લીલવા નો ભાત #ગુજરાતી

Deepti Maulik Tank @cook_17591320
જલ્દી બની જાય તેવી વાનગી. દરેક ને પસંદ આવે તેવું.
લીલવા નો ભાત #ગુજરાતી
જલ્દી બની જાય તેવી વાનગી. દરેક ને પસંદ આવે તેવું.
રાંધવાની સૂચનાઓ
- 1
કુકર માં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું અને હિંગ નાખવા. ત્યારબાદ તજ, લવિંગ, સૂકા લાલ મરચા, તમાલપત્ર અને મરી નાખી દેવા.ત્યારબાદ તુવેર નાખી આદુ મરચા ની પેસ્ટ નાખવી.
- 2
હવે તેમાં બધા સૂકા મસાલા નાખી શેકવું. ત્યારબાદ પલાળેલા ચોખા નાખી ને પાણી નાખી મીઠું નાખવું.
- 3
હવે કુકર બંધ કરી 3-4 સિટી વગાડી ગેસ બંધ કરવો. તૈયાર છે લીલવા ભાત.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
લંચ કે ડિનર માટે નો પરફેક્ટ કોમ્બો. દરેક ને પસંદ આવે તેવી વાનગી. Disha Prashant Chavda -
લીલવા ની ખીચડી (Lilva khichdi recipe in Gujarati)
#GA4#week13#tuver શિયાળાની સિઝનમાં લીલી તુવેર ખૂબ જ મીઠી અને સરસ આવે છે. આ લીલી તુવેર માંથી બનતી લીલવા ની ખીચડી પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
મસાલા ખીચડી અને કઢી
#જૂનસ્ટાર#જોડીકઢી ખીચડી એકદમ સાત્વિક અને હલકું ભોજન સાથે સ્વાદિષ્ટ પણ ખરું. ગમે તેટલા વ્યંજનો ખાઈએ પણ ક્યારેક ખીચડી કઢી યાદ આવે. અને ધરાઈ ને ખાઈએ પણ ખરા. Disha Prashant Chavda -
ખારી ભાત (Khari bhat recipe in Gujarati)
ખારી ભાત કચ્છમાં બનાવવામાં આવતા એક ભાતનો પ્રકાર છે જેનો મતલબ કચ્છી ભાષામાં તીખો ભાત એવું થાય છે. આ ભાત લગભગ મસાલા ભાત ની રીતે જ બનાવવામાં આવે છે. ટ્રેડિશનલી આ ભાત આખા મસાલા અને ફક્ત કાંદા અને બટાકાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે પરંતુ એમાં પસંદગી પ્રમાણેના શાકભાજી પણ ઉમેરી શકાય. આ ભાત ઝડપથી બની જાય છે પરંતુ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. દહીં કે રાયતા, પાપડ અને અથાણા સાથે આ ભાત ખાવાની ખૂબ જ મજા પડે છે. ખારી ભાત એક ફ્લેવરફુલ પરફેક્ટ વન પોટ મીલ ની રેસીપી છે.#KRC#cookpadindia#cookpad_gu spicequeen -
તુવેરના દાણા વાળો ભાત અને ગુજરાતી કઢી (Tuver Dal Rice And Gujarati Curry Recipe In Gujarati)
#GA4 #Week4#gujarati#આ રેસિપી અમારા ઘરમાં બધાની ફેવરિટ છે અને ખૂબ જ ટેસ્ટી બને છે સાથે કઢી અને પાપડ સાથે સાંજનું જમવાનું બની જાય છે Kalpana Mavani -
ગુજરાતી મીઠી કઢી (Gujarati Mithi Kadhi Recipe In Gujarati)
#AM1હંમેશા દાળ ખાઈ ને કંટાળી ગયા હોઈએ તો વિક માં ચેન્જ માટે બેસ્ટ છે અને ઓછા સમય માં બની જતી આ કઢી ને પુલાવ સાથે ખાવાની બહુ જ મજા આવે છે. Maitry shah -
ગાર્લિક એન્ડ હબ્સ સ્પગેટી (Garlic and herbs spaghetti recipe)
બાળકો ને પસંદ આવે તેવી અને જલ્દી થી બની જાય તેવી રેસીપી. Disha Prashant Chavda -
ખાટિ -મીઠી ગુજરાતી દાળ,ભાત અને દેશી ચણા નું શાક
#સમરરવિવારે બંધા ના ધરે આ વાનગી જૌવા મળશે.અમારા ધર માં બધા નું ફેવરિટ રવિવારે નું લંનચ. Sheetal Chovatiya -
ચીઝ અંગૂરી સબ્જી (Cheese Angoori Sabji recipe in Gujarati)
નાનાં મોટાં દરેક ને પસંદ આવે એવી રેસીપી Disha Prashant Chavda -
લીલવા ભાત
#શિયાળાતાજી લિલી જડીબુટટ્ટીઓ માં રાંધેલા બાસમતી ચોખા, શિયાળા ના વિશેષ શાકભાજી અને પાપડી ના દાણા(લીલવા) ગજબ નો સ્વાદ આપે છે. માણો આ વાનગી જ્યારે લીલવા ની ઋતુ આવે. Jasmin Motta _ #BeingMotta -
વઘારેલી ખીચડી પ્રીમિકસ
હોસ્ટેલ માં રહેતા સ્ટુડન્ટ માટે ખૂબ જ ઉપયોગી છે.#ઇબુક૧ Bhavita Mukeshbhai Solanki -
ખારી ભાત (Khari Bhat Recipe In Gujarati)
#KRC#cookpad_guj#cookpadindiaખારી ભાત એ કચ્છ ની એક ખાસ ચોખા ની વાનગી છે. ઓછા ઘટકો થી અને ઝડપથી બનતા આ સ્વાદિષ્ટ ભાત પ્રમાણ માં તીખા હોય છે. કચ્છમાં "ખારી" શબ્દ તીખાશ માટે વપરાય છે. આ ભાત માં આખા ગરમ મસાલા અને ડુંગળી, બટાકા અને ટામેટાં વપરાય છે. તમે ચાહો તો અન્ય શાકભાજી ઉમેરી શકો છો. Deepa Rupani -
-
કિચન કિંગ મસાલો (Kitchen King Masala Recipe In Gujarati)
દરેક વાનગી ની જાન હોય છે ગરમ મસાલો. દરેક મસાલા જો પરફેક્ટ માપ સાથે લેવામાં આવે તો વાનગી ને ખુબ ટેસ્ટી બનાવે છે. કોઈ પણ વસ્તુ વધારે કે ઓછી પડી જાય તો બધી મહેનત પાણી માં જાય છે. એટલે અહીં મેં દરેક વસ્તુ પરફેક્ટ માપ લઈ ને કિચન કિંગ મસાલો બનાવ્યો છે. આ મસાલો બનાવી તમે 6 મહિના સુધી કાચની બોટલ માં સ્ટોર કરી શકો છો. Daxita Shah -
સાત ધાન ખીચડો(saat dhan khichdo recipe in Gujarati)
#MS ખીચડો એ ગુજરાત ની પ્રખ્યાત વાનગી છે અને ખાસ કરીને સંક્રાત નાં દિવસે બનાવવા માં આવે છે.આ એક ખૂબ જ આરોગ્ય પ્રદ વાનગી છે અને એક પૌષ્ટિક ગુજરાતી વાનગી છે.અગાઉ થી તૈયાર કરી લો તો ખીચડો જલ્દી બની જાય છે. Bina Mithani -
વાંગી ભાત (Vangi bath recipe in Gujarati)
વાંગી ભાત કર્ણાટક રાજ્ય ની રેસીપી છે જેમાં રીંગણ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ભાતમાં સૂકા મસાલાઓને ધીમા તાપે શેકી ને પછી વાટીને ઉમેરવામાં આવે છે જેના લીધે આ ભાત ખૂબ જ ફ્લેવરફુલ બને છે. આમલીનો ઉપયોગ ભાત ને એક અનેરો સ્વાદ આપે છે. રોજબરોજ બનતા પુલાવ કરતા એક અલગ જ પ્રકારનો ભાત છે જે દહીં અને પાપડ સાથે પીરસવા થી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SR#cookpadindia#cookpad_gu spicequeen -
બિરયાની (Biryani Recipe in Gujarati)
#GA4#WEEK16#BIRYANI- બિરયાની મૂળ રીતે હૈદરાબાદ ની પ્રખ્યાત વાનગી છે.. પણ હવે દરેક જગ્યા એ લોકો તેને પસંદ કરે છે.. અહીં જલ્દી થી બની જાય એવી વેજ બિરયાની બનાવેલી છે.. જરૂર થી માણજો..😋☺️ Mauli Mankad -
મસૂર પુલાવ (Masoor pulav recipe in Gujarati)
મસૂર પુલાવ એક સરળ પુલાવની રેસિપી છે જે ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓથી જ ઝડપથી બની જાય છે. આ પુલાવમાં મસૂરનો ખુબ જ સરસ સ્વાદ આવે છે. મસૂર પુલાવ ને મિક્સ વેજીટેબલ રાયતા, અથાણાં અને પાપડ સાથે પીરસવો. આ પુલાવ બાળકો ના લંચબોક્સ માટે પણ એક સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી છે.#LB#cookpadindia#cookpad_gu spicequeen -
જાલ મુરી
#goldenapron21 st week recipeબંગાળનું સ્ટ્રીટ ફૂડ. ખુબ જ પ્રખ્યાત અને સ્વાદિષ્ટ વાનગી. ઝડપથી બની જાય અને દરેક ને પસંદ આવે તેવી વાનગી. Disha Prashant Chavda -
ખીચડી (Khichdi Recipe in Gujarati)
ગુજરાત માં સૌથી વધારે ખવાતી વાનગી ખીચડી. ઝટપટ બની જાય. અને બધા ને ભાવે એવી મિક્સ વેજ ખીચડી.#GA4#week4#post3#gujarati Minaxi Rohit -
આખા અડદ ની કઢી
આ વાનગી મેં પહેલી વાર બનાવી છે .મને મમ્મી એ શિખડાવી છે ખૂબ જ સ્વાદિષ્ટ બની #માઇઇબુક#જુલાઈ Charmi Tank -
તુવેર દાણાનો ભાત (Tuver Rice Recipe in Gujarati)
તુવેર દાણા એ મારા એકદમ ફેવરિટ છે. મારા ઘરે તુવેર દાણાનો શિયાળામાં સૌથી વધુ વપરાશ થાય છે.આ ભાત એકદમ ઓછા સમયમાં બની જાય છે. Urmi Desai -
ભાત ના બોલ
#HMજે લોકો બહુ ઓઇલ આવે તેવું પસંદ નો કરતા હોય તેને ખાસ બનાવી સકાય તેવી તેવી આ વાનગી છે અને ટેસ્ટ પણ સારો લાગે છે નાના મોટા બધા ને ભાવે. Namrat kamdar -
સપ્રાઉડેટ પુલાવ(spourt pulav in Gujarati recipe)
#સુપરશેફ4#વીક4#રાઈસઆપણે અલગ-અલગ બિરયાની અલગ-અલગ પુલાવ અલગ-અલગ ખીચડી અલગ ઇડલી બનાવતા જ હશે.પણ મેં આજે બનાવ્યું છે હેલ્થી અને ટેસ્ટી સ્પાઉટેડ પુલાવ.અત્યારે કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે તો આપણે બહાર શાકભાજી લેવા ના જવું. અને ઘરમાં એકને એક વાનગી પીરસીને આપણને પણ કંટાળો આવે. તો ખાવા વાળા ને તો આવવાનો જ.ak યુનિક અને ઘરમાંથી જ બનતી એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે જોઈ અને બનાવજો અને કોમેન્ટમાં કહેજો. કેવો લાગ્યો સ્પ્રાઉટેડ પુલાવ. 😋😋 REKHA KAKKAD -
મટર ખીચડી
#કુકરમોગર દાળ અને ચોખા થી બનાવેલી આ ખીચડી પચવામાં હલકી છે ઉપરાંત ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2 વઘારેલા ભાત એક એવી વાનગી છે કે જે બાળકો થી લઈ ને મોટા બધા ને ભાવે છે ..અનેક વિધ પદ્ધતિ એ બનતી આ વાનગી મે અનેક વિધ ટ્વીસ્ટ મૂકી શકાય છે..આજે આ ભાત મસાલા ભાત ની રીતે બનાવેલા છે...જે મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગીઓમાની એક છે. Nidhi Vyas -
-
તાજા લીલવા ના ભાત
શિયાળા માં તુવેર ને સુરતી પાપડી બહુ મળે છે. તેને કોથમીર ને લસણ ના લીલા મસાલા સાથે રાંધી એક સ્વાદિષ્ટ વાનગી બને છે. Kalpana Solanki
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9978716
ટિપ્પણીઓ