મગના ઢોસા/ પેસરતતું

Saloni & Hemil
Saloni & Hemil @cook_salonihemil
Mehsana

આ એક દક્ષિણ ભારતની વાનગી છે. જે સવારના નાસ્તામાં ખવાય છે. જેને પેસરતતું કહેવાય છે. #foodie

મગના ઢોસા/ પેસરતતું

આ એક દક્ષિણ ભારતની વાનગી છે. જે સવારના નાસ્તામાં ખવાય છે. જેને પેસરતતું કહેવાય છે. #foodie

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમગ
  2. ૨ ચમચી ચોખા
  3. ૧ ચમચી ચણાની દાળ
  4. ૨ લીલા મરચાં
  5. ટુકડા૩-૪ આદુના
  6. મીઠું સ્વાદ મુજબ
  7. ૨-૩ ચમચી ડુંગળી સમારેલી
  8. ૨-૩ ચમચી કોથમીર સમારેલી
  9. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મગ, ચોખા અને ચણા ની દાળ ને ૬ થી ૭ કલાક માટે પલાડી રાખો.

  2. 2

    એક મિક્ષ્ચર જારમાં પલાળેલા મગ, ચોખા અને ચણાની દાળ લઈ, તેમાં લીલા મરચાં, આદુ. મીઠું નાખી પીસી લઈ ઢોસા જેવું ખીરું તૈયાર કરો.

  3. 3

    તવી ગરમ કરી તેના પર તેલ લગાડી ઢોસા ના ખીરાને પાથરો. થોડું ચડી જાય એટલે તેના પર ડુંગળી અને કોથમીર નાખો. અને ૧મીનીટ માટે રાખી પલટાવી દયો.

  4. 4

    ગરમા ગરમ ઢોસા તમારી મનપસંદ ચટણી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Saloni & Hemil
Saloni & Hemil @cook_salonihemil
પર
Mehsana
CA and Doctor by profession and home chef by passion-follow @wecook2gether on instagram for more updatescheck out more recipe on my you tube channel https://www.youtube.com/channel/UCfywxFJwpLq7omvh6OJl9wQ
વધુ વાંચો

Similar Recipes