મલાઈ રબડી

Hiral Pandya Shukla @cook_hiralpandya
મલાઈ રબડી
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ગરમ કરવા મૂકો અને સતત હલાવતા રહો. થોડું ગરમ થાય એટલે પાવડર ઉમેરી મીકસ કરો.
- 2
દૂધ થોડું ઘટ્ટ બને ત્યાં સુધી ઉકાળીને એમાં કેસર અને ખાંડ, એલચીનો પાઉડર, ડ્રાય ફ્રુટ ઉમેરી મીક્સ કરી ગેસ બંધ કરી ઠરે પછી ફ્રીઝ માં ઠંડું કરવા મુકો.
- 3
પીરસવા સમયે મલાઈ ના બની જામી ગયેલા લચ્છા એકદમ મીક્સ ન કરી દેવા હળવા હાથે હલાવીને ઠંડું પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મેંગો રબડી
દુધ આમ આપણે દૂધપાક , બાસુંદી માં ઉપયોગ કરીને બનાવીયે છીએ પણ મેં આનો દૂધ ને કેરી નો ઉપયોગ કરીને મેં સરસ મજાની મેંગો રબડી બનાવી છે, આ રબડી એક દમ ટેસ્ટી લાગે છે.#દૂધ Foram Bhojak -
-
સાબુદાણા ની કેસરિયા ખીર
#દૂધ#જૂનસ્ટારઆ ખીર ફરાળ મા લઈ શકાય છે અને મને ભાવતી વાનગી છે અને ઠંડું અને ગરમ બન્ને રીતે પીરસી શકાય છે. Hiral Pandya Shukla -
-
ચોકલેટ ઘેવર વિથ રબડી
#ખુશ્બુગુજરાતકી#તકનીકઘેવર એક રાજસ્થાની રજવાડી મીઠાઈ છે. જેને દેશી ગાય ના ઘી મા ડીપ ફ્રાય કરી ને બનાવવામાં આવે છે. ઉપર થી ખાંડ ની ચાશની અથવા ઠંડી ઠંડી ઘાટી રબડી જોડે પરોસવામાં આવે છે. આપણી પ્રતિયોગિતા માટે મેં આજે ઘેવર ને મોડર્ન નવા રૂપ મા પ્રસ્તુત કરી છે. આજે મેં ચોકલેટ ઘેવર બનાવ્યું છે અને રબડી જોડે ઘણા બાધા ડ્રાયફ્રુટ ઉમેરી સર્વ કર્યું છે. Khyati Dhaval Chauhan -
કેસર અંગૂર રબડી
કેસર અંગૂર રબડી ઘરે બનાવેલ હોવા થી એકદમ શુદ્ધ ને પરીપૂર્ણ માત્રા માં બની છે....આ મીઠાઇ ની રીચનેસ એક અલગ થી...જ હતી..ને ખાવા માં પણ એટલી જ ...મોજ પડી હતી...#દિવાળી Meghna Sadekar -
હલવાઈ સ્ટાઇલ રબડી ઘેવર (Halwai Style Rabri Ghevar Recipe In Gujarati)
રબડી ઘેવર મોલ્ડ વગરઆયુ આયુ મોઢા મા પાણી આયુચાલો આજે બનાવીયે ઘેવર ઝટપટહલવાઈ સ્ટાઇલ રબડી ઘેવર Rabdi Ghevar (કોઈ મોલ્ડ વગર) Deepa Patel -
-
મેંગો કોકોનટ અંગૂર રબડી
#મીઠાઈદૂધમાંથી બનતી અંગુરરબડી સૌ ખાધી અને બનાવી પણ હશે પણ કેરી ના રસ માંથી ને નારિયેળ ના દૂધ ની અંગૂર રબડી પેહલી વાર બનાવી ને ખુબ ટેસ્ટી લાગી ... Kalpana Parmar -
મેંગો રબડી
#MDC#RB5#week5#nidhi#KR મેંગો રબડી એક ડેઝર્ટ ડીશ છે.જે ખાવામાં ટેસ્ટી ડેઝર્ટ છે.ગરમી માં મેંગો રબડી ખાવાની મજા પડે છે. આ ડીશ મે મારી મમ્મી પાસેથી શીખી છે. મેંગો રબડી આમારા બધાની ફેવરેટ ડેઝર્ટ છે. ઠંડી ઠંડી મેંગો રબડી ગરમીમાં સર્વ કરો . Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
ગુલાબજાંબુ ડ્રાયફ્રૂટ રબડી
અંગૂર રબડી ખાધી હશે, રબડી સાથે જલેબી, માલપૂઆ, ખાઈ શકો છો, એ રીતે આ રબડી ગુલાબજાંબુ સાથે પણ મસ્ત લાગે છે, Nidhi Desai -
સ્વીટ સરપ્રાઇસ ઇન રબડી
#એનિવર્સરી#ડેઝર્ટ#સ્વીટ્સ#વીક4#પોસ્ટ2#cookforcookpadમીઠાઈ/ ડેઝર્ટ એ કોઈ પણ ભોજન નું મહત્વ નું અંગ છે. આમાં ઘણી વિવિધતા જોવા મળે છે. વળી ઘણા તેને ભોજન સાથે લે છે તો ઘણા ભોજન બાદ પણ.આજે મેં બહુ જાણીતી અને માનીતી એવી સ્વાદિષ્ટ મીઠાઈ નો સંગમ કર્યો છે. Deepa Rupani -
મલાઈ ઘેવર (Malai Ghevar Recipe In Gujarati)
#GA4#Week25રાજસ્થાન ની આ મીઠાઈ વર્લ્ડ ફેમસ છે, મેંદા માંથી આ વાનગી બહુ સરળ નથી પણ સાવચેતી થી બનાવ માં આવે તો સરસ બને છે અને બજાર કરતા સસ્તી પણ થાય છે અને સાથે ચોખ્ખી પણ,રાજસ્થાની લોકો ત્રીજ ને દિવસે ખાસ બનાવે છેઅને સાથે રબડી પણ પીરસે છે તેથી તેનો ટેસ્ટ બહુજ મસ્ત લાગે છે.આશા રાખું જરૂર ગમશે. Harshida Thakar -
અંગુર રબડી
#PC#RB17#cookpad#cookpadindia#cookpadindiaઅંગુર રબડી મા દુધ માથી પનીર બનાવી તેમાથી નાના ગુલ્લા બનાવી ખાંડ ના પાણી મા બોઈલ કરવામા આવે છે.અને તે ગુલ્લા ને દુધ માથી રબડી બનાવી તેમા ઉમેરવા મા આવે છે. Bhavini Kotak -
મેંગો શીરા વિથ રબડી
આ એક ડેઝર્ટ રેસિપી છે જે ઠંડી ઠંડી ખાવામાં ખુબ સરસ લાગે છે.મેંગો રસ માંથી બનેલા શીરાની વાત જ જુદી છે અને સાથે રબડી.આવું ડેઝર્ટ ખુબ જ ટેસ્ટી લાગે છે.#દૂધ Rakesh Prajapati's Kitchen -
કેશર શ્રીખંડ
#ઉનાળાનીવાનગીઓશ્રીખંડ બધાં ને ભાવતી વાનગી છે જે નાના મોટા સૌને પસંદ આવે છે ઉનાળો શરૂ થતાં ઠંડુ ખાવાની ઇચ્છા થાય તો ઘરે જ આ રીતે શ્રીખશ્રીખંડ બનાવી પીરસી શકાય. Hiral Pandya Shukla -
-
ખીર
#ટ્રેડિશનલખુબજ પૌષ્ટિક અને બધા ને ભાવતી પરંપરાગત આ વાનગી છે જે ગરમ અને ઠંડી બેય રીતે સરસ લાગે છે Sonal Vithlani -
-
ચિલ્ડ રબડી (chilled rabdi recipe in Gujarati)
#સમરઉનાળા મા ઠંડી, મલાય દાર રબડી ખુબ જ ઠંડક આપે છે બનાવવા મા સરળ અને સ્વાદ મા ખુબ જ સરસ. Varsha Karia I M Crazy About Cooking -
ગોકુલ મથુરા સ્પેશિયલ રબડી(Gokul Mathura Special Rabdi Recipe In Gujarati)
જાત્રા ના સ્થળ માં નું એક ગોકુલ મથુરા કે જયાં આ રબડી ટ્રેડિશનલ માટીના પોટ ( કુયડી )મા સર્વ કરવામાં આવે છે.બારે રસ્તા ઉપર ગરમ ગરમ વહેચતા હોય છે . પણ અમે લોકો એ મીઠાઈ ની દુકાન મા ઠંડી રબડી પીધી હતી એકદમ yummy 😋 હતી. હજુ એ ટેસ્ટ મોઢા માથી ગયો નથી .આજે મેં ગોકુલ મથુરા સ્પેશિયલ રબડી બનાવી. ગરમીની સિઝનમાં ઠંડી ઠંડી રબડી મળી જાય તો પીવાની મજા આવી જાય. Sonal Modha -
-
બદામ રબડી
#RB20#cookpadgujarati#SJR#SFRરબડી એ ઉતર ભારતની ટ્રેડિશનલ સ્વિટ છે.જે બધા જ લોકોને ખૂબ જ પસંદ છે. કોઈપણ તહેવાર હોય કે હોલી ડે હોય લોકો રબડી ખાવા નું કે બનાવવા નું પસંદ કરતાં હોય છે. આમ તો રબડી બનાવવા માટે ધીરજની જરૂર હોય છે કેમકે તેના માટે ઘણો સમય જોઈએ છે.રબડી અલગ અલગ ફ્લેવરની બનાવી શકાય છે રોઝ રબડી, કોકોનટ રબડી, ચોકલેટ રબડી, પીસ્તા રબડી, બદામ રબડી વગેરે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં આજે બદામ રબડી બનાવી છે. Ankita Tank Parmar -
સામા ની ખીર(sama kheer recipe in gujarati)
#GCસામા પાચમ ના દિવસે બધા ના ઘર સામા ની વાનગીઓ બનતી હોય છે તો હું આજે સામા ની ખીર ની રેસીપી લાવી છું. Suhani Gatha -
મલાઈ પેંડા
#મીઠાઈ#indiaપેંડા એ ભારત ની સૌથી પ્રચલિત મીઠાઈ છે, જેનું મુખ્ય ઘટક દૂધ છે. જો કે જુદા જુદા પ્રાંત અને રાજ્ય માં જુદી જુદી વિધિ થી અને સ્વાદ ના પેંડા બને છે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9556433
ટિપ્પણીઓ