બદામ નારિયેળ અને ગુલકંદ નાં બોલ્સ

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

#Goldenapron

12th week recipe

આ મીઠાઈ ફરાળ માં ઉપયોગ મા લઈ શકાય છે. ઉપરાંત ખુબ જ ઝડપથી પણ બની જાય છે. સ્વાદિષ્ટ લાગે છે. બદામ, નારિયેળ અને ગુલકંદ ની ફ્લેવર્સ આવે છે. જ્યારે અચાનક j જલ્દી થી કોઈ વાનગી બનાવવું હોય તો આ બનાવી શકાય છે. ઉપરાંત પ્રસાદ માં પણ ધરાવી શકાય છે.

બદામ નારિયેળ અને ગુલકંદ નાં બોલ્સ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#Goldenapron

12th week recipe

આ મીઠાઈ ફરાળ માં ઉપયોગ મા લઈ શકાય છે. ઉપરાંત ખુબ જ ઝડપથી પણ બની જાય છે. સ્વાદિષ્ટ લાગે છે. બદામ, નારિયેળ અને ગુલકંદ ની ફ્લેવર્સ આવે છે. જ્યારે અચાનક j જલ્દી થી કોઈ વાનગી બનાવવું હોય તો આ બનાવી શકાય છે. ઉપરાંત પ્રસાદ માં પણ ધરાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૮-૧૦ મિનિટ
૧૫/૧૭ બોલ્સ
  1. ૨ કપ નારિયેળ નું છીણ
  2. ૧ કપ કન્દેન્સ મિલ્ક
  3. ૨ ચમચી દૂધ
  4. ૧/૨ કપ બદામ નો ભૂકો
  5. ૩ ચમચી બદામ, પિસ્તા અને કાજુ નાં ટુ ક ડા
  6. ૩ ચમચી ગુલકંદ
  7. ૧ ચમચી રોઝ સીરપ
  8. થોડું નારિયેળ નું છીણ ઉપર લગાવવા માટે

રાંધવાની સૂચનાઓ

૮-૧૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા કાજુ, બદામ, પિસ્તા, ગુલકંદ અને રોઝ સીરપ ને એક બાઉલ મા મિક્સ કરી સાઇડ માં મૂકવું.

  2. 2

    હવે નારિયેળ નું છીણ અને કંડેન્સ મિલ્ક મિક્સ કરી લેવું. ત્યાર બાદ ગેસ ચાલુ કરી મધ્યમ આંચ પર ૧ મિનિટ હલાવવું.

  3. 3

    હવે તેમાં ૨ ચમચી દૂધ નાખી ફરી અડધી મિનિટ માટે હલાવવું. હવે ગેસ બંધ કરી બદામ નો ભૂકો નાખી ને મિક્સ કરી લેવું.

  4. 4

    સહેજ ઠંડુ થાય એટલે મિશ્રણ નાં બોલ બનાવી થેપી દેવું. અને તેમાં વચ્ચે ગુલકંદ મૂકી બોલ વાળી દેવો અને નારિયેળ નાં છીણ માં રગદોળી લેવા.

  5. 5

    બોલ્સ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes