ઝટપટ પાઉંભાજી

Minaxi Solanki
Minaxi Solanki @cook_12753833

પાઉં ભાજી એ સૌથી વધારે પ્રિય એવું સ્ટ્રિટ ફુડ છે, અને મારા ઘર માં પણ આ ભાજી બધાને ખૂબ જ ભાવે છે

ઝટપટ પાઉંભાજી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

પાઉં ભાજી એ સૌથી વધારે પ્રિય એવું સ્ટ્રિટ ફુડ છે, અને મારા ઘર માં પણ આ ભાજી બધાને ખૂબ જ ભાવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૧૦૦ ગ્રામ ફ્લાવર
  2. ૧/૨ કપ લીલા વટાણા
  3. ૨ ડુંગળી
  4. બટેટા
  5. ટામેટા
  6. ૩/૪ કપ સમારેલું કેપ્સિકમ
  7. ૩ ટેબલસ્પૂન તેલ
  8. ૧ ટેબલસ્પૂન બટર
  9. ૧ ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર
  10. ૧૦ થી ૧૫ લસણ ની કળી ની પેસ્ટ
  11. ૧ ૧/૨ ટેબલસ્પૂન પાઉંભાજી મસાલો
  12. ૧/૨ લીંબુનો રસ
  13. ૧/૪ ટી સ્પૂન હળદર
  14. મીઠું સ્વાદ મુજબ
  15. ૨ કપ પાણી
  16. સમારેલા લીલાં ધાણા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    ફ્લાવર, ડુંગળી,બટેટા, ટામેટા ને મોટા ટુકડા માં કાપી લો

  2. 2

    કૂકર માં ડુંગળી,બટેટા, ટામેટા, ફ્લાવર અને વટાણા નાખી ૨ કપ પાણી રેડી ૨ સીટી વગાડી ને ગેસ બંધ કરી દો, ઠંડુ પડે એટલે પાણી સાથે જ શાક ને પાઉંભાજી મેશર ની મદદથી મેશ કરી લો

  3. 3

    પેન માં બટર અંને તેલ ગરમ કરી, લસણની પેસ્ટ અને કેપ્સિકમ નાખી ૨ મિનિટ સુધી સાંતળો,

  4. 4

    પછી તેમાં લાલ મરચું પાવડર, હળદર, પાઉંભાજી મસાલો, નાખી મિક્સ કરી લો

  5. 5

    પછી તેમાં મીઠું અને લીંબુનો રસ નાખી ૫ મિનિટ સુધી ઉકાળો

  6. 6

    લીલા ધાણા નાખીને ગરમાગરમ પીરસો,તો તૈયાર છે જલ્દી બની જાય અને સ્વાદ માં પણ લાજવાબ એવી પાઉંભાજી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minaxi Solanki
Minaxi Solanki @cook_12753833
પર

ટિપ્પણીઓ

Similar Recipes