મકાઈની પાઉભાજી

#Rajkot
આ રેસીપી અન્ય પાવભાજી રેસિપી કરતા તદ્દન અલગ છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવી આ પાઉભાજી ની રેસીપી સરળ અને સ્પષ્ટ રીતે દર્શાવેલી છે જેથી કોઈ પણ સરળતાથી બનાવી શકે.
મકાઈની પાઉભાજી
#Rajkot
આ રેસીપી અન્ય પાવભાજી રેસિપી કરતા તદ્દન અલગ છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવી આ પાઉભાજી ની રેસીપી સરળ અને સ્પષ્ટ રીતે દર્શાવેલી છે જેથી કોઈ પણ સરળતાથી બનાવી શકે.
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વપ્રથમ પ્રેશરકુકરમાં બટેટા,મકાઈના દાણા ફ્લાવર,વટાણા અને ચીરમાં સમારેલું કેપ્સીકમ થોડું પાણી નાખી બાફી લો.
- 2
હવે બાફેલા શાકભાજીને પાણી દૂર કરી પાણી બચાવી સાઈડમાં રાખો.
- 3
એક પેનમાં ૨ મોટી ચમચી માખણ પીગાડી બાફેલાં શાકભાજી સાંતળો.
- 4
હવે તેમાં ૨ મોટી ચમચી પાઉભાજી મસાલો નાખી મિક્સ કરી ૧ મિનિટ સાંતળો અને પછી મેશ કરી એક સાઈડ રાખી દો.
- 5
હવે બીજી કડાઈમાં બચેલું માખણ અને તેલ સાથે ગરમ કરો.
- 6
તેલ અને માખણ ગરમ થાય પછી તેમાં પીસેલું લસણ અને ઝીણા સમારેલા લીલા મરચા નાખી સાંતળો.
- 7
હવે તેમાં ઝીણું સમારેલું કેપ્સિકમ નાખી તે સોફ્ટ થાય ત્યાં સુધી હાઈ ફ્લેમ પર સાંતળો.
- 8
હવે તેમાં સમારેલી ડુંગળી નાખી તે સોફ્ટ થાય ત્યાં સુધી હાઈ ફ્લેમ પર સાંતળો.
- 9
હવે તેમાં ટમેટા, લાલ મરચું પાવડર, મીઠું અને બચેલો પાઉભાજી મસાલો નાંખી બરાબર મિક્સ કરી સાંતળો.
- 10
ટમેટા એકદમ સંતડાઇ જાય અને તેલ છૂટું પડે પછી તેમાં અગાઉ તૈયાર કરેલ શાકભાજી અને બચાવેલું પાણી જરૂર મુજબ નાખી મિક્સ કરી અને મેશ કરી ૪ થી ૫ મિનિટ પકાવો.
- 11
ધાણા ભાજી અને બટર થી ગાર્નિશ કરી ગરમા ગરમ ભાજી લીંબુની સ્લાઈસ અને લસણની તરી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કોર્ન રાઈસ બેક્ડ ડિશ
આ રેસિપી અન્ય પુલાવ કરતા થોડી અલગ છે. અહીંયા વ્હાઇટ સોસ સાથે આ રાઈસ બનાવવામાં આવ્યા છે. અને ચીઝ નાખી ને બેક કર્યા છે. Disha Prashant Chavda -
-
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7 #Week-7 સુરત ની પ્રખ્યાત સેવ ખમણી અને ચટણી. સેવ ખમણી અમીરી ખમણ ના નામે પણ ઓળખાય છે. દરેક જગ્યાએ બનાવવાની રીત પણ જુદી જુદી છે. આજે મે પારંપરિક રીત પ્રમાણે બનાવી છે. આ રીતે ખૂબ દાણેદાર અને સ્વાદિષ્ટ બને છે. સેવ ખમણી ની ચટણી સ્વાદ માં આ રીતે જ તીખી અને મીઠી બને છે. Dipika Bhalla -
લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Na Dhekra recipe in Gujarati)
#KS1#શિયાળા ની પ્રખ્યાત વાનગી એકદમ સરળ રીતે ઝટપટ બનાવો લીલી તુવેર ના ઢેકરા. આ ગુજરાત ની વિશિષ્ટ વાનગી, સ્વાદ માં મધુર અને મસાલેદાર છે. ઢેકરા માં મહત્વપૂર્ણ ઘટકો બે પ્રકાર ના લોટ અને લીલી તુવેર ના દાણા છે. આ વાનગી નાસ્તા માં, પિકનિક માં અથવા નાની પાર્ટી માં સર્વ કરવા માટે યોગ્ય છે. Dipika Bhalla -
કોર્ન બીટ પુલાવ
#ડિનર#સ્ટાર સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગી છે. રેગ્યુલર પુલાવ થી કઈ અલગ ટેસ્ટ ખાવો હોય ત્યારે આ બનાવી શકાય છે. Disha Prashant Chavda -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1#વન પૉટ મીલ. મસાલેદાર,સ્વાદિષ્ટ વઘારેલી ખીચડી. જ્યારે પણ હલકું ભોજન બનાવવાનું મન હોય ત્યારે મિક્સ દાળ અને વેજીટેબલ મસાલા ખીચડી બનાવો. Dipika Bhalla -
રોસ્ટેડ બેલપેપર એન્ડ બ્લેક ચીકપી (કાલા ચણા) કોલ્ડ સલાડ
આ રેસીપી બનાવામાં ઘણી સહેલી અને ઝડપી છે. તેની નુટ્રિશન વૅલ્યુ ઘણી છે. આ રેસીપી માત્ર ૧ ચમચી તેલ માં બને છે. ગરમી અને ચોમાસા માં ઠંડી કરી ને ખાવા થી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Dipal Patel -
મકાઈ પાલક હાંડવો
#બ્રેકફાસ્ટ રેસીપી#અલગ અલગ દાળમાંથી બનતો હાંડવો એક ગુજરાતી નાસ્તો છે. તેમાં મેં પાલક , ગાજર , દૂધી અને મકાઈ ઉમેરી છે. Dimpal Patel -
રજવાડી ખીચડી
#ચોખાઆ ખીચડી થોડી અલગ છે આ વાનગી તમે દહીં સાથે લઈ શકો છો. સ્વાદિષ્ટ અને સરળતાથી બનાવી શકાય છે જે તમે ડિનર તથા લંચ બને માં ઉપયોગ કરી શકો છો. આ એક સંપૂર્ણ આહાર તરીકે પણ લેવાય છે. Krupa Kapadia Shah -
કઢાઈ પનીર !!
#પંજાબીહોટેલ સ્ટાઈલ... એકદમ સરળ અને સ્વાદિષ્ટ કઢાઈ પનીર... Jagruti Manish (Dalwadi) Shah -
મિક્સ વેજ. પનીર ખીમો
#એનિવર્સરી#મૈનકોર્સ#ઘણા બધા શાકભાજી , ચીઝ અને પનીરનો ઉપયોગ કરીને બનાવેલી ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ ડીશ. જે પરાઠા કે નાન સાથે ખૂબ જ ટેસ્ટી લાગશે. Dimpal Patel -
કુકર પાવભાજી.(Cooker Pavbhaji Recipe in Gujarati)
ઝટપટ કુકરમાં બનાવો સ્વાદિષ્ટ પાવભાજી. Bhavna Desai -
બેસન ની કઢી ચટણી (Besan ni kadhi chatney recipe in Gujarati)
#RC1 Week1 રેઈન્બો ચેલેન્જ પીળી રેસીપી આજે મે પીળી વસ્તુ માં ગોટા, ખમણ, ફાફડા, ગાંઠિયા જેવા ફરસાણ સાથે ખવાતી કઢી ચટણી બનાવી છે. ફરસાણ ની દુકાન માં મળે છે, એનાથી થોડી જુદી રીતે બનાવી છે. દુકાન માં ચટણી ગળી બનાવાય છે. મારે ત્યાં ફુદીના વાળી તીખી અને ખાટી ચટણી બને છે. Dipika Bhalla -
રગડા પાઉં
#star#જોડીડીનર માં કંઇક નવું ખાવું હોય તો આ એક સરળ રેસિપી છે. તમે આ રગડા ને પાઉં અથવા પેટીસ સાથે સર્વ કરી શકો છો. Anjali Kataria Paradva -
પાણી પકોડી (Pani Pakodi Recipe In Gujarati)
#RC1 Week1 રેઈન્બો ચેલેન્જ પીળી રેસીપી આજે મેં પીળી રેસીપી માં ચટાકેદાર સ્ટ્રીટ ફૂડ પાણી પકોડી બનાવી છે. સોફ્ટ અને જ્યુસી પાણી પકોડી ખૂબ જ સ્વાદિષ્ટ ચાટ છે.નાના મોટા દરેક ને પસંદ આવશે. Dipika Bhalla -
લૌકી (દૂધી) કોફતા કરી !!
#પંજાબીસ્વાદિષ્ટ અને સરળ રીતે બની જાય... ખાસકરીને એવો લોકો માટે જેમને લૌકી (દૂધી) ના ભાવતી હોય... એ પણ લૌકી (દૂધી) ખાતા થઈ જશે !! Jagruti Manish (Dalwadi) Shah -
ખસ્તા કચોરી (Khasta Kachori recipe in Gujarati)
#KS1#વટાણા ની તીખી ચટપટી ખસ્તા કચોરી. શિયાળા માં લીલા કાંદા અને લીલું લસણ તાજુ અને ભરપૂર માત્રામાં જોવા મળે છે. લીલા મસાલા નો ઉપયોગ કરી સ્વાદિષ્ટ અને ક્રિસ્પી કચોરી જુઓ કેવી બનાવી છે. Dipika Bhalla -
કોમ્બિનેશન સૂપ
#એનિવર્સરી#week-1#soup#cookforcookpad#આ સૂપ એના નામ પ્રમાણે બે સૂપ નું મિશ્રણ છે. ટોમેટો સૂપ અને મનચાઉ સૂપ નું કોમ્બિનેશન છે આ સૂપ. સાથે થોડો બદલાવ પણ છે જે આ સૂપ ને વધારે ટેસ્ટી બનાવી દે છે. Dimpal Patel -
દાબેલી ટાકોસ
#CulinaryQueens#ફ્યુઝનવીક#દાબેલી એ ગુજરાતની ખૂબ જ પ્રખ્યાત ડીશ છે. ગુજરાતમાં પણ કરછની દાબેલી ખૂબ વખણાય છે. ટાકોસ એક મેક્સિકન ડીશ છે. સામાન્ય રીતે ટાકોસમાં રાજમા નું સ્ટફિંગ કરવામાં આવે છે. મેં ટાકોસમાં દાબેલીનું સ્ટફિંગ કરીને એક નવી ફ્યુઝન ડીશ તૈયાર કરી છે અને એ બની છે પણ ખૂબ જ યમ્મી.... Dimpal Patel -
નાનખટાઈ
#દિવાળીદિવાળી ના તેહવાર દરમિયાન ઘર માં જાત જાત ના અને ભાત ભાત ના મિષ્ટાન્ન અને ફરસાણ બનતા હોય છે. આ સરળ અને સ્વાદિષ્ટ નાનખટાઈ તમે બનાવી ને તમારા મેહમાન ને નાસ્તા માં સર્વ કરી શકો છો. નાનખટાઈ ને ક્રંચી અને ક્રિસ્પી બનાવવા માટે મે રવા નો ઉપયોગ કર્યો છે તથા તેનો સારો કલર આવે તે માટે મે તેમાં ચણા નો લોટ પણ ઉમેર્યો છે. Anjali Kataria Paradva -
ઈંડા લાજવાબ
#goldenapron3#week-1#રેસ્ટોરન્ટ#બટરમાં બનાવેલી ઈંડાની આ ડીશ ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઈંડાની એકદમ અલગ જ ડીશ...... Dimpal Patel -
અમૃતસરી દાળ (Amritsari Dal Recipe In Gujarati)
#AM1દાળ એ એવી વાનગી છે જે દરેક પ્રદેશ માં બનાવવામાં આવે છે. દરેક પ્રદેશ માં દાળ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. અમૃતસરી દાળ એ એક પંજાબી દાળ છે. જે પૌષ્ટિક અને પ્રોટીન યુક્ત દાળ છે. જેમાં અરદ દાળ અને ચણા ની દાળ નો ઉપયોગ કરી ને બનાવવામાં આવે છે. Komal Doshi -
ઢોકળા મફીન્સ
#બ્રેકફાસ્ટ રેસીપીઢોકળામાં પાલક , ગાજર નો ઉપયોગ કરીને ખૂબ હેલ્થી બનાવવાનો પ્રયાસ કર્યો છે. Dimpal Patel -
છોલે ચણા(chole chana recipe in Gujarati)
#વીકમીલ૧#માઇઇબુકછોલે ચણા એવી રેસીપી છે જે સવ કોઈ ને ભાવતા જ હોઈ છે. પણ આજે જે બનાવાયા છે એ સાવ સરળ છે અને બોવ જ ઓછી સામગ્રી થી બનાવાયા છે. Aneri H.Desai -
ઉંધીયું
#ડિનરપારંપરિક ગુજરાતી ઉંધીયું ... પ્રેશર કૂકર માં એકદમ સરળ અને સ્વાદિષ્ટ અને જલ્દી બનાવો... Jagruti Manish (Dalwadi) Shah -
કોશીંબીર
આ એક મહારાષ્ટ્રીય સલાડ રેસિપી છે. જે બનાવવામાં એકદમ સરળ અને ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી છે. Nigam Thakkar Recipes -
#નૂડલ્સ મસ્તી
#કિટ્ટી પાર્ટી રેસિપી#આ ડીશમાં મેં હરિયાળી પનીર ટીક્કાને તંદુરી નૂડલ્સમાં સ્ટફ્ડ કરીને ડીપ ફ્રાય કર્યા છે. ખૂબ જ ટેસ્ટી ડીશ છે. કિટ્ટી પાર્ટીમાં તમે આ ડિશથી બધા ના દિલ જીતી લેશો. Dimpal Patel -
હરિયાળી કોર્ન પુલાવ
#ઝટપટ રેસીપી#અચાનક કોઈ મહેમાન આવી જાય કે પછી ખૂબ ભૂખ લાગી હોય કે પછી જમવાનું બનાવવા માટે વધારે સમય ન હોય ત્યારે તમે ખૂબ જ ઝડપથી આ પુલાવ કૂકરમાં જ બનાવી શકો છો. સાથે સાથે હેલ્થી ડીશ પણ છે કારણ કે તેમાં કોથમીર , ફુદીનો અને મકાઈનો ઉપયોગ કર્યો છે. Dimpal Patel -
સ્વિસ રોલ બરફી
#દિવાળી#બરફીમાં ચોકલેટનો સ્વાદ ઉમેરીને એક અલગ અંદાજમાં બનાવી છે આ મીઠાઈ. જેટલી દેખાવમાં સરસ છે એટલી ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે. તેને ખૂબ જ ઝડપથી અને સરળતાથી બનાવી શકાય છે. Dimpal Patel
More Recipes
ટિપ્પણીઓ