ચીઝ માયો વેજીટેબલ સેન્ડવિચ (Cheese Mayo Vegetable Sandwich Recipe In Gujarati)

Dhruti Raval @Annpurana
#CDY
બાળકો ની ખાસ પસંદ
ચીઝ માયો વેજીટેબલ સેન્ડવિચ (Cheese Mayo Vegetable Sandwich Recipe In Gujarati)
#CDY
બાળકો ની ખાસ પસંદ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાકડી ની પાતળી સ્લાઇસ કરો ટામેટા ના બીજ કાઢી ઝીણું કાપી લો ગાજર ખમણી લો ઓલિવ નાખો તેમાં મીઠું મરી નાખો ચીઝ ખમણી ને નાખો મેયોનીઝ નાખી મિક્સ કરો
- 2
હવે બ્રેડ પર બટર લગાવી સલાડ પત્તા પાથરી તેના પર માયો અને ચીઝ વાળું સલાડ નાખી સેન્ડવિચ બનાવવી
- 3
રેડ્ડી છે બાળકો ને ગમતી સેન્ડવિચ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ(Cheese Vegetable Sandwich Recipe In Gujarati)
# ચીઝ વેજીટેબલ સેન્ડવીચ#GA4#WEEK17 anil sarvaiya -
-
ચીઝ-માયો સેન્ડવીચ(cheese-mayo sandwich recipe in Gujarati)
RB11 આ સેન્ડવીચ ખૂબ જ ઝડપ થી બની જાય તેવી અને સ્વાદિષ્ટ બને છે.જે લંચ બોક્સ માં અથવા નાસ્તા માં સર્વ કરી શકાય. Bina Mithani -
વેજ. મેયૉ સેન્ડવિચ (Veg. Mayo Sandwich recipe in gujarati)
બનાવવામાં એક્દમ સરળ અને બહુ જ જલ્દી બની જતી આ સેન્ડવિચ બાળકો થી લઇને મોટાઓ ને બહુ જ પસંદ આવે છે. 😊 Hetal Gandhi -
-
-
મેયોનીઝ ચીઝ ચીલી સેન્ડવિચ(mayonies cheese chilli sandwich in Gujarati)
આ રેસિપી આટલી સરળ છે કે તમારા બાળકો પણ બનાવી શકશે. Liza Pandya -
-
વેજ. માયો સેન્ડવીચ (Veg. Mayo Sandwich Recipe In Gujarati)
#CDYસેન્ડવીચ એ ખુબ ઝડપ થી બની જતો નાસ્તો છે આને એને ઘણી અલગ અલગ રીતે બનાવાય છે મેં આને વેજ.મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે Daxita Shah -
મેયો ચીઝ સેન્ડવીચ(Mayo Cheese Sandwich Recipe in Gujarati)
#NSDબાળકો તથા મોટા સૌને ભાવે તેવી સેન્ડવીચ જે વીટામીન થી ભરપુર છે. એટલે કે હેલધી અને ટેસ્ટી.. Krupa -
ચીઝ વેજ સેન્ડવિચ (Cheese Veg Sandwich Recipe In Gujarati)
#SFઓફિસ માં લઇ જવી હોય કે બાળકો ને લંચ બોકસ માં આપવી હોય અથવા લાઈટ ખાવું હોય તો એના માટે બેસ્ટ ઓપ્શન.. Sangita Vyas -
વેજ ચીઝ સેન્ડવિચ(Veg cheese Sandwich Recipe in Gujarati)
#NSD#Sandwichસુરત માં પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ તરીકે વેચાતી ખાસ કરીને કોલસા મૂકી સગડી પર ટોસ્ટર માં સેકાતી અને અમારી ખુબ જ ફેવરિટ એવી વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવિચ ની રેસિપી... Twinkal Kalpesh Kabrawala -
-
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
ઉનાળામાં શાકભાજી મળતા નથી ત્યારે આ વેજ સેન્ડવીચ બનાવવામાં પણ ઇઝી અને બધાને ભાવે પણ. @Darshcook_29046696Darshna Pandya -
મેયો વેજીટેબલ સેન્ડવીચ. (Mayo Vegetable Sandwich Recipe In Gujarati)
#GA4#Week26#Breadસેન્ડવીચ એવી વસ્તુ છે કે જે દરેકને ખાવામાં પસંદ છે અને બાળકોથી મોટા સુધી દરેક જણા અલગ અલગ જાતની સેન્ડવીચ બનાવીને ખાય છે મે આજે મેયો સેન્ડવીચ બનાવી છે. Jyoti Shah -
-
વેજ મેયોનીઝ સેન્ડવીચ (Veg Mayonnaise Sandwich Recipe In Gujarati)
આજે બ્રેક ફાસ્ટમાં દીકરાની ડીમાન્ડ પર વેજ-મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે. Dr. Pushpa Dixit -
વેજીટેબલ ચીઝ સેન્ડવીચ(vegetable cheese sandwich recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૮ Dhara Gangdev 1 -
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ (Cheese Vegetable Sandwich Recipe In Gujarati)
# ચીઝ વેજીટેબલ સેન્ડવીચ#GA4 #WEEK17Bhavna Sarvaiya
-
મેલટેડ સેન્ડવિચ 3 લેયર (3 layer Melted Sandwich Recipe In Gujarati)
#NSDમેલટેડ સેન્ડવિચ એ બોમ્બે ની ફેમસ સેન્ડવિચ છે.તેમાં ભરપૂર પ્રમાણમાં ચીઝ વપરાય છે. પણ બહુજ સરસ લાગે છે.મેં પણ આજે પેલી વાર બનાવી. Shilpa Shah -
ચીઝ સોસ માયોનીઝ બ્રેડ (Cheese Sauce Mayonnaise Bread Recipe In Gujarati)
#CDY#Post-2ચટપટી ટેસ્ટી બાળકો માટે ચીઝ સોસ માયોનીઝ બ્રેડ Ramaben Joshi -
-
-
વેજીટેબલ ચીઝ ગ્રિલ્ડ સેન્ડવીચ (Vegetable Cheese Grilled Sandwich Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD : વેજીટેબલ ચીઝ Grilled સેન્ડવીચસેન્ડવીચ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. અને વડી ચીઝ સેન્ડવીચ yummy 😋 Sonal Modha -
ચીઝ સેન્ડવિચ (Cheese Sandwich Recipe In Gujarati)
#Famઆ સેન્ડવિચ ખૂબ જ ઝડપથી બને છે.બહુ જ ઓછી સામગ્રી જોઈએ છે. અને ચીઝ લવરને આ સેન્ડવિચ ચોકક્સ પસંદ આવશે. આ સેન્ડવિચ અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે. Jigna Vaghela -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15705915
ટિપ્પણીઓ (6)