રાઈસ કોર્ન કટલેટ્સ

Jagruti Jhobalia
Jagruti Jhobalia @cook_17062504

#૩૦ મિનિટ
આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. બહુ ઝડપ થીબાની જતી આ વાનગી વધેલા રાંધેલા ભાત માથી બને છે.

રાઈસ કોર્ન કટલેટ્સ

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

#૩૦ મિનિટ
આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. બહુ ઝડપ થીબાની જતી આ વાનગી વધેલા રાંધેલા ભાત માથી બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨_૩ સેરવીંગ
  1. ૧ કપ (૨૫૦મિલી) રાંધેલો ભાત
  2. ૧ કાચું બટેતું ટુકડા માં કાપેલું
  3. ૧/૨ કપ બાફેલા મકાઈ દાણા
  4. ૧ નાનો કાંદો સમારેલો
  5. ૩ મોટા ચમચા ખારી સિંગ ફોતરા કાઢેલી
  6. ૨લીલા મરચા કાપેલા
  7. ૨ ચમચી કોથમીર
  8. ૩/૪ થી ૧ કપ બ્રેડ ક્રમ્બસ
  9. ૪_૫ ચમચા મેંદો
  10. તળવા માટે તેલ
  11. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક મીકિસંગ બાઉલ મા ૧ કપ રાંધેલો ભાત,સમારેલા બટેટા,કાંદા,બાફેલા મકાઈ દાણા,મીઠું સ્વાદ પ્રમાણે,ખારી શેકેલી સિંગ,કોથમીર, લીલા મરચા અને બ્રેડ ક્રંબસ નાખી બધું બરાબર હલાવી મિક્સ કરવું.

  2. 2

    આ મિશ્રણ માથી કટલેત બનાવવી.મેંદા ના લોટ મા કોટ કરવી.તળવા માટે તેલ ગરમ કરવા મૂકવું.મધ્યમ આંચ પર બધી કટલેત્સ તળી લેવી.ગરમ ગરમ કટ્લેટ ટોમેટો કેચઅપ અને સલાડ સાથે પીરસવી.

  3. 3

    ફોટોસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Jhobalia
Jagruti Jhobalia @cook_17062504
પર

ટિપ્પણીઓ

Similar Recipes