રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં ઘી લઈ તેમાં હિંગ ઉમેરો.કાશ્મીરી મરચું પાણીમાં પલળીને પેહલેથી જ રાખો.વઘારમાં હળદર અને કાશ્મીરી મરચું ઉમેરવાથી પુલવનો કલર સારો આવે છે.તેથી હિંગ નાખ્યા પછી મરચું,હળદર નાખી,ત્યારબાદકોબીજ,વટાણા,ટામેટા,બટાટા બધા શાક એક પછી એક ઉમેરો.શાક ચડી જાય પછી હળદર,ધાણાજીરું અને મીઠુ ઉમેરો.મસાલા વ્યવસ્થિત મિક્સ થઈ જાય પછી ભાત અને ગરમ મસાલો ઉમેરી એક મિનિટ ચડવા દો.છેલ્લે પ્લેટ માં લઇ કોથીમર નાખી ગરમાગરમ પીરસો.
- 2
તમે કોબીજ ની જગ્યા એ ડુંગળી લઈ શકો છો. એમાં મેં ડુંગળી ની જગ્યા એ કોબીજ લીધેલ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજિટેબલ ગાર્ડન સૂપ
#ઇબુક૧#પોસ્ટ -24આ સૂપ બહુ હેલ્થ છે આ સૂપ તમારે જે શાકભાજી ઉમેરવા હોય તે ઉમેરી શકો છો. Pinky Jain -
-
-
-
મિક્ષ વેજ પુલાવ
#goldenapron3#Week6#તીખીઆમાં મે આદું અનેં ટામેટા નો ઉપયોગ કર્યો છે Daksha Bandhan Makwana -
-
-
-
-
-
-
-
-
-
મિક્સ વેજ પુલાવ
ભારત લોક ડાઉન ના નાજુક સમય માં, જે શાખ ભાજી ઘરમાં એવીલેબલ હતા, એનાં થી બનેલી સીંપલ ટેસ્ટી વાનગી. Kavita Sankrani -
-
તવા પુલાવ
#goldenapron2#week8#maharastraઆ પુલાવ ખાવામાં ખૂબ જ મસ્ત લાગે છે અને ખૂબ જ ટેસ્ટી પણ...... Kala Ramoliya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11348842
ટિપ્પણીઓ