મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)

chef Nidhi Bole @chef_nidhi
મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે બ્રેડ ને વચ્ચે થી કટ કરી લો બધા એજ રીતે કરી લઈએ
થઈ જાય એટલે તેને પ્લેટ માં મૂકી દઈએ કેપ્સિકમ અને ટામેટાના જીણા સમારી લો - 2
હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં કેપ્સિકમ ટામેટા ને સાંતળી લો
ત્યારબાદ તેમાં બધા મસાલા નાખી લો હળદર, ગરમ મસાલો, પાંવ ભાજી મસાલો, મીઠું, કાશ્મીરી લાલ મરચું, સેઝવાન સોસ નાખી ને મિક્સ કરો 1/2 કપ પાણી નાખી લઈએ ગ્રેવી થાય એટલે - 3
હવે તેને ૫ થી ૭ મિનિટ સુધી રહેવા દો એ થઈ જાય એટલે તેને મેસ થોડું કરી લેવુ એજ પેન માં થોડુ બટર નાંખી પાંવ સેકી લો
- 4
ત્યારબાદ તેમાં તૈયાર કરેલું મસાલા પાંવ નુ સ્ટફ તેમાં રાખો એકવાર સેકી લો પાંવ ની ઉપર પણ મસાલા નાખી ને સર્વ કરી શકો છો બસ આજ રીતે બધા પાંવ બનાવા કોથમીર નાખી ને ગરમ ગરમ સર્વ કરો
- 5
તો આપણુ મુંબઈ સટી્ટ ફુડ મસાલા પાંવ તૈયાર છે
- 6
Similar Recipes
-
જીની ઢોસા (Jini Dosa Recipe In Gujarati)
આ રેસિપી મુંબઈ સટી્ટ ફુડ ફેમસ છેમે ઘરે ટા્ઈ કરી રેસિપી ખુબ જ સરસ બની છેટેસ્ટી બન્યા છે ઢોસાતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
તવા પુલાવ બધા જ બનાવતા હોય છે તવા પુલાવ મુંબઈ સટી્ટ ફુડ ફેમસ છેવરસાદના મોસમમાં જ ભાજી પાવ અને તવા પુલાવ ખાવાની મઝા આવે છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week13#MRC chef Nidhi Bole -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
અમદાવાદ સટી્ટ ફુડ મૈસુર મસાલા ઢોસા ફેમસ છેઅમારા ઘરમાં પણ અલગ અલગ રીતે ઢોસા બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole -
મસાલા પાવ.(Masala Pav Recipe in Gujarati)
#EBWeek8મસાલા પાવ એક ફેમસ સ્ટ્રીટ ફુડ છે.ખૂબ જ ઝડપથી બની જાય છે. આ ડીશ મે સેન્ડવીચ બ્રેડ નો ઉપયોગ કરી બનાવી છે. Bhavna Desai -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
આ રેસિપી સુરત માં મળતી ડુમસ ની ફેમસ મકાઈ ની ભેળ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week8 chef Nidhi Bole -
મસાલા પાવ (Masala Pau Recipe In Gujarati)
#સાઈડમસાલા પાવ એક સ્વાદિષ્ટ અને મસાલેદાર મુંબઈ સ્ટ્રીટ ફૂડ છે. આ પાર્ટી નાસ્તા માટે પણ ઉત્તમ પસંદ છે. મુંબઈ ની સાથે સાથે હવે મસાલા પાવ ગુજરાત માં પણ પ્રખ્યાત છે. જો Pinky Jesani -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
આ એક ચાઈનીઝ વાનગી છેરાઈસ ની આઈટમ તો આપણે અલગ અલગ રીતે બનાવતા હોય છેતો આજે મે ચાઈનીઝ સેઝવાન રાઈસ બનાવ્યા છેઅમદાવાદ ના ફેમસ ચાઈનીઝ સેઝવાન રાઈસ સટી્ટ ફુડ મળે છે એ રીતે બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને#TT3 chef Nidhi Bole -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઈલઆ એક વેજ ચાઈનીઝ સ્ટાર્ટર તરીકે ઓળખાય છેદરેક રેસ્ટોરન્ટ પર મળે છેખુબ સરસ બન્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છેતમે પણ જરૂર બનાવજો#EB#week12 chef Nidhi Bole -
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
ચીઝ બટર મસાલા એક પંજાબી સબ્જી છેછોકરાઓ ને પસંદ હોય છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5 chef Nidhi Bole -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
મુંબઈ ના ફેમસ બટાકા વડા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB2#week2 chef Nidhi Bole -
-
મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ મસાલા પાવ
#ટમેટા મસાલા પાવ નામ સાંભળતા જ મુંબઈ ની યાદ આવે..મસાલા પાવ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.. અને આ ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે..આમાં હેલ્ધી શાક નો ઉપયોગ કરવામાં આવે છે ..જેમ ક ટામેટા, કેપ્સીકમ,કાંદા વટાણા..અને પાવ ની સાથે બનાવવામાં આવે છે.. તો ચાલો દોસ્તો આપને મસાલા પાવ બનાવીએ... Pratiksha's kitchen. -
મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
#EBમસાલા પાવઆજે મે મુંબઈ ની પ્રખ્યાત મસાલા પાવ બનાવી છે Deepa Patel -
ચીઝી ગાર્લિક મસાલા પાવ (cheese garlic pav recipe in gujarati)
#વેસ્ટ#મહારાષ્ટ્ર#સ્ટ્રીટફૂડ#મસાલાપાવમસાલા પાવ એક સ્વાદિષ્ટ અને મસાલેદાર મુંબઈ સ્ટ્રીટ ફૂડ છે. પાવ અથવા બ્રેડ રોલ્સ સ્લાઈસ કરી તેમાં લસણ, ડુંગળી, ટામેટાં અને કેપ્સિકમ નું સ્પાઈસી ફિલિંગ ભરવા માં આવે છે. બટર અને ચીઝ ઉમેરવા થી એનો સ્વાદ નિખરી ઉઠે છે. આ ડીશ એક સરળ અને સ્વાદિષ્ટ નાસ્તો છે જે ઘરમાં જ ઉપલબ્ધ સામગ્રી થી ઝડપ થી બની જાય છે અને પેટ પણ ભરાઈ જાય છે. આ પાર્ટી નાસ્તા માટે પણ ઉત્તમ પસંદ છે. મુંબઈ ની ફાસ્ટ લાઈફ માટે આશિર્વદ રૂપ છે. મુંબઈ ની સાથે સાથે હવે મસાલા પાવ ગુજરાત માં પણ પ્રખ્યાત છે. જો પાવ ભાજી ખાઈ ને કંટાળ્યા હોવ તો આ એક અનોખું વિકલ્પ છે. બાળકો ને પણ ટિફિન માં આપવા માટે અનુકૂળ છે અને તેઓને મજા પડી જાય એવી વાનગી છે. Vaibhavi Boghawala -
મેથીયા મસાલા ખાખરા (Methiya Masala Khakhra Recipe In Gujarati)
આજકલ ખાખરા તો અલગ અલગ રીતે બનાવે છે છોકરાઓ માટેઆપણે પણ ચા સાથે ખવાય છે મે અહીં મેથીયા મસાલો નાખી ને બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છેતમે પણ જરૂર બનાવજો#KC chef Nidhi Bole -
ચીઝ ગાર્લિક મસાલા પાવ (cheese garlic masala pav recipe in Gujarati)
#સુપરશેફ3#પોસ્ટ4 પાવભાજી તો બધા ની એવેરગ્રીન છે તેનો ટેસ્ટ આપડા જીભ ના ટેરવે છે તો કયક નવું ટ્રાય કરીએ તેમાં ચીઝ ગાર્લિક મસાલા પાવ એક વાર જરૂર બનાવજો કેમકે મે પણ પેલી વાર બનાવ્યું પણ મારા ઘર માં બધા ને ખુબ જ ટેસ્ટી લાગ્યું.... Badal Patel -
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
આ ડીશ ભાવનગર ની ફેમસ સ્ટી્ટફુડ છેઆમા લસણ ભરપુર હોય છેપણલસણ વગર પણ સ્વાદીષ્ટ બને છેમે અમદાવાદ ના ફેમસ ભુંગળા બટાકાબનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB8#week8 chef Nidhi Bole -
ઇન્સ્ટન્ટ સુરતી ઈદડા (Instant Surti Idada Recipe In Gujarati)
સુરત ના ફેમસ છે ઈદડાઆવો જોઈએ કઈ રીતે બને છે#FFC3 chef Nidhi Bole -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
આ રેસિપી રાજકોટ સટી્ટ ફુડ છેત્યાં બને છે એ રીતે બનાવી છેચાઈનીઝ ભેળ ખાસ કરીને છોકરાઓ ને પસંદ હોય છે મારુ પણ ફેવરિટ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week9#RC1#yellowrecipies#week1 chef Nidhi Bole -
મસાલા પાવ ( Masala pav Recipe in Gujarati
#EB#week8#masalapav#cookpad#cookpadgujarati#cookpadindia#momskitchen Priyanka Chirayu Oza -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
પાવભાજી એ મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે જે બધા શાકભાજી ને મિક્સ કરી ને અને તેમાં મસાલા ઉમેરી ને બનાવા માં આવે છે Poonam Joshi -
-
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
ઉંધિયુ બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બનાવે છેશિયાળામાં જ મજા આવે છે ખાવાનીતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB8#week8 chef Nidhi Bole -
-
મસાલા કંદ.(Masala Kand Recipe in Gujarati)
મસાલા કંદ એક ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.જે રતાળું માં થી બને છે.જે સ્વાદ માં ચટાકેદાર હોય છે.નાથદ્રારા નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.ઈન્દોર માં પણ સ્ટ્રીટ ફૂડ તરીકે મસાલા કંદ મળે છે જે ગરાડું ચાટ તરીકે ઓળખાય છે. Bhavna Desai -
-
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
દહીં તિખારી એક કાઠીયાવાડી તરીકે ઓળખાય છેવઘારીયુ દહીં પણ કહેવામાં આવે છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5 chef Nidhi Bole -
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
તુવેર માંથી ઘણી સબ્જી બને છેતુવેર ટોઠા મહેસાણા ની ફેમસ સ્ટી્ટફુડ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB10#week10 chef Nidhi Bole -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15228849
ટિપ્પણીઓ (8)