રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરી ને ધોઈ ને સાફ કરી નાના ટુકડા કરી લો..
- 2
હવે કડાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરૂ, હિંગ અને લસણ ની પેસ્ટ ઉમેરી દો..પેસ્ટ સંતળાઈ જાય ત્યારબાદ કેરી ઉમેરી દો.. હવે બધા સૂકા મસાલા નાખી દો.. જરૂર મુજબ પાણી ઉમેરો... હવે ગોળ નાખી ઢાંકણ ઢાંકીને 10 મિનિટ ધીમા તાપે ચડવા દો...
- 3
10 મિનિટ બાદ આપણું કેરીનું શાક બિલકુલ તૈયાર છે.. તેને એક બાઉલ માં લઇ ઉપર થી લીલા ધાણા થી ગાર્નિશ કરો.. તેને રોટલી, ભાખરી સાથે ખાઈ શકાય છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કાચી કેરીનું શાક
આ શાક કાચી હાફૂસ કેરી બનાવેલ છે જે સ્વાદમાં ખાટું, ગળ્યું અને તીખું લાગે છે. આ શાક સરસવનું તેલમાંથી બનાવ્યું છે. આ શાકને ૧૦ થી ૧૫ દિવસ સુધી ફ્રીજમાં સંગ્રહ કરી શકાય છે.ઠંડુ પણ પીરસી શકાય છે. Harsha Israni -
કાચી કેરીનું કચુંબર
કેરી અને ડુંગળી નો આ સંભારો રોજ ના જમવાની સાથે લેવાની મઝા આવે છે, ગરમી માં ઠંડક આપે અને લું થી બચાવે Kinjal Shah -
-
કાચી કેરીનું શાક (Raw Mango Shak Recipe In Gujarati)
#MA#Cookpadgujrati#Cookpadindiaગરમી ચાલુ થાય એટલે કાચી કેરી આવવા લાગે,મારા મમ્મી કાચી કેરી નું ગોળ વાળું શાક બનાવતા જે એમને મને પણ શીખવ્યું.પરોઠા ,રોટલી કે ભાખરી જોડે બહુ જ સરસ લાગે. બહુ જ ઝડપથી બની જાય એવું આ શાક છે . Bansi Chotaliya Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9269655
ટિપ્પણીઓ