કાઠિયાવાડી અડદની દાળ
#ડીનર #સ્ટાર #goldenapron post-13
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદની દાળને બેથી ત્રણ કલાક માટે પાણીમાં પલાળી દો...
- 2
હવે કુકરમાં જરૂર મુજબ તેલ લઈને તેમાં રાઈ, જીરુ, હિંગ અને મીઠા લીમડાનો વઘાર કરો..
- 3
ત્યારબાદ તેમાં આદુ લસણ અને મરચાની પેસ્ટ નાખો.હવે તેમાં ડુંગળી ઉમેરી દો.. ડુંગળી સંતળાઈ જાય ત્યારબાદ ટામેટુ નાખો..
- 4
હવે બધું સંતળાઈ જાય ત્યારબાદ બધા સુકા મસાલા એડ કરી દો.. હવે તેમાં ધોયેલી અડદની દાળને ઉમેરી દો.. જરૂર મુજબ પાણી નાખીને તેમાં લીંબુ અને ગોળ નાખી દો.. હવે તેને કુકરનું ઢાંકણું ઢાંકીને ધીમા તાપે 10 મીનીટ સુધી થવા દો..
- 5
દસ મિનિટ બાદ આપણું શાક બિલકુલ તૈયાર છે.. તેને એક બાઉલમાં લઈને ઉપરથી લીલા ધાણાથી ગાર્નિશ કરીને સર્વ કરો.. તેને રોટલી, ભાખરી કે બાજરાના રોટલા સાથે ખાઈ શકાય છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગુજરાત ભાલની ફેમસ દાળ બાટી
#ડીનર #સ્ટાર #goldenapron post-4.. આ દાળ બાટી ગુજરાત ભાલ ની ફેમસ દાળ બાટી છે.. તેમાં દાળ બાફવામાં આખા લસણ ના ગાંઠિયા નો ઉપયોગ થાય છે. જેનાથી દાળ માં લસણ નો મસ્ત ફ્લેવર આવી જાય છે.. Pooja Bhumbhani -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9242379
ટિપ્પણીઓ