ડુંગળીના ભજીયા
#ડીનર #સ્ટાર #goldenapron post-8
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં ચણાનો લોટ લઈ લો.. ત્યારબાદ તેમાં આદુ, લસણ અને મરચાની પેસ્ટ અને ક્રશ કરેલી ડુંગળી ઉમેરો.. ત્યારબાદ તેમાં હળદર, મરચું અને ધાણાજીરું ઉમેરો.. હવે તેમાં લીલા ધાણા, મીઠું અને ખાંડ ઉમેરો.. હવે પાણીની મદદથી ભજીયા નું ખીરું બનાવી લો.. ત્યારબાદ તેમાં સોડા ઉમેરી એક બાજુ ખૂબ હલાવી લો..
- 2
હવે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી ને ભજીયા બનાવી લો. ભજીયાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો... હવે આજ રીતે બધા ભજીયા બનાવી લો..
- 3
હવે ગરમ ગરમ ભજીયા ને આંબલીની ચટણી સાથે સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગુજરાત ભાલની ફેમસ દાળ બાટી
#ડીનર #સ્ટાર #goldenapron post-4.. આ દાળ બાટી ગુજરાત ભાલ ની ફેમસ દાળ બાટી છે.. તેમાં દાળ બાફવામાં આખા લસણ ના ગાંઠિયા નો ઉપયોગ થાય છે. જેનાથી દાળ માં લસણ નો મસ્ત ફ્લેવર આવી જાય છે.. Pooja Bhumbhani -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9292164
ટિપ્પણીઓ