સેવ ટમેટાનું શાક
#ડીનર #સ્ટાર #goldenapron post-6
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકી દો.. ત્યારબાદ તેમાં રાઈ, જીરૂ, હિંગ, લસણ ની પેસ્ટ ઉમેરી દો.. હવે તેમાં સમારેલા ટમેટા નાખો.. ટમેટા સંતળાઈ જાય પછી તેમાં બધા સૂકા મસાલા નાખી દો.. હવે ખાંડ અને જરૂર મુજબ મીઠું ઉમેરી ઢાંકણ ઢાંકીને 2-3મિનિટ થવા દો..
- 2
3 મિનિટ બાદ ઢાંકણ ખોલી ને તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી દો.. પાણી ઉકલે એટલે તેમાં તીખી સેવ ઉમેરી દો.. પછી 2 મિનિટ સુધી થવા દો. હવે આપણું સેવ ટમેટાનું શાક બિલકુલ તૈયાર છે.તેને એક બાઉલ માં લઇ લીલા ધાણા થી સજાવી ગરમ ગરમ રોટલી, ભાખરી કે બાજરાના રોટલા સાથે સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
કાઠીયાવાડી સેવ ટમેટાનું શાક અને પરોઠા
#ડિનર #સ્ટાર માટે એકદમ જ સરળતા થી બની જતું સેવ ટમેટાનું શાક અને પરોઠા. Mita Mer -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સેવ ટમેટાનું શાક
નાના મોટા બધાને સેવ ટમેટાનું શાક તો ભાવતું જ હોય છે . અને ટ્રાવેલિંગમાં રસ્તામાં જતા ધાબામાં અથવા રેસ્ટોરેન્ટમાં પણ સેવ ટમેટાનું શાક મળતું હોય છે .અમારા ઘરમાં બધાને આ શાક બહુ જ ભાવે છે .તો આજે મેં સેવ ટમેટાનું શાક બનાવ્યું. Sonal Modha -
રીંગણનું ગ્રીન ભરથું
#ટિફિન #સ્ટાર આજે આપણે ગ્રીન ભરથું બનાવીશુ.. એમાં આપણે લાલ મરચું બિલકુલ એડ નથી કરતા.. તમે એક વાર જરૂર ટ્રાય કરજો.. 👌👌👌 Pooja Bhumbhani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9259225
ટિપ્પણીઓ