બીટરૂટ ટોમેટો પુલાવ (Beetroot Tomato Pulao Recipe In Gujarati)

#RC3
રેઈન્બો ચેલેન્જ
લાલ રેસીપી
બીટરૂટ પુલાવ મસાલેદાર, સ્વાદિષ્ટ અને ઝટપટ બનતી વન પોટ મીલ રેસીપી છે. ૩૦ મિનિટ થી પણ ઓછા સમય માં બનતી લંચ બોક્સ માટે ઉત્તમ રેસીપી છે.
બીટરૂટ ટોમેટો પુલાવ (Beetroot Tomato Pulao Recipe In Gujarati)
#RC3
રેઈન્બો ચેલેન્જ
લાલ રેસીપી
બીટરૂટ પુલાવ મસાલેદાર, સ્વાદિષ્ટ અને ઝટપટ બનતી વન પોટ મીલ રેસીપી છે. ૩૦ મિનિટ થી પણ ઓછા સમય માં બનતી લંચ બોક્સ માટે ઉત્તમ રેસીપી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી તૈયાર કરી લો. પલાળેલા ચોખા નું પાણી કાઢી લો.
- 2
એક કડાઈ માં તેલ અને ઘી ગરમ કરવા મુકો. એમાં જીરૂ અને આખા મસાલા ઉમેરી થોડું સાંતળી લો.
- 3
હવે કાંદા ઉમેરી ગુલાબી થાય ત્યાં સુધી મધ્યમ તાપે સાંતળો.હવે લીલા મરચાં અને આદુ લસણ ની પેસ્ટ ઉમેરો. થોડી વાર સાંતળો.
- 4
હવે વટાણા ઉમેરી ધીમા તાપે થવા દો. બે મિનિટ પછી ટામેટા ઉમેરો. મીઠું, અને હળદર ઉમેરો.
- 5
ટામેટા નરમ થાય એટલ ફુદીનો અને કોથમીર ઉમેરો. બીટ ઉમેરો. બરાબર મિક્સ કરી લો.
- 6
હવે પલાળેલા ચોખા ઉમેરી થોડા સાંતળી લો. હવે 1-1/2 કપ ગરમ પાણી અને બિરિયાની મસાલો ઉમેરી મિક્સ કરી લો.
- 7
હવે પાણી ઉકળે એટલે ધીમા તાપે ઢાંકી ને પાંચ મિનિટ થવા દો. લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરી લો.હવે ગેસ પર તવી મૂકી કડાઈ તવી ઉપર ઢાંકી ને પાંચ મિનિટ અથવા પાણી સુકાય ત્યાં સુધી થવા દો. ગેસ બંધ કરી ને પાંચ મિનિટ ઢાંકી ને રાખો.
- 8
હવે ગરમ ગરમ પુલાવ સાથે રાઇતું,પાપડ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટેસ્ટી એન્ડ કલરફૂલ પુલાવ (Testy Colourful Pulao Recipe In Gujarati)
વન પોટ મીલ તરીકે આ વાનગી બેસ્ટ ઓપ્શન છે. Bina Samir Telivala -
બીટરૂટ ટોમેટો સૂપ (Beetroot Tomato Soup Recipe In Gujarati)
#RC3 રેઈન્બો ચેલેન્જ લાલ રેસીપી ઝટપટ અને સરળ રીતે બનતો પૌષ્ટિક અને સ્વાદિષ્ટ સૂપ. વેઇટલોસ રેસિપી. મોન્સુન સિઝન માટે ઉત્તમ રેસિપી. Dipika Bhalla -
કોરીએન્ડર મિન્ટ વેજ પુલાવ (Coriander Mint Veg Pulao Recipe In Gujarati)
બાળકોને ફુદીનો, કોથમીર વેજીટેબલ સહેલાઈથી ખવડાવી શકાય એટલે મેં અહીં આ પુલાવ બનાવ્યો છે. જે વન પોટ મીલ/સીંગલ ડીશ તરીકે પણ બનાવી શકાય છે.બાળકોને સહેલાઈથી ખવડાવવા માટે ચીઝ પણ ઉમેરી શકો છો. Urmi Desai -
ગ્રીન પીઝ પુલાવ
#RB14વન પોટ મીલ તરીકે ગ્રીન પીઝ પુલાવ ઘણા લોકો ના ઘર માં ખવાય છે. Bina Samir Telivala -
-
વેજ પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)
#AM2વેજ પુલાવ એટલે ચોખા માં શાક ઉમેરીને બનાવેલો ભાત. જે સ્વાદિષ્ટ તો છે જ સાથે સ્વાસ્થ્ય પ્રદ પણ છે. વન પોટ મીલ નો એક સરસ વિકલ્પ છે. Jyoti Joshi -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
પાઉં ભાજી ની લારી પર આ પુલાવ મળે છે જે એકદમ સ્પાઈસી હોય છે. રવિવારે ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે અને વન પોટ મીલ છે .#RC3#Week3 Bina Samir Telivala -
મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)
# શિયાળા માં કલરફુલ શાકભાજી ખાવા ની ખૂબ જ મઝા આવે.આજે ડિનર માં મટર પુલાવ અને કઢી બનાવ્યા છે. Alpa Pandya -
બીટરૂટ ટોમેટો સુપ (Beetroot Tomato Soup Recipe In Gujarati)
#RC3#week3હેલ્ધી બીટરૂટ - ટોમેટો સુપ Kashmira Parekh -
-
બીટરૂટ છાશ.(Beetroot Chaas Recipe in Gujarati)
#RB4This Unique Colourful Recipe Dedicated to Myself.🌹 બીટરૂટ છાશ સરળતાથી બની જાય છે. આ એક કલરફૂલ રીફ્રેશીગ રેસીપી છે. આ છાશ નો વેઈટલોસ રેસીપી તરીકે ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
બીટરૂટ પુલાવ (Beetroot Pulao Recipe In Gujarati)
#RC3Red ♥️ recipes#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
બીટરૂટ રાઇસ (Beetroot Rice Recipe in Gujarati)
#GA4#week5#post5#beetroot#બીટરૂટ_રાઇસ ( Beetroot 🍚 Rice Recipe in Gujarati ) આ રાઈસ હિમોગ્લોબીન થી ભરપુર રાઈસ છે. આ રાઈસ મસાલા થી ભરપુર બન્યો છે. એક વાર તમે પણ ટ્રાય કરી જોજો આ રેસિપી. Daxa Parmar -
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#SRસાઉથ ઇન્ડિયન રેસીપી ચેલેન્જ ટોમેટો રાઈસ એ દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે જે લંચ માં અને ડિનરમાં પણ બનતી હોય છે...ટામેટાનો ટેંગી સ્વાદ અને ખાસ મસાલા ના ઉપયોગથી અતિ ફ્લેવરફુલ બને છે.આ ભાત મેં ડાયરેક્ટ પ્રેશર કૂકરમાં બનાવ્યા છે એટલે ઝટપટ પીરસી શકાય છે. Sudha Banjara Vasani -
સાત્વિક તિરંગા પુલાવ (Satvik Tiranga Pulao Recipe In Gujarati)
#TR#SJR#Cookpadgujarati#Cookpadindiaપુલાવ એક એવી રેસિપી છે જે બધા ના ઘરે બનતા જ હોઈ છે અને બધા ને ભાવે પણ છે આજે આઝાદી ના 75 માં અમૃત મહોત્સવ સ્વતંત્ર દિવસ ને ઉજવવા માટે મે સાત્વિક તિરંગા પુલાવ બનાવિયો છે hetal shah -
સેઝવાન તવા પુલાવ (Shezwan Tava Pulao Recipe In Gujarati)
#EBWeek13 તવા પુલાવ ખૂબ જ ઝડપથી બની જતી રેસીપી છે લાઈટ ડિનર કરવું હોય તો તવા પુલાવ બેસ્ટ ઓપ્શન છે Kalpana Mavani -
મુંબઈ સ્ટાઇલ તવા પુલાવ (Mumbai Style Tava Pulao Recipe In Gujarati)
#EB#WEEK13- પુલાવ બધા ને પ્રિય હોય છે.. આ એક એવી વાનગી છે જે નાના મોટા દરેક ને ભાવતી હોય છે. અહીં મેં મુંબઈ માં મળતા તવા પુલાવ બનાવ્યા છે.. સાવ સાદી રીતે બનતા આ ટેસ્ટી પુલાવ જરૂર થી ટ્રાય કરવા જેવા છે.. Mauli Mankad -
કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
#cooksnapchallenge#KRC#cookpad gujarati કચ્છી / રાજસ્થાની રેસીપી કચ્છ ની પરંપરાગત વાનગી. ટ્રેડિશનલી આ વાનગી કાંદા બટાકા અને ખડા મસાલા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. મસાલા થી ભરપુર આ એક વન પોટ મીલ છે. દહીં, પાપડ અને અથાણાં સાથે સર્વ કરવામાં આવે છે. Dipika Bhalla -
વેજ પુલાવ (Veg Pulao Recipe in Gujarati)
પુલાવ એક એવી રેસીપી છે જે તમે ગરમ ગરમ કોઇપણ સાઇડ ડીશ વગર ફુલ મીલ તરીકે લંચ અથવા ડીનર મા લઇ શકાય.#GA4#Week19#Pulao Bindi Shah -
બીટરૂટ રાઇતું (Beetroot Raita Recipe In Gujarati)
#RC3 રેઈન્બો ચેલેન્જ લાલ રેસીપી દહીં અને છીણેલા બીટરૂટ નું બનતું સ્વાદિષ્ટ અને પૌષ્ટિક રાઇતું મે સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ થી બનાવ્યું છે. બનાવવા માં સરળ આ રાઇતું ભોજન માં સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકાય.ભોજન સાથે સાઇડ ડીશ સર્વ કરવા થી ભોજન નો સ્વાદ વધશે. Dipika Bhalla -
ટ્રેડીશનલ મહારાષ્ટ્રીયન દાલ ખીચડી (Maharastrian Dal Khichadi Recipe In Gujarati)
આ એક ટ્રેડીશનલ મહારાષ્ટ્રીયન વાનગી છે. વન પોટ મીલ છે.#GA4 #Week 1 Bhumi Rathod Ramani -
સ્ટ્રીટ સ્ટાઈલ તવા પુલાવ (tawa pulav street style recipe in Guja
#માઇઇબુક રેસીપી 7#વિકમીલ૧ બોમ્બે ની સ્ટ્રીટ ફૂડ માંથી આમારી ફેવરિટ છે એકદમ તીખી મસાલેદાર અને વેજિટેબલ.થી ભરપુર Shital Desai -
મિક્સવેજ ટોમેટો સૂપ વીથ વેજ પૂલાવ Mix veg tomato soup with veg pulav recepie in Gujarati
#વેસ્ટ ગુજરાતી લોકો ખાવાના શોખીન હોય છે જ અને પૂલાવ બધાને જ ગમતી વાનગી છે, વેજ પુલાવ અને સાથે ટોમેટો ,બીટ, ગાજર સૂપ આ બન્ને નુ કોમ્બિનેશન મસ્ત લાગે છે, રાયતા, કઢી, સાથે પુલાવ ઘણીવાર ખાધો હશે પણ સૂપ સાથે પુલાવ ખૂબ જ મસ્ત અને અલગ લાગે છે, નાના બાળકોને પણ આરામથી આપી શકાય એવો સૂપ એન્ડ વેજ પુલાવ પચવામા સરળ હોય છે અને સૂપ તો હેલ્ધી હોય છે, તો તમે પણ ટ્રાઇ કરજો આ રીતે સૂપ વિથ વેજ પુલાવ. Nidhi Desai -
પીઝ પુલાવ વીથ ટોમેટો સૂપ(Peas Pulao Recipe In Gujarati)
#GA4#Week19પુલાવ એક એવી વાનગી છે જેને આપણે લાઈટ ફૂડ માં લઈ શકીએ અને તેમાં ઘણાં વિકલ્પ પણ તૈયાર કરી શકીએ અને પાછું નાના બાળકો,વડીલ,બધાજ લગભગ પસંદ કરતા હોય છે.આજે મે વટાણા માંથી પિઝ પુલાવ બનાવ્યો છે જેની સાથે ટમેટો સૂપ બનાવ્યું છે પુલાવ પ્લેન હોવાથી સૂપ સાથે ખુબજ સરસ લાગે છે.સાથે શિયાળા ની સીઝન માં મળતા વટાણા ને ટામેટાં પણ ખોરાક માં લેવાય જાય છે. khyati rughani -
સફેદ પુલાવ કઢી (White Pulao Kadhi Recipe In Gujarati)
સફેદ પુલાવ - કઢી#SD#SummerSpecialDinnerReceipes#Cookpad#CookpadIndia#Cookpadgujarati#Cooksnapchallengeસફેદ પુલાવ - કઢી -- ગરમી માં ઓછા મસાલા માં , મીક્સ વેજ નાખી ને , સફેદ પુલાવ સાથે ખાટી મીઠી કઢી જરૂર થી એકવાર ખાશો, તો બધાં ને પસંદ પડશે . અમારા ઘરે તો બધાંને ખૂબ જ પ્રિય છે . Manisha Sampat -
વેજીટેબલ પુલાવ (Veg Pulao Recipe in Gujarati)
#GA4#Week 19#Pulao#veg Pulaoપુલાવ ,પુલાવ એટલે બધાને જ ભાવતી વાનગી છે તેમાં પણ અત્યારે તો શિયાળામાં દરેક પ્રકારના શાકભાજી મળતા હોય છે આ પુલાવ મારો ફેવરિટ પુલાવ છે વટાણા ગાજર અને ડ્રાય ફુટ નાખીને બનાવવામાં આવતો અને મીઠી કઢી સાથે ખાવામાં આવતો અને એકદમ ઝડપથી બની જતો . જે તમે લંચ અને ડિનર બને માં ખાઈ શકો છો. વેજીટેબલ પુલાવ માં તમે કોઈ પણ શાકભાજી નાખી શકો છો અમે અહી ખાલી વટાણા ગાજર અને કેપ્સીકમ નો યુઝ કર્યો છે. Shital Desai -
-
ટોમેટો પુલાવ (Tomato Pulao recipe in Gujarati)
#GA4#week19#પુલાવપુલાવએ ઘણીબધી રીતે બને છે.અને લગભગ બધાને ભાવતી વાનગી છે.હું આજ કુકર માં ટોમેટો પુલાવ ની રેસિપિ લાવી છું.જે ઝડપથી અને ખૂબ જ ટેસ્ટી બને છે. Sheth Shraddha S💞R -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
દરરોજ દાળ ભાત ખાઈ ને પણ કંટાળી જવાય તો આજે મેં બધા વેજીટેબલ નાખી ને પુલાવ બનાવ્યા.One પોટ મીલ પણ કહી શકાય. મને રાઈસ બહું જ ભાવે. એટલે મારા ઘરમાં ૩૦ એય દિવસ રાઈસ બને જ. Sonal Modha -
પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoપુલાવ જુદી જુદી રીતે બનાવતા હોય છે પુલાવ એ બધા ની મનપસંદ વાનગી હોય છે કે હુ પાલક પુલાવ ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut
More Recipes
ટિપ્પણીઓ (6)