ટ્રેડીશનલ મહારાષ્ટ્રીયન દાલ ખીચડી (Maharastrian Dal Khichadi Recipe In Gujarati)

 Bhumi Rathod Ramani
Bhumi Rathod Ramani @BHUMI_211

આ એક ટ્રેડીશનલ મહારાષ્ટ્રીયન વાનગી છે. વન પોટ મીલ છે.#GA4 #Week 1

ટ્રેડીશનલ મહારાષ્ટ્રીયન દાલ ખીચડી (Maharastrian Dal Khichadi Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

આ એક ટ્રેડીશનલ મહારાષ્ટ્રીયન વાનગી છે. વન પોટ મીલ છે.#GA4 #Week 1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4-5 લોકો માટે
  1. 1 કપમીક્ષ દાલ
  2. 1 કપબાસમતી ચોખા
  3. 1 ટેબલ સ્પૂનલસણની પેસ્ટ
  4. 1 ટેબલ સ્પૂનઆદુ મરચાંની પેસ્ટ
  5. 1 ટેબલ સ્પૂનલાલ મરચું
  6. 1 ટી સ્પૂનહળદર
  7. 1 ટી સ્પૂનધાણાજીરૂ
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. 1 ટી સ્પૂનગરમ મસાલો
  10. 2 નંગકાંદા સમારેલા
  11. 2 નંગટામેટા સમારેલા
  12. 2 નંગતેજ પતા તેમજ સુકા લાલ મરચાં
  13. 2 ટેબલ સ્પૂનતેલ
  14. 1 ટી સ્પૂનદેશી ઘી
  15. 7-8 નંગ મીઠા લીમડાનાં પાન
  16. 1 ટેબલ સ્પૂનસમારેલા ધાણા

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ દાળ અને ચોખા અલગ અલગ બાફી લેવા.

  2. 2

    એક કડાઇ મા તેલ ગરમ કરી તેમાં સુકા મરચાં અને તેજ પતા નાખવા. પછી તેમાં લસણ આદુ મરચાંની પેસ્ટ, કાંદા, ટામેટા અને લીમડાનાં પાન નાખી સાંતડવુ.

  3. 3

    કાંદા ટામેટા સાંતડાઈ જાય પછી તેમાં બધા મસાલા કરવા.

  4. 4

    પછી બાફેલા દાળ અને ચોખા એડ કરવા અને બધુ મીક્ષ કરવુ.છેલ્લે ઘાણા એડ કરવા. જરૂર પડે તો થોડુ પાણી એડ કરવુ.

  5. 5

    દાળ ખીચડી પીરસતા ટાઇમ પર દેશી ઘી નો તડકો નાંખવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Bhumi Rathod Ramani
પર

Similar Recipes