રીંગણનું ગ્રીન ભરથું

રીંગણનું ગ્રીન ભરથું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રીંગણ ને ચપ્પુની મદદથી બધી બાજુ નાના નાના કાપા પાડી લો.. હવે આ કાપા માં લસણની કળી અંદર સુધી નાખી દો.. રીંગણ ની સાથે સાથે લસણ શેકાય છે તો તે મસ્ત ફ્લેવર આવશે.. આવી રીતે લસણ બધા રીંગણમાં નાખીને રીંગણને શેકી લો.. શેકાઈ ગયા બાદ ઠંડા કરીને છાલ ઉતારી લો.. ચાલ ઉતાર્યા બાદ તેને મેશ કરી દો.. લસણને પણ સાથે ઝીણું કટ કરી દો..
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં રાઈ, જીરું અને હિંગનો વઘાર કરો.. ત્યારબાદ તેમાં આદુ લસણ મરચાની પેસ્ટ ઉમેરો.. સાથે સાથે તેમાં લીલું લસણ ઉમેરો.. હવે તેમાં લીલી ડુંગળી ઉમેરો.. લીલી ડુંગળી સંતળાઈ જાય ત્યારબાદ ટામેટા ઉમેરો.. હવે ટમેટા સંભળાય ત્યારબાદ બધા સુકા મસાલા એડ કરી દો.. આમાં આપણે લાલ મરચું બિલકુલ એડ કરવાનું નથી.. આપણે અહીં લીલો ભરથુ બનાવવાના છીએ..
- 3
બધા મસાલા સંતળાઈ જાય ત્યારબાદ ક્રશ કરેલા રીંગણ અને લસણની પેસ્ટ ઉમેરો.. હવે બે મિનિટ સુધી થવા દો..
- 4
ત્યારબાદ આપણું રીંગણનું ગ્રીન ભરથું તૈયાર છે.. તેને એક ડીશમાં લઈને ઉપરથી લીલા ધાણાથી ગાર્નિશ કરીને સર્વ કરો.. તેને રોટલી ભાખરી કે બાજરાના રોટલા સાથે ખાઈ શકાય છે....
Similar Recipes
-
-
-
ભરથું (bharthu Recipe in Gujarati)
#Winterરીંગણ દરેકને નથી ભાવતું પણ મને તો ખૂબ પ્રિય છે. એમાં પણ શિયાળામાં શાકભાજી પણ સરસ મળે છે. તો આજે રીંગણનો ઓળો, બાજરીના રોટલા,માખણ, ખીચીયા પાપડ,હળદરની કાતરી અને આથેલુ મરચું. Urmi Desai -
-
-
હૈદરાબાદી ગ્રીન બીરિયાની (Hyderabadi Green Biriyani Recipe In Gujarati)
#RC4 #week4 #Green. આમ તો બીરિયાની ઘણી રીતે બનતી હોય છે મેં આજે આ હૈદરાબાદિ ગ્રીન બીરિયાની ખૂબ સરળ રીતે બનાવી છે. ટેસ્ટી પણ ખૂબ છે. એક વાર જરૂર ટ્રાય કરજો 🙏 Manisha Desai -
-
-
રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe In Gujarati)
આજે આપણે રીંગણ નું ભરથું બનાવીશું. જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. આ રેસિપી મેં પુનમબેન જોષીની રેસિપી જોઈને બનાવી છે. હેપ્પી વુમન્સ ડે નિમિત્તે આ રેસિપી હું પૂનમબેન જોષી ને dedicate કરું છું.#WD Nayana Pandya -
-
રિંગણ મસાલા
#goldenapron3#week5શિયાળામાં રીંગણા ખાવાની ખૂબ મજા આવે અને એમાં પણ મારા ફેવરિટ, એટલે આજે એક નવી જ રેસિપી ટ્રાય કરી છે, તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Sonal Karia -
-
કાઠિયાવાડી રીંગણનો ઓળો
#રેસ્ટોરન્ટઆપણે કોઈ પણ કાઠિયાવાડી ડાભા માં જઇયે તો રીંગણ નો ઓળો જરૂર થી ઓર્ડર કરતા હોય છે તો ચાલો aje બનાવીયે રેસ્ટોરન્ટ સ્ટાઇલ રીંગણ નો ઓળો Kalpana Parmar -
-
-
રીંગણ વટાણા નું ભરથું (Ringan Vatana Bhartu Recipe In Gujarati)
રીંગણ ને શેકી ને ઓળો કે ભરથુ બનાવતા હોઈએ છીએ. પણ આજે મે રીંગણ ને shreaded કરીને એમાં વટાણા નાખી ને ભરથું બનાવાનો ટ્રાય કર્યો છે અને બહુ જ સરસ બન્યો છે..એક વાર ચોક્કસ ટ્રાય કરજો.. Sangita Vyas -
🍆"રીંગણ નુ ભરથું"🍆(ધારા કિચન રસિપી)
🍆રીંગણ નું ભરથું એ સામાન્ય શાક છે કે જે ગુજરાતીઓ શોખ થી બનાવે છે અને રીંગણ નું ભરથું મજા માણે છે આ રીંગણ નું ભરથું પરાઠા, રોટલી તેમજ બાજરા ના રોટલા સાથે ખવાય છે.#ઇબુક#day18 Dhara Kiran Joshi -
ટમેટા નું ભરથુ
#ટમેટા મિત્રો રાજસ્થાની લોકો દાલબાટી સાથે હંમેશા આ ટામેટાનું ભરથું બનાવે છે તો ચાલો આજે આપણે પણ જોઈએ કે ટામેટા નું ભરતું કેવી રીતે બને છે. Khushi Trivedi -
-
-
-
-
ફણગાવેલા મગ નું રાયતું
#Godenapron#Post-2#હેલ્થીપ્રોટિનથી ભરપૂર એવા ફણગાવેલા મગ નો રાયતું ખુબ જ સ્વાદિષ્ટ બને છે એક વખત જરૂરથી ટ્રાય કરજો Bhumi Premlani -
-
પનીર કોફ્તા ઈન ટમેટો ગ્રેવી
#ટમેટા -મે અહીંયા પનીર કોફ્તામાં ટમેટાની ગ્રેવી સાથે બનાવી છે.. તમે એકવાર જરૂર બનાવજો.. Pooja Bhumbhani -
ટોમેટો થાળી
#ટમેટા -- આ થાળીમાં મે બધી વસ્તુ ટમેટા ફ્લેવરની બનાવી છે.. તમે એકવાર જરૂર બનાવજો.. Pooja Bhumbhani -
રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe in Gujarati)
# શિયાળા માં લગભગ બધા ને ત્યાં રીંગણ નું ભરથું અલગ અલગ રીતે બનતું જ હોય છે.હું જે રીતે બનાવું છું તેની રેસીપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
-
-
More Recipes
ટિપ્પણીઓ