ખજૂર આંબલીની ચટણી

Pooja Bhumbhani
Pooja Bhumbhani @cook_16923965
Botad, Gujarat

#સ્ટાર

ખજૂર આંબલીની ચટણી

#સ્ટાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
5 વ્યક્તિ
  1. 100 ગ્રામઆંબલી
  2. 100 ગ્રામખજૂર
  3. 50 ગ્રામગોળ
  4. અડધી ચમચી મીઠું
  5. 1 ચમચીલાલ મરચું પાવડર
  6. 2ગ્લાસ પાણી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક તપેલીમાં 2 ગ્લાસ પાણી ઉકળવા મુકો..પાણી ઉકલી જાય એટલે તેમાં આંબલી અને ખજૂર ઉમેરો.. ત્યારબાદ ગોળ નાખો.. હવે 2મિનિટ સુધી ઉકાળી ને ઠંડુ થવા દો..

  2. 2

    હવે ઠંડુ થઇ જાય ત્યારબાદ આમાંથી આંબલીના બીયા કાઢી ને મિશ્રણને મિક્સર માં ક્રશ કરી લો..

  3. 3

    ક્રશ કર્યા બાદ ગરણીની મદદથી ગાળી લો.. હવે તેમાં મીઠું અને લાલ મરચું પાવડર નાખો..

  4. 4

    તો હવે આપણી ખજૂર આંબલીની ચટણી તૈયાર છે.. તેને તમે કોઈ પણ નાસ્તા સાથે સર્વ કરી શકો છો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pooja Bhumbhani
Pooja Bhumbhani @cook_16923965
પર
Botad, Gujarat
My Recipe Youtube Channel :: Pooja Ki Desi Gujarati Recipe 👍
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes