રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરીને સાફ કરી ને એના ટુકડા કરી લો. ત્યારબાદ એક કડાઈમાં કેરી અને ખાંડ નાખી ને ધીમા તાપે સતત હલાવતા રહો.. એક તાર ની ચાસણી થઇ જાય પછી ગેસ બંધ કરી ને ઠડું થવા દો.
- 2
કેરી અને ખાંડ નું મિશ્રણ ઠન્ડુ થાય ત્યાં સુધી તેલ ને થોડું ગરમ કરી લો. હવે તેલને થોડી વાર પછી કેરીના મિશ્રણમાં ઉમેરી દો.. હવે તેમાં અથાણુંનો મસાલો અને વરિયાળી મિક્સ કરીને સરસ રીતે હલાવી લો...
- 3
હવે આપણું ઈસ્ટન્ટ કેરીનું અથાણું બિલકુલ તૈયાર છે.. તેને કાચની બરણીમાં ભરીને બાર મહિના સુધી સ્ટોર કરી શકાય છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ઇન્સ્ટન્ટ કેરીનું ખાટું અથાણું
#RB2#week2#Cook pad Gujaratiકાચી કેરી ની શરૂઆત થઈ જાય અને આપણા લોકોનું મન અથાણા કરવા માટે લલચાય જાય છે.કેરી આવે એટલે તેને પસંદગી પ્રમાણે ના પીસ કરી તેમાં મેથીનો સંભાર અને તેલ નાખી હલાવો એટલે ઇન્સ્ટન્ટ કેરી અથાણું તૈયાર.જે અથાણું ફ્રેશ ખાવામાં ખૂબ મજા આવે છે. થેપલા પૂરી ઢોકળા ખીચડી દાળ-ભાત સાથે સરસ લાગે છે Jyoti Shah -
-
-
-
ગોળ કેરીનું અથાણું
કેરી રેસીપી ચેલેન્જ 🥭🥭🍹#KR#RB6વીક 6માય રેસીપી ઈબુક📒📕📗અથાણાં & આઇસ્ક્રીમ રેસીપી 🥫🍨🍦🥣#APR@Ramaben Joshi Juliben Dave -
-
કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું (Kachi Keri Instant Athanu Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
-
કેરીનું ઇન્સ્ટન્ટ ખાટું અથાણું (Keri Instant Khatu Athanu Recipe In Gujarati)
અત્યારે ઉનાળામાં કેરીની સીઝન છે ત્યારે જલદી થઈ જાય તેવું અને બધાને ભાવે તેવું એક અથાણું બનાવ્યું છે જે સૌને પસંદ પડે છે. shivangi antani -
-
-
-
-
ગોળ કેરીનું અથાણું (Mango Pickle recipe in Gujarati)
#APR#cookpadgujarati#cookpadindia#cookpad ઉનાળો આવે એટલે દર વર્ષે અમારા ઘરમાં પરંપરાગત રીતે ગોળ કેરીનું અથાણું બને. મેં આજે આખું વર્ષ ચાલે અને તેનો સ્વાદ પણ અકબંધ જળવાઈ રહે એવું ગોળ કેરીનું અથાણું બનાવ્યું છે. બધી જ સામગ્રી માપસર લેવાથી આ અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને બારેમાસ સરસ રીતે જળવાઈ રહે છે. કાચી કેરી, ગોળ, કુરીયા અને મસાલા માંથી બનતું આ ગોળ કેરીનું અથાણું ઘરમાં નાના મોટા સૌને ખૂબ પસંદ આવે છે. આ અથાણું રોટલી, થેપલા, પરાઠા, હાંડવા વગેરે સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
-
-
-
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું કાચી કેરી માંથી ગોળ કેરીનું શાક. આ ગોળ કેરી ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ બની જાય છેે. અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#EB Nayana Pandya -
ગોળ કેરી નુ ઇન્સ્ટન્ટ અથાણું
#EBWeek2અહીં મે પહેલી વાર કેરી અને ગોળ નું ઇન્સ્ટન્ટ ગળ્યું અથાણું બનાવ્યું છે. જે ટેસ્ટ માં ખુબ જ મસ્ત છે. sm.mitesh Vanaliya -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBWeek2બારેમાસ અથાણાં માં સ્ટોર કરી શકાય એવું એક અથાણું ગોળ - કેરી.. જે મારાં ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે..કાચી કેરીને હળદર, મીઠા માં પલાળી, સુકવણી કરીને બનાવતું ગોળ - કેરી નું અથાણું ખૂબ જ ટેસ્ટી લાગે છે.. Jigna Shukla
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9309451
ટિપ્પણીઓ