રાંધવાની સૂચનાઓ
- 1
- 2
એક કડાઈમાં ઘી મૂકી ગરમ થાય એટલે તેમાં હિંગ અને હળદર નાખીને ભાજી નાખી મીઠું નાખી મિક્સ કરી ચડવા દો. હવે ભાજી ને બીજા બાઉલમાં કાઢી લો અને તેમાં તેલ મૂકી ડુંગળી અને લસણ સાંતળી લો.
- 3
પછી તેમાં ટમેટા પ્યુરી નાખો હવે તેમાં મરચું પાવડર, હળદર, મીઠું, ધાણાજીરૂ, ગરમ મસાલો અને કિચન કિંગ મસાલો નાખી મિક્સ કરી લો હવે વટાણા નાખી મિક્સ કરો.
- 4
ત્યારબાદ સાંતળેલી મેથી ની ભાજી અને મલાઈ નાખીને મિક્સ કરો અને થોડીવાર પછી ગેસ બંધ કરી દો.
- 5
સર્વીગ બાઉલમાં લઈ ઉપરથી મલાઈ અને કોથમીર થી ગાર્નીશ કરી પરાઠા, લાલ મરચા અને લીલી ડુંગળી અને દહીં સાથે પીરસો
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
અવધી ગોબી મટર મેથી મલાઈ
#flamequeens#અંતિમઆ વાનગી મે શેફ ની રેસીપી માં ફયુઝન કરી બનાવી છે.કાજુ સાથે મગજતરી લઈ પેસ્ટ બનાવી છે.ગોબી સાથે મટર અને મેથી લીધી છે.ખૂબ સરસ બની છે.તમે પણ જરુર થી બનાવજો. Bhavna Desai -
-
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
સફેદ ગ્રેવી માં બનતી ખૂબ જ ટેસ્ટી હેલ્ધી એવી પંજાબી સબ્જી. Rinku Patel -
-
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
તવા ફ્રાઇડ કાજુ, ડુંગળી અને સુગંધિત ભારતીય મસાલા આધારિત ક્રીમી ગ્રેવી સાથે, તાજા લીલા વટાણા, મેથીના પાન અને દૂધની ક્રીમનો આ એક લોકપ્રિય ઉત્તર ભારતીય કરી છે, જે અનિવાર્ય છે. મેથી મટર મલાઈ નો સ્વાદ સેજ મીઠાસ વાળો હોય છે અને ક્લાસિક કરીમાં મળતી લાલ અને લીલી ગ્રેવીઝને બદલે સફેદ ગ્રેવી હોય છે.#GA4 #Week19#methi #fenugreek #matar #greenpeas #malai #cream #freshcream #indian #northindian #curry #curries #whitecurry #greavy #white #classic #sweet #creamy #aromatic #winter #sabji #indianspices #spices #tasty #fresh #cookpad #cookpadindia #cookpad_in #cookpad_gu #cookpadgujarati Hency Nanda -
-
મેથી મટર મલાઈ
#GA4#week19મેથી મટર મલાઈએ નોથૅ ઇન્ડિયા ની રેસીપી છે. જે વઘારે શિયાળામાં બનાવવામાં આવે છે. મેથી મટર મલાઈએ મેથી, મટર, મલાઈને કોમ્બીનેશન છે. આ એક રીચ, સ્વીટ અને ક્રીમી ડીશ છે. Pinky Jesani -
-
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub Bhavna C. Desai -
-
-
-
-
અવધી તંદુરી ગોબી બિરયાની
#ખુશ્બુગુજરાતકી#અંતિમઆજે કુકપેડ દ્વારા માસ્ટર શેફ સિધ્ધાર્થ તલવાર દ્વારા રેસિપી ચેલેન્જ રાઉન્ડ માં અવધી ગોબી ની રેસીપી આપી છે અને શેફ નો આ પડકાર પૂરો કરવા માટે હું અવધી તંદુરી ગોબી બિરયાની લાવી છું.શેફ ની રેસીપી મા ફલાવર ની સાથે પનીર, બટાકા અને કેપ્સિકમ લીધાં છે સાથે સ્ટીક માં પણ રાખ્યાં છે.અને આ શાકભાજી મેં તંદુર માં શેક્યા છે.જેનો બિરયાની માં ખૂબજ સરસ ટેસ્ટ આવે છે.સાથે બૂંદી રાયતું સર્વ કર્યું છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
મેથી મટર મલાઈ.(Methi Matar Malai Recipe in Gujarati.)
# GA4# Week19 Methi. Post 1મેથી મટર મલાઈ અલગ અલગ રીતે બનાવવા માં આવે છે.મેથી મટર મલાઈ મે ઢાબા સ્ટાઈલ થી બનાવી છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11310460
ટિપ્પણીઓ