મેંગો સેનડવીચ કુકીઝ

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat

#Goldenapron
#Post8
#ટિફિન
#કુકીઝ તો બધાને ભાવે છે. મેંગો સેનડવીચ કુકીઝ બાળકોને લંચ બોકસમાં પણ આપી શકાય છે.

મેંગો સેનડવીચ કુકીઝ

#Goldenapron
#Post8
#ટિફિન
#કુકીઝ તો બધાને ભાવે છે. મેંગો સેનડવીચ કુકીઝ બાળકોને લંચ બોકસમાં પણ આપી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦મિનિટ
૪ વ્યક્તિ
  1. મેંગો જેમ(જરુર મુજબ)
  2. 1 કપ મેંદો
  3. 1/2ટી-સ્પૂન મેંગો ઈમશનલ (મેંગો એસેનસ+મેંગો કલર)
  4. 1/4કપ દળેલી ખાંડ
  5. બટર જરુર મુજબ (ડાલડા ઘી / દેશી ઘી)

રાંધવાની સૂચનાઓ

૪૦મિનિટ
  1. 1

    સૌથી પહેલાએક બાઉલમાં મેંદો,દળેલી ખાંડ,ઇમશનલ મીકસ કરો.

  2. 2

    પછી મીકસને બટરથી લોટ બાંધો. બટર ના બદલે ઘી લઈ શકાય.

  3. 3

    બાંધેલા લોટમાંથી મોટો રોટલો વણી લો. તેમાંથી કટર વડે શેપ આપી દો.ઘી થી ગ્રીસ કરેલી બેંકિંગ ડીશ પર બધા જ કુકીઝ ને મૂકી 180ં ડિગી્ પિ્હિટ ઓવનમાં ૨૦ મિનિટ માટે મૂકો.

  4. 4

    બેક થયેલા એક કુકીઝ પર મેંગો જેમ લગાવો.બીજા કુકીઝ પર ચારણીમાં દળેલી ખાંડ નાખી ગારનીશ કરો.

  5. 5

    હવે બંને કુકીઝને એક ઉપર એક ગોઠવીને પીરસો. તૈયાર છે મેંગો સેનડવીચ કુકીઝ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Israni
Harsha Israni @cook_14344309
પર
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes