કેરટ વર્મિસેલી કસ્ટર્ડ ઈન સ્ટોબેરી ચોકલેટ કપ

#દૂધ
#જૂનસ્ટાર
#Goldenapron
#Post17
આ ડીશમાં ગાજર અને વર્મિસેલીનુ કસ્ટર્ડ બનાવીને સ્ટોબેરી ચોકલેટ કપમાં સર્વ કરી છે જે જોવામાં ખૂબજ આકર્ષિત લાગે છે.
કેરટ વર્મિસેલી કસ્ટર્ડ ઈન સ્ટોબેરી ચોકલેટ કપ
#દૂધ
#જૂનસ્ટાર
#Goldenapron
#Post17
આ ડીશમાં ગાજર અને વર્મિસેલીનુ કસ્ટર્ડ બનાવીને સ્ટોબેરી ચોકલેટ કપમાં સર્વ કરી છે જે જોવામાં ખૂબજ આકર્ષિત લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગાજરને છોલીને છીણી લો.એક કઢાઈમાં એક ટેબલ સ્પૂન ઘી ગરમ કરી છીણેલું ગાજર બે મિનિટ માટે સાતંળી લો.ડીશમાં કાઢી લો.
- 2
એક કઢાઈમાં એક ટેબલસ્પૂન ઘીમાં વર્મિસેલીને સોનેરી રંગ થાય ત્યાં સુધી સાતંળી લો.અને ડીશમાં કાઢી લો.
- 3
કસ્ટર્ડ પાવડરને ૧/૪ કપ ઠંડા દૂધમાં ઓગાળી લો.
- 4
એક પેનમાં દૂધ ગરમ કરી 5 મિનિટ ધીમી આંચે ઉકાળી, તેમાં ખાંડ,સાતંળેલા ગાજર અને વરમીસલી ઉમેરીને 5-7 મિનિટ ઘીમી આંચે ઉકાળો,છેલ્લે વર્મિસેલી ઓગળે ત્યારે કસટર્ડ વાળુ દૂધ ઉમેરી 1 મિનિટ ઉકાળીને ગેસ બંધ કરીને બદામના ટુકડા અને ઈલાઈચી પાવડર મીકસ કરી ઠંડુ પાડવા ફ્રીજમાં મૂકી દો.
- 5
સ્ટોબેરી ચોકલેટને ડબલબોઈલર કરીને ઓગાળી દો.સિલિકોન કેક કપમાં ઓગાળેલી સ્ટોબૈરી ચોકલેટ અંદરની બધી જ બાજુ લગાવી વધારાની ચોકલેટ નીકાળી દો અને ફ્રીજમાં 5-7મિનિટ માટે સેટ થવા મૂકી દો.ત્યાર બાદ કપમાંથી ચોકલેટ કપને હળવા હાથે બહાર કાઢો.
- 6
સ્ટોબેરી ચોકલેટ કપમાં તૈયાર કરેલુ ઠંડુ કેરેટ વર્મિસેલી કસ્ટર્ડ ચમચી વડે નાખો.કીવી સ્લાઈસ અને બદામના ટુકડાથી સજાવીને ઠંડા પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લેફટઓવેર રોટી ડિલાઈટ ઈન ચોકો કપ
#Goldenapron#Post14#આ ડીશ વધેલી રોટલીમાંથી બનાવીને તેને ચોકલટમાંથી બનાવેલા કપમાં પરોસીને એક નવુ જ લુક આપ્યુ છે જે કપ કેક જેવુ જ લાગે છે. Harsha Israni -
ફ્રુટ કસ્ટર્ડ ઇન ચોકલેટ શેલ
#દૂધ#જૂનસ્ટારફ્રુટ કસ્ટર્ડ એ સૌથી જાણીતું ,માનીતું અને બનાવામાં સરળ ડેસર્ટ છે. એને ચોકલેટ શેલ સાથે સર્વ કરવા થી ઔર સ્વાદિષ્ટ લાગે છે. Deepa Rupani -
સ્વિસ રોલ ઇન હોટ મિલ્ક કસ્ટર્ડ
#પીળી/અહી તવા પર કસ્ટર્ડ રોલ બનાવ્યો છે, જેના પર દૂધ કસ્ટર્ડ ને ઘટ્ટ કરી રેડ્યું છે, તેના પર ક્રશ ચોકલેટ અને ફળો થી સજાવી પીરસ્યું છે. Safiya khan -
ક્રિસમસ કપ કેક
#નોનઈન્ડિયન#આ કેક નારંગીના જયુસ,આદુનો રસ,તજ પાવડર,ખજૂર,કિસમીસ,અખરોટ,બદામ ઉમેરીને અલગ જ ટેસ્ટી બનાવ્યુ છે. Harsha Israni -
ચંદ્રકલા
#Goldenapron #Post5#ફ્રાયએડ#ટિફિન#આ મીઠાઈ બિહારની પ્રખ્યાત છે . પ્રસંગે ,તહેવારે,વ્યવહાર કરવા દરેકના ઘરે બનાવવામાં આવે છે. આ મીઠાઈ ઘુઘરાંના જેવી છે. Harsha Israni -
મેંગો કસ્ટર્ડ (Mango custrad recipe in gujarati)
#Famમારી ફેમિલી માં બધાને દૂધમાંથી બનેલી બધી વાનગી ખૂબ જ પ્રિય છે. એમાં જો ફ્રુટ કસ્ટર્ડ મળી જાય તો બધા ખુશ થઈ જાય. અહીં મેં મેંગો કસ્ટર્ડ બનાવ્યું છે. મેંગો કસ્ટર્ડ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
આગ્રાનું સ્પેશિયલ ફાલુદા
#Goldenapron#Post10#આ ફાલુદામાં વરમેસેલી ,ગુલાબ શરબત અને વેનિલા આઈસ્ક્રીમથી બને છે. જે આગ્રામાં ખૂબજ પ્રખ્યાત છે.જલ્દી બની પણ જાય છે. Harsha Israni -
ગાજર હલવા કેક (Gajar Halwa Cake Recipe In Gujarati)
#મીઠાઈ# આ કેક ગાજરનો હલવો બનાવીને કેકના મોલ્ડમાં સેટ કરી વ્હીપ ક્રીમથી ડેકોરેટ કરી છે. Harsha Israni -
ક્રિસ્પી આલુ બાઈટસ
આ ડીશમાં બટાકાનું પૂરણ બનાવી તેમાંથી બોલ્સ બનાવ્યા છે.મે઼ંદાના કણકમાંથી નાની પૂરી બનાવીને બોલ્સને કવર કરી ફ્રાય કરયા છે. Harsha Israni -
ફ્રૂટ કસ્ટર્ડ ઈન માઇક્રોવેવ
ફ્રુટ કસ્ટર્ડ લગભગ બધાને જ ભાવતી વસ્તુ છે. આ એક સ્વાદિષ્ટ અને ઝડપથી બની જતું ડીઝર્ટ છે જે દૂધ, ખાંડ અને કસ્ટર્ડ પાઉડર ની મદદથી બનાવવામાં આવે છે. ફ્રુટ કસ્ટર્ડમાં પસંદગી પ્રમાણેના સીઝનલ ફ્રુટ ઉમેરી શકાય. સામાન્ય રીતે આપણે ગેસ પર ફ્રુટ કસ્ટર્ડ બનાવતા હોઈએ છીએ પરંતુ મેં માઇક્રોવેવ માં બનાવ્યું છે જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને તળિયે ચોંટવાનો પણ ડર રહેતો નથી, ફક્ત દર બે મિનિટે હલાવવાથી માઈક્રોવેવમાં પણ ઉભરાઈ જવાનો ડર રહેતો નથી.#RB16#cookpadindia#cookpad_gu spicequeen -
મેન્ગો કોકોનટ લડ્ડુ
#Goldenapron#post1# આ લડ્ડુ કેરીનાં રસ, કોપરાની છીણ,મિલ્ક પાવડર, મિલ્કમેડમાંથી બનાવેલા છે, આ લડ્ડુ જલ્દી બની જાય છે માટે અચાનક મહેમાન આવી જાય ત્યારે બનાવીને સર્વ કરી શકાય છે. Harsha Israni -
-
ખસખસ-બદામ હલવો
#Goldenapron#Post4#ટિફિન#આ હલવો ખસખસ અને બદામમાંથી બનાવેલ છે જે મગજ માટે ખૂબ જ ફાયદાકારક છે. Harsha Israni -
અમૃતસરી છોલે ભટુરે
#જોડી#જૂનસ્ટાર#આ ડીશ પંજાબની ફેમસ છે.આ ડીશમાં છોલા બાફતી વખતે તેમાં ચા પતી,તમાલ પત્ર ,ઈલાઈચી જેવા આખા મસાલા ઉમેર્યા છે જેથી છોલાનું શાકનો રંગ સહેજ કાળો જ રહે છે અને ટેસ્ટી પણ ખૂબ જ હોય છે. Harsha Israni -
ગાજર હલવો માલપુઆ રોલ સાથે કસ્ટર્ડ રબડી
#મીઠાઈ#goldenapron#post24આ મીઠાઈ માં આપણી ત્રણ મીઠાઈઓ ભેગી કરીને બનાવી છે. પેહલા ગાજરનો હલવો બનાવિયો, અને એક પૌષ્ટિક મોટા માલપુઆ માં રોલ કરી નાના ટુકડા કરવાનાં. સર્વ કરતી વખતે આ નાના રોલ્સ ઉપર કસ્ટર્ડ રબડી રેડી ને પીરસવું. Krupa Kapadia Shah -
બૂસ્ટ કસ્ટર્ડ પુડીંગ
#એનિવર્સરી#વીક૪#ડેઝટ્સૅહેલ્લો, ફ્રેન્ડ મને કુક પેડની એનિવર્સરી નિમિત્તે ચાર વીક ની અલગ-અલગ રેસીપી બનાવવાની ખૂબ જ મજા આવી. તેમાંથી આ છેલ્લા વીકની રેસીપી માં મેં બાળકો નું અને બધાનુ ફેવરિટ બૂસ્ટ માંથી એક પુડિંગ બનાવ્યું છે. જે બાળકોને ખુબ પસંદ આવશે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. હું આ પુડિંગ તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
કેરટ કપ કેક
#goldenapron3#week 1#રેસ્ટોરેન્ટગાજર અને બટર નો ઉપયોગ કરી ને મેં કપકેક બનાવી છે,જે બર્થડે પાર્ટી માં તેમજ બાળકો ને નાસ્તા માં આપી શકાય છે. Dharmista Anand -
ચોકલેટ કલરીંગ લડ્ડુ
#Goldenapron #Post7#ટિફિન#આ ચોકલેટ લડ્ડુ આેરિયો બિસ્કીટમાંથી બનાવેલા છે જે જલ્દી બની જાય છે.બાળકોને તો બહુ જ ગમશે . Harsha Israni -
કસ્ટર્ડ પિસ્તા દૂધપાક (Custrd pista dudhpaak recipe in gujarati)
#ટ્રેડિંગઅત્યારે શ્રાદ્ધ ચાલે છે. લગભગ બધા ના ઘરમાં દૂધ ની વાનગી બને છે. તેમાં દૂધપાક બહુ જ સરળ અને જલ્દી બની જાય છે. અહીં મે કસ્ટર્ડ પાઉડર નો ઉપયોગ કરીને દૂધપાક બનાવ્યો છે. Parul Patel -
ચોકલેટ મોકા કેક
#કાંદાલસણ#આ કેક માં ચોકલેટ અને કોફી પાઉડર નો પ્રયોગ કર્યો છે. ચોકલેટ અને કોફી ફ્લેવર્સ પસંદ હોય તો એક વાર આ કેક જરૂર ટ્રાય કરજો. Dipika Bhalla -
-
અલ્ટીમેટ સરપ્રાઈઝ કોલ્ડ કોફી
આ કોલ્ડ કોફીમાં ઓરીયો બિસ્કીટ ,કોકો પાવડર,વેનિલા આઈસ્ક્રીમ,દૂધ ,ફ્રેશ ક્રીમનો ઉપયોગ કરીને બનાવી છે.જે ખૂબ જ ટેસ્ટી એક પ્રકારનું મિલ્ક શેક જ છે. Harsha Israni -
સ્ટ્રોબેરી ચોકલેટ મૂસ
આ સ્ટ્રોબેરી મૂસ સ્ટોબેરી ક્રશ ,સ્ટ્રોબેરી ચોકલેટ, ફ્રેશ ક્રીમ ,વ્હીપ ક્રીમથી બનાવેલ છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નાના મોટા સૌ ને ગમે. Harsha Israni -
કેરટ હલવા ઈન વર્મિસેલી ટાર્ટસ (Carrot Halwa In Vermicelli Tarts Recipe In Gujarati)
#TheChefStory#ATW2#week2#Cookpadgujarati#cookpadindia ગાજર નો હલવો એ પ્રખ્યાત અને મનપસંદ ભારતીય સ્વાદિષ્ટ મીઠી વાનગી છે. જે ખાસ કરીને શિયાળાની ઋતુમાં પસંદ કરવામાં આવે છે. તમે આ રેસીપી કોઈપણ ખાસ પ્રસંગ અથવા તહેવાર પર બનાવી શકો છો. આ સરળ અને ઝડપી રેસીપી બાળકોથી લઈને પુખ્ત વયના દરેકને પસંદ છે. અહીં મેં આ ગાજર ના હલવા ને વર્મીસીલી સેવ ના ટાર્ટ માં સર્વ કર્યો છે. આ કોમ્બિનેશન ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિસ્ટ લાગે છે. Daxa Parmar -
ચોકલેટ કોકોનટ બોલ્સ
#મીઠાઈ#આ બોલ્સમાં કોપરાની છીણ,મિલ્ક મેડ,મેરી બિસ્કીટ,ચોકલેટ પાવડર માંથી બનાવ્યા છે.જ જલ્દી બની પણ જાય છે. Harsha Israni -
-
-
બાસુંદી (Basundi Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory બાસુંદી / ડ્રાયફ્રુટ કસ્ટર્ડ Hetal Siddhpura -
ચોકલેટ ડ્રાયફ્રુટ બનાના શેક (Chocolate Dryfruit Banana Shake Recipe In Gujarati)
અમારા ઘરમાં ડિનર કરીને બેઠા હોય ટીવી જોતા હોય ત્યારે બધાને માં કાંઈ ને કાંઈ ખાવું કે પીવું જોઈએ જ . તો હું દરરોજના કાંઈ અલગ અલગ વેરિએશન કરી અને મિલ્ક શેક સ્મૂધી કે લસ્સી બનાવતી હોઉં છું .તો આજે મેં ચોકલેટ ડ્રાયફ્રુટ બનાના શેક બનાવ્યું. Sonal Modha -
More Recipes
ટિપ્પણીઓ (6)