રાંધવાની સૂચનાઓ
- 1
કસ્ટરડ બનાવવા માટેની બધી સામગ્રી ઠંડા દૂધ માં બરાબર મિક્ષ કરી લો. ગેસ પર મૂકી હલાવતા રહો. ઘટ્ટ થાય તો ગેસ બંધ કરી લો.
- 2
ટાર્ટ બનાવવા માટે લોટ અને પાઉડર કરેલ ખાંડ ચાળી લો. માખણ ને પીગાળી તેમાં નાખી, હળવા હાથે મિક્સ કરી જરુર લાગે તો જ પાણી નો ઉપયોગ કરીને લોટ બાંધવો.
- 3
ટાર્ટ મોલ્ડ માં માખણ લગાવી ગ્રીસ કરીને રાખો. લોટનો લૂઓ લઇ તેની પૂરી વણી ટાર્ટ મોલ્ડ માં પાથરી બધી સાઇડથી દબાવી દેવાની. તેમાં તિરાડ ન હોય તેનું ધ્યાન રાખવું. કાંટા ચમચી થી તેની ઉપર કાણા પાડી લેવા.
- 4
કુકર માં નીચે મીઠું પાથરી પ્લેટ મૂકી તેની ઉપર બધા મોલ્ડ ગોઠવી દેવા. (ઓવન માં પણ કરી શકો)કુકર ની વ્હીસલ કાઢી લેવી. થોડીવાર પહેલા પ્રીહીટ કરી લેવા મૂકવું. 15 થી 20 મીનીટ મંદ ગેસ પર રાખો. વચ્ચે વચ્ચે ચેક કરી લેવું.
* મોલ્ડ થોડા ઠંડા પડે એટલે ટાર્ટ ડીમોલ્ડ કરી લેવા. - 5
ટાર્ટમા કસ્ટરડ ભરી ચોકલેટ ચિપ્સ અને સુગર બોલ્સથી સજાવટ કરી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેંગો રોઝ ચોકલેટ ટાર્ટ
#કૈરીઆજે હું એવી વાનગી લઈને આવી છું કે જેમાં આઈસ્ક્રીમ પણ છે સાથે ચોકલેટ વેફર જેવો સ્વાદ છે અને સાથે કેરી તો છે જ.જેથી નાના મોટા સહુ ને ભાવશે આને દેખાવ પણ સરસ છે કે જોઈને ખાવાનું મન થઇ જાય..તો ટ્રાય જરૂર કરજો. Harsha Ben Sureliya -
-
-
-
-
ઘઉં ના લોટવાળો ચોકલેટ આઈસ્ક્રીમ
#હેલ્થી#indiaપોસ્ટ-6આ આઈસ્ક્રીમ સ્વાસ્થ્યવર્ધક છે, વેટ લોસ માટે પણ પરફેક્ટ છે કારણ કે તેમાં ફેટ વાળું દૂધ નથી,કોઈ ક્રીમ નથી કે કન્ડેન્સ્ડ મિલ્ક પણ નથી.ઘઉં નો લોટ,ગાય નું દૂધ અને કોકો પાઉડર થી બનાવવા મા આવે છે. Jagruti Jhobalia -
ઓટસ ના કુકીઝ(Oats Cookies Recipe in Gujarati)
ઓટસ હેલ્ધી પણ છે અને ફાયદાકારક પણ છે જે શરીર માટે તો બહુ વેરાઈટી બને છે પણ મને થયું કે ઓટસ બાળકોને ભાવતા નથી હોતા ખાસ તો મેં બાળકો ના વિચાર કરીને જ એને cookies બનાવી છે કે બાળકો પણ ખાઈ અને મોટાઓ પણ ખાઈ શકે cookies ના રૂપમાં એ તમે દૂધ ચા સાથે તો પણ મસ્ત લાગે .આસાન પણ છે અને ઓછી સામગ્રીથી પણ બની જાય છે#GA4#oats#week7 Khushboo Vora -
કોલ્ડ કોકો વિથ ચોકલેટ આઈસ્ક્રિમ (Cold Coco with Chocolate Icecream recipe in Gujarati)
#સપ્ટેમ્બરચોકલેટ કોને ના ભાવે... !!!કોલ્ડ કોકો એ એક પ્રકાર નું હોટ ચોકલેટ ને મળતું આવતું પીણું છે. સુરત માં ખુબ જ પ્રખ્યાત છે પણ હવે બધે આસાની થી મળે છે. ગરમી ની ઋતુ માં આહલાદ ઠંડક આપે છે અને ચોકલેટ આઈસ્ક્રીમ એમાં સ્વાદ નો વધારો કરે છે. બાળકો ને તો ભાવે છે પણ મોટા લોકો પણ ખુશ થઈ ને પીવે છે.આજે હું જે રીત બતાવું છું એના થી ઝડપ થી બની જાય છે અને કોઈ પાર્ટી માં ડ્રિંક્સ બનાવા માં બહુ સરળ રહે છે અને બધા ને ભાવે પણ છે. Vrunda Shashi Mavadiya -
હોટ ચોકલેટ મિલ્ક
#દૂધ#જૂનસ્ટારહોટ ચોકલેટ લગભગ બધાને જ પ્રિય હોય છે. મોનસુન અને વિન્ટર માં પીવાની અલગ જ મજા છે. Disha Prashant Chavda -
ચોકલેટ કેક (Chocolate cake Recipe in Gujarati)
I baked this cake for my son’s birthday. Sudha Vadera -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
કેક બધા ને ભાવે અને જન્મ દિવસ માટે સ્પેશિયલ બનાવી સેલિબ્રેશન કરવામાં આવે છે.#ટ્રેડિંગ Rajni Sanghavi -
ચોકો ડોનટ (Choco Donut Recipe in Gujarati)
#AsahiKaseiIndia*Baking recipe*અગાઉ મેં નમકીન ઈન્સ્ટન્ટ રવા ડોનટ બનાવેલા તે પરથી મને વિચાર આવ્યો કે કંઈક આજ રીતે સ્વીટ ચોકલેટી હોય તો બાળકોને ગમે. બાળકોને શેપવાળી વસ્તુઓ વધારે પસંદ હોય છે, વડી Lotte Chocolate pie બાળકોના ફેવરીટ હોય છે. તો આ રીતે ઘરે જ આ ચોકલેટી ડોનટ બનાવી સરપ્રાઈઝ આપ્યું.આ ચોકો ડોનટ મેં મેંદામાંથી બનાવ્યા છે. Kashmira Bhuva -
-
-
-
ચોકલેટ લસ્સી (Chocolate lassi Recipe in Gujarati)
#AsahiKaseiIndia*નો ઓઈલ રેસિપિ*લસ્સી સામાન્ય રીતે પંજાબમાં ખૂબ જ પ્રખ્યાત છે.લસ્સી દહીંમાં અલગ અલગ ફ્લેવર ઉમેરી, બનાવવામાં આવે છે. અહીં મેં ચોકલેટ લસ્સી બનાવી છે, જે નાના મોટા સૌ કોઈને ખૂબ જ પસંદ આવશે. Kashmira Bhuva -
ચોકલેટ લાવા ઈડલી કેક
ચોકલેટ ની દરેક વાનગી બધાંની પ્રિય અને બાળકોને તો રોકી જ ના શકીએ.જો ઘેરબનાવી આપો તો હેલ્થ માટે પણસારું.#ડેઝટૅ#goldenapron3#એનિવસૅરી#57 Rajni Sanghavi -
-
-
-
-
-
-
-
ચોકલેટ ચિપ્સ કપ કેક (Chocolate Chips Cupcake recipe in Gujarati)
#GA4#week13#cookpadindia#cookpadgujaratiKey word: ચોકલેટ ચિપ્સSonal Gaurav Suthar
-
કોલ્ડ કોકો મિલ્કશેક
કોલ્ડ કોકો મિલ્કશેક આવનારી ગર્મીઓ માટે એક ખુબ જ ઠંડુ પીણું છે. નાના બાળકો ગર્મી માં પણ તળકામાં બહાર ફરતા રમતા હોય છે. તો તેને ગર્મી થી બચવા માટે આપણે એક પોષક યુક્ત પીણું તૈયાર રાખવું જ પડે છે. જેથી તેમને ઠંડક પણ મળે અને શકતી પણ. તે માટે આપણે દૂધ માંથી બનતા શેક બનાવવા જોઈએ. અમ પણ બળકો ની ફેવરીટ ચોકોલેટ હોય તોતો તેમને મજા જ પડી જાય છે.ઘરે કિટી પાર્ટી હોય કે મેહમાનો આવ્યા હોય ઉનાળા માં આ મિલ્કશેક બધા માટે બનાવી શકીએ છીએ.આ મિલ્કશેક ખુબ જ જલ્દી બનતું ટેસ્ટી અને સરળ છે.કોકો મિલ્કશેક એક બ્રેકફાસ્ટ રેસીપી છે. જે ગ્લાસ માં સેર્વ થતી હોય છેmegha sachdev
-
-
-
More Recipes
ટિપ્પણીઓ