આથેલા કાળા મરી

Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
Rajkot

#RB13
#Cookpadguj
#Cookpadind
કાળા મરી પહેલા પ્લાન્ટ માં ઉછરે ત્યારે લીલા હોય છે.તે મરી ને મેં અથાણાં બનાવી આખું વર્ષ દરમિયાન ભોજન માં લઇ શકાય તેમ આથેલા છે. ન્યુટ્રીશન થી ભરપુર , બ્લડ ખાંડ ને નીયંત્રણ માં રાખે છે.

આથેલા કાળા મરી

1 કમેન્ટ કરેલ છે

#RB13
#Cookpadguj
#Cookpadind
કાળા મરી પહેલા પ્લાન્ટ માં ઉછરે ત્યારે લીલા હોય છે.તે મરી ને મેં અથાણાં બનાવી આખું વર્ષ દરમિયાન ભોજન માં લઇ શકાય તેમ આથેલા છે. ન્યુટ્રીશન થી ભરપુર , બ્લડ ખાંડ ને નીયંત્રણ માં રાખે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામમરી ના જુમકા
  2. 1 મોટી ચમચીમીઠું
  3. 1 ચમચીહળદર પાઉડર
  4. 1 ચમચીવિનેગર
  5. 2 નંગલીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાળા મરી ને સ્વચ્છ પાણી થી સાફ કરી તેને કડાઈમાં લઈ મીઠું સ્વાદાનુસાર, લીંબુનો રસ, અથવા વિનેગર ઉમેરી

  2. 2

    બે ત્રણ દિવસ એક થી બે વાર તેને બરાબર હલાવતા રહો.

  3. 3

    પછી કાચ બરણીમાં ભરી તેને હળદર અને મીઠું ના પાણી માં ડુબડુબા મરી ને સાચવી રાખવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
પર
Rajkot
cooking for my favourite subject.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes