ખજૂર ડ્રાય ફ્રુટ્સ પિકલ

Dhara Kiran Joshi
Dhara Kiran Joshi @cook_16609692

ખજૂર ડ્રાય ફ્રુટ્સ પિકલ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામરાજાપૂરી કેરી
  2. 250 ગ્રામઅંજીર
  3. 250 ગ્રામખજૂર
  4. 250 ગ્રામઆલુ
  5. 100 ગ્રામસૂકી દ્રાક્ષ
  6. 100 ગ્રામકાજુ
  7. 500 ગ્રામખારેક
  8. 1/2 ટીસ્પૂનવરિયાળીનો ભૂકો
  9. 250 ગ્રામગોળ
  10. 1/2 કપવિનેગર
  11. 100 ગ્રામરાઈનો ભૂકો
  12. 50 ગ્રામલવિંગનો ભૂકો
  13. 1 ટીસ્પૂનતજનો ભૂકો
  14. 1 ટીસ્પૂનમરીનો ભૂકો
  15. 1 ટીસ્પૂનલાલ મરચાંનો ભૂકો
  16. તેલ મગફળીનુ કે સરસિયાનુ પ્રમાણસ
  17. 1 ટીસ્પૂનહળદર
  18. મીઠું પ્રમાણસર
  19. હિંગ પ્રમાણસર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરીને ધોઇ, છોલી, ટુકડા કરી, તેને હળદર અને મીઠું લગાવી છાંયામાં સુકવી લો.

  2. 2

    ત્યારબાદ એક સ્વચ્છ કપડાંમાં સુકવો.
    સાવ કોરી થઇ ગયા પછી બધો મસાલો ઉમેરી ગોળ નાખી.

  3. 3

    દ્રાક્ષને સાફ કરવી બધું એક બાઉલમાં ભરવું.

  4. 4

    અંજીરના એકના ચાર કટકા કરવા ખજૂરના કાજુના અને અાલુમાંથી બદામ કાઢી મોટા કટકા કરવા.

  5. 5

    તેમાં મીઠું, મરચું, હળદર, શેકેલી મેથીનો કરકરો ભૂકો, રાઈનો ભૂકો,
    તજ,લવિંગ,મરીનો ભૂકો નાખી બધું મિક્સ કરવું.

  6. 6

    ગોળ બરાબર ઓગળે એટલે તેમાં ડ્રાય ફ્રુટ્સ નાખવા. બરાબર ઘટ્ટ થાય એટલે ઉતારી ઠંડું પડે એટલે બરણીમાં ભરી લેવું.ધનેશ્વરી કિરણકુમાર જોશી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Kiran Joshi
Dhara Kiran Joshi @cook_16609692
પર

ટિપ્પણીઓ

Similar Recipes