ડ્રાયફુટ શ્રીખંડ (Dry Fruit Shrikhand Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈ પ્રથમ એક મોટી તપેલી લઈ તેમાં દહીં નો મોળો મસકો લઈ લો.
- 2
હવે તેમાં ઝીણી ખાંડ ચાળી ને નાખી બરાબર મિક્સ કરી લો.
- 3
હવે ખાંડ ઓગળે ત્યાં સુધી થોડી થોડી વારે હલાવતા રહેવું.
- 4
ખાંડ ઓગળી ગયા પછી ઝીણી ચારણી અથવા સફેદ પતલા કોટન કપડાં થી ગાળી લો.
- 5
હવે તેમાં ડાયફૂટ નાંખી મિક્સ કરી ફીજ મા મૂકી દો.
- 6
નોંધ: - આ શ્રીખંડ માં મે સુમુલ ડેરી નો તૈયાર મશકો લીધેલ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
અમેરિકન ફ્રૂટ્સ એન્ડ નટ્સ શ્રીખંડ(American fruit & nut shreekhand recipe in Gujarati)
શ્રીખંડ બધા ને ભાવતી સ્વીટ છે. નાના થી લઈને મોટા સુધી બધા દહીં માંથી બનાવવા માં આવતી આ મીઠાઈ enjoy કરે છે. પૂરી અને શ્રીખંડ જોડે બોલવા માં આવે છે. શ્રીખંડ અને પૂરી ની જોડી છે. મેં અહીં અમેરિકન ફ્રૂટ્સ એન્ડ નટ્સ શ્રીખંડ બનાવ્યો છે જેમાં બાળકો ની બધી જ favourite વસ્તુઓ છે ટૂટી ફ્રૂટ, ચોકલેટ ચીપ્સ, જેલી અને નટ્સ. બહુ જ સરસ બન્યો છે, તમે પણ ઘરે આ રીતે બનાવજો.#trend2 #shrikhand #શ્રીખંડ Nidhi Desai -
-
-
-
બટરસકોચ ડ્રાયફુટ શ્રીખંડ (Butterscotch Dryfruit Shrikhand Recipe In Gujarati)
#RC2 (રેઈનબો ચેલેન્જ વ્હાઈટ રેસીપી) Trupti mankad -
કેસર બદામ પિસ્તા શ્રીખંડ (Kesar Badam Pista Shrikhand Recipe In Gujarati)
ગુજરાતી જમવામાં શ્રીખંડ મળે એટલે મજા પડી જાય, આજે કેસર બદામ પિસ્તા શ્રીખંડ બનાવ્યો મારા ઘર માં શ્રીખંડ બધાને ખૂબ ભાવે#trend2 Ami Master -
અમેરીકન ડ્રાયફ્રૂટસ શ્રીખંડ (American dry Fruit Shrikhand Recipe In Gujarati)
#GA4#WEEK1#POST4#Trend Vandana Darji -
રાજભોગ શ્રીખંડ (Rajbhog Shrikhand Recipe In Gujarati)
#NFRગુજરાત, મહારાષ્ટ્ર માં ધૂમ મચાવી દીધી છે આ શ્રીખંડ એ . ઉનાળુ બપોરે પૂરી સાથે આ સુંવાળો શ્રીખંડ ખાવાની બહુ જ મજા આવે છે. Bina Samir Telivala -
શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)
આજે અગિયારસ છે.... રાતે જ શ્રીખંડ બનાવવા ની તૈયારી કરી લીધી...ફ્રીજ માં અમુલ દહીં નું ૧લીટર નું પાઉચ પડ્યું હતુ તો એનાથી કામ ચલાવી લીધું Ketki Dave -
-
-
-
-
-
શ્રીખંડ (Shrikhand Recipe in Gujarati)
#કૂકબુકકોઈપણ તહેવાર સ્વીટ વગર અધૂરો છે.મેં બે ફ્લેવરના શ્રીખંડ બનાવેલા છે. (૧) ચોકલેટ શિખંડ અને (૨) મીક્ષ ડ્રાયફ્રુટ શ્રીખંડ.. ચોકલેટ શ્રીખંડ છે તે છોકરાઓને બહુ જ ભાવે છે. Hetal Vithlani -
-
-
ડ્રાય ફ્રુટ શ્રીખંડ (Dry Fruit Shrikhand Recipe In Gujarati)
આજે દેવશયની અગિયારસ અને આવતી કાલથી શરૂ થતા વ્રત નિમિત્તે દહીં નો ઉપયોગ કરીને ડ્રાય ફ્રુટ શ્રીખંડ બનાવ્યો છે. જે મીઠાઈ તરીકે તેમજ ઉપવાસમાં ખાવા માટે ઓછા સમયમાં થોડી જ સામગ્રી વડે બનાવી શકાય છે. Urmi Desai -
ડ્રાયફ્રૂટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)
#MahaShivratri#Cookpadindia Shah Prity Shah Prity -
-
-
-
-
મિક્સ ફ્રૂટ શ્રીખંડ (Mix fruit shrikhand recipe in Gujarati)
#CookpadTurns4 શ્રીખંડ ઘણી બધી અલગ અલગ ફ્લેવર માં બનાવી શકાય. મે આજે મિક્સ ફ્રુટ થી શ્રીખંડ બનાવ્યો છે. દહીં, ખાંડ અને મિક્સ ફ્રુટને મિક્સ કરીને આ ખૂબ જ ટેસ્ટી શ્રીખંડ બને છે. તહેવાર હોય, બર્થ ડે હોય, એનિવર્સરી હોય કે મહેમાનોને જમવા માટે આમંત્રણ આપ્યું હોય આ ટેસ્ટી શ્રીખંડ ગમે ત્યારે ઓછા સમય મા ખુબ જ ઝડપથી બની જાય છે અને બધાને ભાવે પણ છે. Asmita Rupani -
મિકસ ડ્રાયફ્રુટ લચકો ખીર (Mix Dry Fruit Lachako Kheer Recipe In Gujarati)
#કૂકબુક#સ્વીટશરદપુર્ણિમાં દિવસ નિમીતે એ મૈ સ્પેશ્યલ વાનગી બનાવી છેે ટેસ્ટ માં બહુ જ સરસ બની છે તમે પણ જરૂર થી બનાવા ની ટ્રાય કરજો Nehal Gokani Dhruna -
ડ્રાય ફ્રૂટ લસ્સી (Dry Fruit Lassi Recipe In Gujarati)
#RC2#cookpadindia#cookpadgujarati Payal Bhatt
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13753971
ટિપ્પણીઓ (5)