રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રબડી બનાવા માટે એક તપેલી માં દૂધ લઇ ને ગરમ કરવા મૂકો દૂધ ઊકળવા લાગે એટલે તેમાં ખાંડ નાખી દો ખાંડ ઓગળી જાય પછી તેમાં દૂધ માં પલાળેલી કેસર અને પીળો કલર નાખી સતત હલાવતા રહો પછી તેમાં કાજુ,બદામ.અને પીસ્તા ની કતરણ નાખી દો દૂધ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો
- 2
પછી બીજી તપેલી માં દૂધ ગ્રામ કરવા મૂકો દૂધ ગ્રામ થાય એટલે ગેસ બંધ કરી દો પછી અડધી વાટકી પાણી માં 2 ચમચી વિનેગર નાખી દો અને એ વિનેગર નું પાણી ધીમે ધીમે દૂધ માં.નાખો
- 3
પછી દૂધ ને સતત હલાવતા રહો જેથી તેમાંથી. છે ના અલગ પાડવા લાગે એટલે તેને ગાળી લો અને તેમાં થી બધું પાણી કાઢી લો અને તેને બે થી ત્રણ વખત ઠંડુ પાણી નાખી દો જેથી કરીને છે ના માંથી ખટાસ નો ભાગ નીકળી જાય પછી છે ના ને અડધો કલાક માટે કપડાં માં બાંધી રાખો પછી છે ના ને એક પ્લેટ માં લઇ હથેળી વડે મસળી લો
- 4
છે ના બરાબર મસળી ને લિસુ થાય પછી તેમાં ચપટી ખાંડ અને એક ચમચી કોન ફ્લોર નાખી મસળી લો અને પછીતે એક દમ લીસું થઈ જાય એટલે તેના નાના ગોળા વાળી હાથ વડે ગોળગોળ ફેરવી ને ગોળા બનાવી પછી તેને બને હથેળી ની વચ્ચે દબાવી ને ચપટું કરી લો
- 5
પછી એક બાઉલ માં પાણી અને ખાંડ નાખી ઉકળવા મુકો ખાંડ ઓગળી જાય પછી પાંચ મિનિટ સુધી ચાસણી ઉકળવા દો પછી ઉકળતી ચાસણી માં છે ના નાખી દો અને દસ મિનિટ સુધી ઉકળતી ચાસણી માં રહેવા દો પછી દસ મિનિટ પછી ગેસ બંધ કરી દો પછી રસ મલાઈ ઠંડી થાય પછી સરવિં ગ બાઉલ માં રસ મલાઈ મૂકી ઉપર રબડી નાખી ને કાજુ બદામ અને પીસ્તા ની કતરણ થી ગાર્નિશ કરો અને રસ મલાઈ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કેસર રસ મલાઈ
#RB2#Week2#cookpadindia#cookpadgujarati#milk#dessertઆજે મારા દીકરા નો birthday (15th April)છે તો મે એને ખૂબ જ ભાવતી સ્વીટ બનાવી છે .તિથિ પ્રમાણે હનુમાન જયંતિ ના દિવસે એનો જન્મદિવસ આવે છે .એના માન માં ચાલો કેમ રસમલાઈ કેમ બનાવી એ જોઈએ . Keshma Raichura -
-
-
-
-
-
-
-
-
-
-
રસ મલાઈ (Ras Malai recipe in gujarati)
#mom મમ્મી ના હાથે બનેલી વાનગી માં અનેરો સ્વાદ હોય છે. આ રસ મલાઈ મારી મમ્મી ની રીતે બનાવી છે. જે બનાવવા માં સરળ અને ટેસ્ટી લાગે છે. Bijal Thaker -
-
-
-
-
અંગુર રસ મલાઈ (Angoor Ras Malai Recipe In Guajarati)
રસગુલલા તો બનાવી અને પણ મે આજે તેમાથી કંઈ ક નવુ કરી ને રસમલાઈ બનાવી છે. Chandni Dave -
-
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
Cooksnaps#Cookpad હલવાઈ જેવી મીઠી મધુરી અંગુર રબડી Ramaben Joshi -
-
-
-
શાહી ટુકડા (Sahi Tukda Recipe In Gujarati)
#RB10 - શાહી ટુકડાશાહી ટુકડા એ એક ટાઈપ ની sweet dish છે જેને ડિઝરટૅ તરીકે સર્વ કરી શકાય છે. નાના મોટા બધા ને ભાવે એવી ડીશ છે. Sonal Modha -
અંગુરી રસમલાઈ (Anguri Rasmalai Recipe In Gujarati)
#GA4#Week8#Milk#Rasmalaiરસમલાઈ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. આપણે પનીરમાંથી રસગુલ્લા બનાવીને એની રસમલાઇ તો બનાવતા હોઈએ છે. પણ આજે મેં મિલ્ક પાઉડર માં થી રસમલાઈ બનાવી છે. બહુ જ ઓછી સમય માં આ મિઠાઈ તૈયાર થઈ જાય છે. Rinkal’s Kitchen -
જલેબી (Jalebi Recipe In Gujarati)
જલેબી ભારતની ફેમસ મીઠાઈઓમાં થી એક મીઠાઈ છે. જે બહારથી કડક અને અંદરથી એકદમ જ્યુસી અને સ્વાદથી ભરેલી હોય છે. જલેબી એકલી બહુ જ સરસ લાગે છે. રબડી જોડે, દૂધ જોડે કે ઘણાં લોકો તો દહીં જલેબી પણ ખાય છે.અમારી ઘરે મારી દિકરી ને જલેબી ખુબ જ ભાવે છે. હું દશેરા પર ફાફડા જોડે અને ઉત્તરાયણ પર ઉંધિયા જોડે ખાવા માટે અવશ્ય બનાવું છું. ઘરે પણ બહાર જેવી જ મીઠી, રસદાર અને કડક જલેબી ખુબ જ સહેલાઈથી અને ખુબ જ ઓછા સમયમાં ઘરમાં જ હોય એવાં સામાનમાંથી બનાવી શકાય છે.જલેબી માટે કોઈ એક રેસીપી નથી. જલેબી અલગ અલગ રીતે રવા ની, મેંદાની , મગ ની દાળ ની, અડદની દાળ ની, પનીર ની, બટાકા ની જેવા વિવિધ ઘટકોથી બનતી હોય છે. આ બધા ની પોતા ની અલગ રીત અને સ્વાદ હોય છે. આજે આપડે મેંદા ના લોટ માંથી જલેબી બનાવસું. મેં આગલી રાતે પલારી આથો લાવી બનાવી છે. બહુ જ સરસ અને સ્વાદિષ્ટ એકદમ જ્યુસી જલેબી બને છે.#Cookpad#CookpadIndia#Cookpadgujarati Suchi Shah -
કેસર રસગુલ્લા
રસગુલ્લા એક લોકપ્રિય બંગાળી મીઠાઈ છે. આજના જમાનામાં આ મીઠાઈ બંગાળ જ નહીં પરંતુ પૂરા વિશ્વમાં લોકપ્રિય છે. જે મુખ્યપણે દૂધમાંથી બનાવવામાં આવે છે. કેસર રસગુલ્લા નોર્મલ રસગુલ્લા કરતાં થોડા અલગ છે જેમાં કેસરનો પણ સ્વાદ ઉમેરીશું. Dip's Kitchen -
-
-
More Recipes
ટિપ્પણીઓ