કોન મસાલા વિથ લચ્છા ભાખરી

Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
Vadodra

કોન મસાલા વિથ લચ્છા ભાખરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
૪ વ્યક્તિ
  1. કોન મસાલા બનાવવા માટે
  2. 2 ચમચીતેલ
  3. ૨ ચમચીઘી
  4. ૧૧/૨ કપ બાફેલી મકાઈના દાણા
  5. ટામેટાની પેસ્ટ
  6. કાંદાની પેસ્ટ
  7. કેપ્સિકમના નાના ટુકડા
  8. ૧૧/૨ કપ કાજુ, બદામ અને મગજ તરી ના બીજ ની પેસ્ટ
  9. ૧/૨ ચમચીહળદર પાઉડર
  10. ૧૧/૨ ચમચી લાલ મરચું પાવડર
  11. ૨ ચમચીગરમ મસાલો
  12. ૨ ચમચીછીણેલું પનીર
  13. ૧ ચમચીકસૂરી મેથી
  14. ૧૧/૨ ચમચી આદુનું છીણ
  15. 1 ચમચીલસણની પેસ્ટ
  16. ૧૧/૨ ચમચી સેજવાન ચટણી
  17. ૨ ચમચીતેલ
  18. સ્વાદ અનુસારમીઠું
  19. જરૂર મુજબ પાણી
  20. *લોટ બાંધવા માટે
  21. ૨ કપમકાઈનો લોટ
  22. ૧૧/૨ કપઘઉંનો ઝીણો લોટ
  23. ૧/૨ કપમેંદો
  24. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    એક પેનમાં ઘી અને ઓઈલ ગરમ કરો અને કેપ્સીકમ સાંતળો કેપ્સીકમ જાય એટલે તેની અંદર કાંદાની પેસ્ટ ઉમેરો

  2. 2

    ત્યારબાદ તેની અંદર ટોમેટો પ્યુરી ગરમ મસાલો હળદર પાઉડર મરચું પાવડર આદુની પેસ્ટ અનેલસણની પેસ્ટ ઉમરીને હલાવી કસૂરી મેથી અને મીઠું નાખી મિક્સ કરી લો

  3. 3

    ત્યારબાદ તેમાં મકાઈના દાણા અને એક કપ જેટલું પાણી ઉમેરી ચડવા દો

  4. 4

    થોડું ચડે એટલે તેની ઉપર સેજવાન ચટણી અને બે ચમચી તેલ એડ કરીને ચઢવા ત્યારબાદ પનીર એડ કરી હલાવીને ગેસ બંધ કરી લો

  5. 5

    એક વાસણમાં મકાઈનો,મેદાનો અને ઘઉંનો ઝીણો લોટ મિક્સ કરી તેની અંદર મીઠું, મોણ અને દૂધ નાખીને લોટ બાંધી લો

  6. 6

    લોટ અને ૧૦ મિનિટ માટે રહેવા દો પછી તેને પછી તેને એક લુવો લઇ ભાખરી વણી તેની ઉપર ઘી અને ઉપર થી લોટ sprinkle કરી ઘડી વાળી લો

  7. 7

    ત્યારબાદ તેનું ગોળ ગોળ વીંટાળી લુવોબનાવી લો તેને થોડું પ્રેસ કરી ભાખરી વણી લો

  8. 8

    આ ભાખરીને લોઢી ની અંદર બંને બાજુ ઘી થી શેકી લો

  9. 9

    તૈયાર છે મસાલા કોન વિથ લછા ભાખરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
પર
Vadodra

Similar Recipes