કુંગ પાઉ પોટેટો

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
Pune

#નોનઇન્ડિયન
ચાઈનીઝ વાનગી બહુ પસંદ કરવામાં આવે છે. આ સ્વાદ માં ચટપટુ લાગે છે જે સરળતાથી બનાવી શકાય છે.

કુંગ પાઉ પોટેટો

#નોનઇન્ડિયન
ચાઈનીઝ વાનગી બહુ પસંદ કરવામાં આવે છે. આ સ્વાદ માં ચટપટુ લાગે છે જે સરળતાથી બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
1 સર્વિંગ
  1. 4નંગ બટાટા
  2. 1વાટકી લીલી ડુંગળી નો સફેદ ભાગ
  3. 2 ચમચીલીલી ડુંગળી ના પાન
  4. 4નંગ લાલ સૂકા મરચાં
  5. 2 ચમચીઆદુ
  6. 2 ચમચીલસણ
  7. 2 ચમચીરેડ ચીલી સોસ
  8. 4 ચમચીટોમેટો કેચપ
  9. 1 ચમચીસોયા સોસ
  10. 1વાટકી તેલ
  11. 4 ચમચીસીંગદાણા
  12. 1 ચમચીતલ
  13. 2 ચમચીકોર્ન ફ્લોર
  14. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    બટાટા ને અધકચરા બાફી લો. પછી છાલ ઉતારી ટુકડા કરી લો. સીંગદાણા સેકી ને રાખો.

  2. 2

    તેલ ગરમ કરવા મૂકી બટાટા ના ટુકડા તેલ માં ક્રિસ્પી અને ગોલ્ડન થાય તેમ તળી લો.

  3. 3

    કઢાઇ માં એક ચમચી તેલ મૂકી બારીક સમારેલ લસણ અને આદુ ઉમેરી દો. ડુંગળી નો સફેદ ભાગ ઉમેરી સાંતળો. સેકેલા સીંગદાણા ઉમેરો.

  4. 4

    ડુંગળી સંતળાઈ જાય એટલે રેડ ચીલી સોસ, ટોમેટો કેચપ,સોયા સોસ ઉમેરી હલાવી લો.

  5. 5

    કોર્ન ફ્લોર માં3 ચમચી પાણી ઉમેરી પેસ્ટ તૈયાર કરો. પેસ્ટ ને ઉમેરી દો. સ્વાદ અનુસાર મીઠું અને ક્રિસ્પી કરેલા બટાટા ના ટુકડા ઉમેરી બરાબર હલાવી લો.

  6. 6

    લીલી ડુંગળી ના પાન, તલ અને અધકચરા સીંગદાણા ઉમેરી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
પર
Pune
Food is cooked and clicked by me. Follow me @spicenbites on instagram to please your food sense.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes