હની ગાર્લિક કોલીફલાવર (Honey Garlic Cauliflower Recipe In Gujarati)

#GA4 #week24 #cauliflower #garlic
આ એક ઇંડો ચાઇનીઝ વાનગી છે જે સ્વાદ માં થોડી તીખી અને બધાને બહુ પસંદ આવે એવી હોય છે.
હની ગાર્લિક કોલીફલાવર (Honey Garlic Cauliflower Recipe In Gujarati)
#GA4 #week24 #cauliflower #garlic
આ એક ઇંડો ચાઇનીઝ વાનગી છે જે સ્વાદ માં થોડી તીખી અને બધાને બહુ પસંદ આવે એવી હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફ્લાવર ના ફૂલ છૂટા કરી સારી રીતે ધોઈ તેમાં ગરમ પાણી ઉમેરી 15 મિનિટ માટે રાખો. 15 મિનિટ પછી બધું પાણી નિતારી કોરા કરી લો.
- 2
મેંદા માં કોર્ન ફ્લોર મિક્સ કરી મીઠું, લાલ મરચું અને થોડું પાણી ઉમેરી પાતળું ખીરું/મિશ્રણ તૈયાર કરો.
- 3
તેમાં ફલાવર ના ફૂલ રગદોળી, કોટિંગ કરી ગરમ તેલ માં ક્રિસ્પી થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરી લો.
- 4
કઢાઈ માં તેલ મૂકી ડુંગળી and લસણ ઉમેરી સાંતળો. હવે રેડ ચીલી સોસ, ટોમેટો કેચઅપ, મીઠું, મરી, સોયાસોસ ઉમેરી મિક્સ કરી લો. જો જરૂજ જણાય તો થોડું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 5
તેમાં 1 ચમચી કોર્ન ફ્લોર લઈ ચમચી પાણી ઉમેરી સ્લરી બનાવી તેને ગ્રેવી માં મિક્સ કરી લો.
- 6
હવે મધ મિક્સ કરી લો. તેમાં તળેલા ફ્લાવર ના ફૂલ ઉમેરી મિક્સ કરી લો.
- 7
છેલ્લે લીલી ડુંગળી અને થોડા તલ ઉમેરી પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#GA4#WEEK1આ એક ચટપટી અને ચાઇનીઝ વાનગી છે જે બધાય ને પસંદ હોય . Deepika Yash Antani -
કોલીફલાવર ચાંઉમીન (Cauliflower chowmein recipe in Gujarati)
#GA4#week24#nikscookpad#indiacookpad Nikita Gosai -
વેજ 99 (veg 99 recipe in Gujarati)
#વિકમીલ૧આ એક ચાઈનીઝ વાનગી છે પરંતુ સ્વાદ માં થોડી સ્પાઇસી હોય છે.એકદમ ક્રિસ્પી અને ચટપટી આ ડીશ ખાવાની ખૂબજ મજા આવે છે. Bhumika Parmar -
પનીર ચીલી (Paneer Chilly Recipe In Gujarati)
#GA4#Week6કીવર્ડ્: Paneer/પનીરપનીર ચીલી ખૂબ જ ફેમસ ઇંડો ચાઇનીઝ રેસિપી છે, જે પનીર નાં ક્યૂબ, કેપ્સીકમ, ચિલી વગેરે થી બનવા માં આવે છે. આ એક સરસ પાર્ટી સ્ટાર્ટર અથવા સાઈડ ડિશ તરીકે ખવાય છે. Kunti Naik -
હની ચીલી પોટેટો (Honey Chili Potato Recipe In Gujarati)
#PSચટપટી વાનગી માં બધા ને લગભગ ચાટ, સમોસા, પાણીપુરી એવું જ યાદ આવે છે પણ આજે મેં બાળકો નું ફેવરિટ અને અત્યાર ની મોસ્ટ ટ્રેન્ડિંગ રેસીપી હની ચીલી પોટેટો મેં બનાવી છે તો ચાલો.... Arpita Shah -
-
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#WEEK9 ચાઇનીઝ રેસિપી મા આ ભેળ બાળકો ની ફેવરિટ હોય છે.જે સ્વાદ મા થોડી મીઠી ,થોડી ક્રિસ્પી હોય છે.આમાં નૂડલ્સ તળેલા હોય છે જે ભેળ ને ક્રિસ્પી બનાવે છે એટલે જ તે એટલી ટેસ્ટી લાગે છે. Vaishali Vora -
-
ઢોકળા ચીલી ડ્રાય (Dhokla Chili Dry Recipe In Gujarati)
#LOમેં leftover ઢોકળા માંથી એક ચાઈનીઝ ડિશ બનાવી છે જે સ્વાદ માં ખુબજ સરસ લાગે છે. આપડે જનરલી ઢોકળા વધે તો વાઘરી ને નાસ્તા માં ખાઈએ છીએ તેના બદલે આ રીતે બનાવી તો એક નવી આઈટમ મળે છે જે સ્વાદ માં ખુબ ટેસ્ટી લાગે છે. Purvi Baxi -
ચીલી ગાર્લિક નુડલ્સ (Chilli Garlic Noodles recipe in Gujarati)
#GA4#week24#garlic#noodles જે લોકો થોડું તીખું ખાવાનું પસંદ કરતા હોય છે તેના માટે આ એક પરફેક્ટ રેસીપી છે. ચીલી અને ગાર્લિક બંને નો સ્વાદ થોડો તીખો હોય છે છતાં પણ બંનેના કોમ્બિનેશનથી બનતી આ વાનગી ખુબ જ સ્વાદિષ્ટ બને છે. ચીલી અને ગાર્લિક સિવાય આ વાનગીમાં વેજિટેબલ્સ અને નુડલ્સ પણ ઉમેરવામાં આવે છે. Asmita Rupani -
કુંગ પાઉ પોટેટો
#નોનઇન્ડિયનચાઈનીઝ વાનગી બહુ પસંદ કરવામાં આવે છે. આ સ્વાદ માં ચટપટુ લાગે છે જે સરળતાથી બનાવી શકાય છે. Bijal Thaker -
ક્રિસ્પી બેબી કોર્ન (Crispy Baby Corn Recipe In Gujarati)
#GA4 #Week20#baby cornબહુ જ સ્વાદિષ્ટ વાનગી છે. satnamkaur khanuja -
મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
#CB9 મંચુરિયન એ ચાઇનીઝ વાનગી છે.. આપણા ગુજરાતીઓ અને ખાસ કરી ને ભારતીયો ની એ ખાસિયત છે કે દરેક વાનગીને પોતાની રીતે ઢાળી ને બનાવી તેમજ પીરસી જાણે છે..મોટા નાના તથા સૌને ભાવતી આ વાનગી ખાવાની મજા શિયાળા માં ખૂબ આવે છે . એમાં સૌથી વધુ વેજિટેબલ વાપરી ને બનાવમાં આવે છે Nidhi Vyas -
પનીર ચીલી ડ્રાય
#પનીર પનીર ચિલી ડ્રાય એ ચાઇનીઝ ટેસ્ટ આપે છે ખૂબ જ સ્વાદિષ્ટ એવી આં વાનગી બધેજ બહુ પ્રિય છે Varsha Karia I M Crazy About Cooking -
ગોબી મંચુરિયન ડ્રાય (Cauliflower Manchurian Dry Recipe In Gujarati)
#GA4#week24#post1#cauliflower#ગોબી_મંચુરિયન_ડ્રાય( Cauliflower Manchurian Dry Recipe in Gujarati )#RestaurantStyleRecipe ગોબી મંચુરિયન એ સૌથી વધારે ફેમસ મંચુરિયન ડીશ છે. આ ગોબી મંચુરિયન એ ઇંડો ચાઇનીઝ ક્યુસન સ્વાદ માં સ્વીટ, ટેંગી અને થોડું સ્પાઇસી હોય છે. આ delicious ક્રિસ્પી ફ્રાઇડ appetizer એ આપણા ઇન્ડિયન subcontinent છે. હવે તો આ મંચુરિયન બધી સ્ટ્રીટ સ્ટોલ, રેસ્ટોરન્ટ અને પાર્ટીઓ માં પણ સર્વ થવા લાગ્યું છે. આ ગોબી મંચુરિયન એ ઓથેન્ટીક ચાઇનિઝ ડીશ નથી. પણ આ એક fusion ડીશ છે જે ઇન્ડિયન અને ચાઇનિઝ cuisine છે. લોકો પનીર મંચુરીયનને વધારે પંસદ કરે છે. તેવી જ રીતે ગોબી મંચુરિયનનો લાજવાબ સ્વાદ પણ લોકોના હદયમાં વસી ગયો છે. આ ટેસ્ટી ગોબી મંચુરિયન સ્વાદમાં ચટપટું અને સ્વાદિષ્ટ હોય છે. પાર્ટી કે પછી તમારા મોંઢાના સ્વાદને બદલવા માટે પણ ઘરે પણ તેને ટ્રાય કરી શકો છો. તેને સાંજે નાસ્તાના રૂપમાં ચા સાથે પણ લઈ શકો છો. Daxa Parmar -
ચીઝી ગાર્લિક બ્રેડ(Cheesy garlic bread recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ5#માઇઇબુક#પોસ્ટ8ગાર્લિક બ્રેડ નાના મોટા બધાને પસંદ આવે એવી ડિશ છે એમાં પણ ચીઝ સ્ટફીંગ વાળી મળે તો ખૂબ મજા પડે. Shraddha Patel -
-
કોલી ફ્લાવર,આલુ પરોઠા (Cauliflower Aloo Paratha Recipe In Gujarati)
#GA4 #Week24 #Cauliflower, garlic Minal Rahul Bhakta -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3 Chilli પનીર એ એક ઇન્ડો chinise વાનગી છે ટેસ્ટ મા બહુ સરસ હોય છે નાના મોટા બધાને ભાવે અને ઝડપથી બની જાય છે Dhruti Raval -
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#WCR#ચાઇનીઝ વાનગી ચેલેંજ ચાઈનીઝ વાનગી ડ્રેગન પોટેટો એ એક ચટપટું સ્ટાર્ટર છે.જે સ્વાદમાં એકદમ ટેસ્ટી અને જોતા જ મોંમાં પાણી આવી જાય તેવી વાનગી છે. Varsha Dave -
ચાઈનીઝ ભેળ (chinese bhel recipe in Gujarati)
#GA4 #Week2 આ ભેળ જેમાં નુડલ્સ ને બાફીને ફ્રાય કરવામાં આવે છે. તેમાં અલગ અલગ પ્રકાર ના સોસ નાખી ને ખૂબ જ ટેસ્ટી બનાવવાં આવે છે. જે ક્રન્ચી ખાવા ની ખૂબજ મજા આવે છે. તીખી તમતમતી ઘર માં દરેક ની ફરમાઇશ પૂરી કરવાનો પ્રયત્ન કર્યો છે. Bina Mithani -
ઈન્ડો ચાયનીઝ સીઝલર (Indo Chinese Sizzler Recipe In Gujarati)
આપણે બધા ને સિઝલર તો ભાવે જ છે. કેમકે એમાં વિવિધ પ્રકારના શાકભાજી હોય છે.અને આજ એક વાનગી છે કે આપણે બાળકોને ખવડાવી શકાય. મૈં ચાયનીઝ માં થોડો ઈન્ડિયન ટચ આપવા ની કોશિશ કરી છે.તમે પણ આ રેસિપી જરૂર થી ટ્રાય કરજો. Tejal Sheth -
-
-
-
હની ચીલી પોટેટો
#ઇબુક૧#૨૫#રેસ્ટોરન્ટહની ચીલી પોટેટો એ ચાઇનીઝ ટેસ્ટી સ્ટાટર છે . Nilam Piyush Hariyani -
ગોભી મન્ચુરિયન (જૈન)(Gobhi Manchurian recipe in Gujarati)
#GA4#Week14#CABBAGE#COOKPADGUJRATI#COOKPADINDIA મંચુરિયન ની મૂળ ચાઈનીઝ વાનગી છે જે જુદા જુદા શાક તથા પનીર નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. અહીં મેં કોબીજ માંથી ગોબી મંચુરિયન તૈયાર કરેલ છે આ વાનગી ફટાફટ તો બની જાય છે સાથે સ્વાદમાં પણ એકદમ ચટાકેદાર હોય છે શિયાળાની ઠંડીમાં વરસાદની મોસમમાં આવી ગરમાગરમ ચટાકેદાર વાનગી ખાવાની મજા ખૂબ જ આવે છે. Shweta Shah -
મંચુરિયન (manchurian Recipe in Gujarati)
#GA4#week3#Chinese#manchurianમંચુરિયન એ એક એવી ડિશ છે જે નાના મોટા બધાને ભાવે છે મારા દીકરાને તો ખૂબ ભાવે છે માટે બહારના લાવવા કરતા હું ઘરે જ બનાવવાનું પ્રિફર કરું છું Pooja Jaymin Naik -
વેજ ડ્રાય મંચુરિયન (Veg. Dry Manchurian Recipe In Gujarati)
#MRC#Cookpadindia#Cookpadgujrati વરસાદી માહોલમાં બધાની ભૂખ ઉઘાડશે ગરમા ગરમ વેજ મંચુરિયન. આ રેસીપી ને સ્ટાર્ટ અથવા નાસ્તાનાં રુપમાં પીરસવામાં આવે છે. આ વાનગી ને સૂપ સાથે, નુડલ્સ અથવા ફ્રાઈડ રાઈસ સાથે પીરસી શકાય છે. Vaishali Thaker
More Recipes
- તીખી ભાખરી / ચોપડા / મસાલા ભાખરી (Tikhi Bhakhri / Chopda / Masala Bhakhri Recipe In Gujarati)😊😊
- બાજરી અને મેથી ના ઢેબરા (Bajri Methi Dhebra Recipe in Gujarati)
- ફુલાવર બટાકા નું શાક (Cauliflower Potato Shak Recipe In Gujarati)
- ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
- ગોબી મંચુરિયન ડ્રાય (Cauliflower Manchurian Dry Recipe In Gujarati)
ટિપ્પણીઓ (9)