પાલક પનીર ઢાબા સ્ટાઈલ (Palak Paneer Dhaba Style recipe in Gujara

Dipika Bhalla @cook_1952
પાલક પનીર ઢાબા સ્ટાઈલ (Palak Paneer Dhaba Style recipe in Gujara
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો. પાણી ઉકળે એટલે પાલક નાખો. એક મિનિટ પછી ગરમ પાણી માં થી કાઢી ઠંડા પાણી માં નાખી, મિક્સિ ના જાર મા અધકચરી વાટી લો.
- 2
એક કડાઈમાં 1/4 કપ તેલ ગરમ કરવા મૂકો. એમાં જીરું નાખી, જીરું ફૂલે ત્યારે કાંદા નાખી ગુલાબી સાંતળી લો.
- 3
હવે લીલા મરચાં આદુ લસણ ઉમેરી સાંતળી લો.
- 4
હવે મીઠું, હળદર, લાલ મરચું અને ધાણાજીરુ ઉમેરી મિક્સ કરી લો.
- 5
હવે ટામેટા ઉમેરો. તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો.
- 6
હવે ગરમ મસાલો ઉમેરી પાલક નાખી બરાબર મિક્સ કરી લો.
- 7
હવે પાંચ મિનિટ પાલક નું પાણી સુકાઈ જાય ત્યાર સુધી ધીમા તાપે થવા દો.
- 8
હવે પનીર ઉમેરી ગરમ ગરમ પાલક પનીર રોટી અથવા પરાઠા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
પાલક પનીર સબ્જી શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે છે. પાલક કોઈને સાદી ન ભાવે તો પનીર વાળી તો જરૂર ભાવે.#GA4#week6 Alka Bhuptani -
ઢાબા સ્ટાઈલ ફ્લાવર બટાકા (Dhaba style Flower Bataka recipe in Gujarati)
#સુપરશેફ1#week-1#શાક એન્ડ કરીસ#post-4 Dipika Bhalla -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4#Week6# paneerપાલકઆલુ દાલ પાલક તો આપણે ગુજરાતી બહું બનાવીએ. ચાલો આજે પાલક-પનીર બનાવીએ. Archana Thakkar -
-
પાલક પનીર નું શાક (Palak Paneer Shak Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiપાલક પનીર Ketki Dave -
ઢાબા સ્ટાઈલ પાલક પનીર (Dhaba Style Palak Paneer Recipe In Gujarati)
#AM3#cookpadindia#cookpadGujarati Mittal m 2411 -
સ્ટ્રીટ સ્ટાઈલ પાલક પનીર(palak paneer recipe in gujarati)
આ શાક મારી દીકરીને બહુ ભાવે.પાલક પનીર નુ શાક રીતે મારા પપ્પા બનાવતા...એ જોઈને જ હુ શીખી છુ.અને મારા ઘરે પણ એ જ રીતે બનાવુ છુ.તમે પણ ચોક્કસ બનાવી જોજો. Payal Prit Naik -
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
આજ કાલ બાળકોને આપણા ગુજરાતી શાક નથી ભાવતા.એમાં પણ વિવિધ જાતની ભાજીતો નામ સાંભળીને જ ખાવાની ના કહી દે છે માટે હું મારા ઘરે પાલકનીભાજીમાંથી અલગ અલગ ગ્રેવીમાં શાક બનાવ છું એમાંનું એક શાક છે પાલક પનીર જે બધાંને જ ભાવે છે મારા ઘરે પણ બધાનું મનપસંદ છે. તો ચલો બનાવીએ પાલક પનીર.#RC4#લીલી વાનગી#પાલક પનીર Tejal Vashi -
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
પાલક પનીર ખુબજ હેલ્થી રેસિપી છે. મિત્રો આજે જૈન પાલક પનીર બનાવું છું.#MW2 shital Ghaghada -
પાલક પનીર (Palak paneer recipe in gujarati)
#GA4 #Week6 આ વાનગી પ્રોટીન થી ભરપૂર છે પાલક માં સારા પ્રમાણમાં હિમોગ્લોબીન હોય છે અને પનીર પણ પ્રોટીન થી ભરપૂર હોય છે Apeksha Parmar -
ક્વિક પાલક પનીર (Quick Palak Paneer Recipe In Gujarati)
ફટાફટ બની જતી આ પાલક પનીર ની રેસીપી છે. અહીંયા અલગ અલગ ગ્રેવી બનાવ્યા વગર મેં પાલક પનીર બનાવ્યું છે. Disha Prashant Chavda -
પાલક પનીર(palak paneer recipe in Gujarati)
પાલક પનીર નું શાક પંજાબી શાક ખાવમાં ખૂબ જ સરસ લાગે છે ..અને હેલ્થ માટે પણ સારું છે.. Monal Mohit Vashi -
પાલક પનીર (Palak paneer Recipe in Gujarati)
પાલક શિયાળામાં ખાવું બહુ સારું છે તેમાં લોહ તત્વ બહુ મળી રહે છે માટે આજે હું પાલક પનીર બનાવું છું😋#MW2 Reena patel -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#ATW3#TheChefStory#Cookpadgujarati પાલક પનીર ખૂબ જ લોકપ્રિય શાક છે. પાલક અને પનીર ખાવાના ઘણાં ફાયદા છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી છે. Bhavna Desai -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4 પાલક પનીર પંજાબી ની સૌથી જ જૂની અને જાણીતી વાનગી છે આપણે કહી શકે કે પાલક પનીર એટલે full of iron અને પ્રોટીન અને કેલ્શયમ થી ભરપૂર વાનગી છે અને આ ઓથેન્ટિક પંજાબી વાનગી નાના-મોટા સૌને ખૂબ જ ભાવતી વાનગી છે Nikita Dave -
પાલક પનીર (Palak Paneer recipe in gujarati)
#નોર્થપાલક એ વિટામીનથી ખૂબ જ ભરપૂર છે અને એ પણ પનીર સાથે ખુબ જ સરસ લાગે છે. નાના મોટા સૌ કોઈને ભાવે એવી ડિશ પાલક પનીર. Shreya Jaimin Desai -
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#MW2 પાલક પનીર એક પંજાબી સબ્જી છે જે બધાને ખૂબ જ ભાવે છે શિયાળામાં પાલકની ભાજી ખુબ જ સરસ મળે મેં તેને વાપરી ને એક પંજાબી પાલક પનીર સબ્જી બનાવી છે Arti Desai -
🥬બેક્ડ પાલક પનીર બહાર🥬 (Baked Palak Paneer Bahar Recipe in Gujarati
#GA4#Week4કીવર્ડ: Bakedપાલક, મિક્સ વેજ. અને પનીર ચીઝ ના કોમ્બિનેશન થી બનેલ આ બેક ડિશ એક indi-fusion છે. Kunti Naik -
યુનીક પાલક પનીર પાત્રા (Unique Palak Paneer Patra Recipe In Gujarati)
#PC#cookpadindia#Cookpadgujaratiયુનીક પાલક પનીર પાત્રા Aaj kuchhhhh Naya Ho jaaaaay...આજે પાલક પનીર સબ્જી તો કરવાની જ છે .... શાક લેવા ગઈ તો માત્ર ૨ અળવી ના પાન ઉપાડી લાવી ... કદાચ સારુ ના બને તો.......🤔 ... પણ બન્યા પછી તો સ્વાદ લાજવાબ..... Zaaaaakkkkkkkkassss છે.... તમે પણ ટ્રાય કરજો.... Ketki Dave -
-
-
-
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
#RC4#green#Sabji#MW2#Palak_Paneer#lunch#dinner#CookpadIndia#COOKPADGUJRATI આયનૅ થી ભરપુર એવી પાલક અને કેલ્શિયમ તથા પ્રોટીનયુક્ત એવા પનીર થી તૈયાર થતી આ સબ્જી શિયાળા માં ખાસ કરીને બનાવવા માં આવે છે. શિયાળા માં પાલક એકદમ સરસ મળે છે.આ સબ્જી પરાઠા, રોટી, કે નાન સાથે સર્વ કરી શકાય છે. અહીં મેં પાલક પનીર સાથે પરાઠા, દહીં, અથાણું, પાપડ અને પુલાવ સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
-
-
સરળ પાલક પનીર મસાલા (Easy Palak Paneer Masala Recipe In Gujarati)
પૌષ્ટિક પાલક અને એ પણ મન ગમતા ફ્રેશ પનીર સાથે.એટલે ઘર માં બધા ને મઝાજ પડી જાય અને સાથે બટર નાન... Sushma vyas -
લસુની પાલક પનીર(Garlic Palak paneer Recipe in Gujarati)
પાલક પનીર તો એકદમ ફેમસ છે જ પણ જ્યારે પાલક લસણ અને ધાણા સાથે પેસ્ટ બને એની મજાજ કઈ ઓર છે#MW4#aanal_kitchen#cookpadindia Aanal’ kitchen (by Aanal Thakkar) -
પાલક-પનીર પીનવ્હીલ (Palak Paneer Pinwheels Recipe In Gujarati)
#પાલક- -પનીર પીનવ્હીલ આ ડીશ ખૂબ તીખી અને ટેસ્ટી છે જેમાં પનીર અને પાલક જે બેય ખૂબ હેલ્ધી છે આપણા શરીર માટે પનીર ફૂલ ઓફ પ્રોટીન અનેપાલક ફાયબર અને કેશિયમ થી ભરપૂર છે માટે મેં આ સામગ્રી પસંદ કરી વળી ગરમી માં પાલક શરીર ને ઠંડુ રાખવા માં મદદ કરે 6. તો જોઈએ રેસિપી.#વિકમીલ૧ Naina Bhojak
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14178408
ટિપ્પણીઓ (10)