રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 મોટી ચમચીતુવર દાળ
  2. 2 મોટી ચમચીઅળદ દાળ
  3. 2 મોટી ચમચીમગની દાળ
  4. 1 ચમચીચણા દાળ
  5. 1 ચમચીછોડાવાળી મગની દાળ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1/2 ચમચીહળદર
  8. 3 ચમચીઘી
  9. 1 ચમચીજીરુ
  10. 1/2 ચમચીહીંગ
  11. તમાલપત્ર
  12. 3કાંદા ઝીણા કાપેલા
  13. 4ટામેટા ની પ્યુરી
  14. 1 ચમચીઆદુ લસણની પેસ્ટ
  15. 1/2 ચમચીચીલી ફ્લેક્સ
  16. 1 ચમચીલાલ મરચું પાવડર
  17. 1 ચમચીગરમ મસાલો
  18. 1 ચમચીધાણા પાવડર
  19. 1 ચમચીઆમચૂર પાવડર
  20. કોથમીર
  21. કસૂરી મેથી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી દાળ ધોઈ ને 25-30 મીનીટ પલાળી લો. કૂકરમાં પાણી નાંખી બધી દાળ નાંખી હળદર, મીઠું નાખી 3-4 સિટી વગાડવી.

  2. 2

    એક પેણી મા ઘી મુકી જીરુ, હીંગ નો વઘાર કરી તમાલપત્ર નાંખી આદુ લસણની પેસ્ટ અને કાંદા નાંખી સાંતળો.

  3. 3

    ઘી છૂટું પડે એટલે ટામેટા પ્યુરી નાખી સાંતળો.પાણી બળે અને ઘી છૂટું પડે બધા મસાલા નાંખી હલાવી લો.

  4. 4

    હવે દાળ મા નાંખી હલાવી લો. થોડુ પાણી નાંખી ઉકાળો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Champaneria
પર
Mumbai

ટિપ્પણીઓ

Similar Recipes