રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પૌહા ને બે વખત ધોઈ નાખો.
- 2
ત્યારબાદ એક બાઉલ માં પલાળેલા પૌહા,રવો,લીલા જીણા સમારેલા મરચાં અને બધા મસાલા તેમજ ચોખા નો લોટ નાખી ડૉ બાંધી લો.(પાણી નાખવા નું નથી)
- 3
હવે તેમાંથી લોટ લઈ થેપલી (હાથે થી અથવા વણી ને) બનાવો.અને તેને ડોનટ કટર અથવા કોઈ પણ ઢાકણ થી ડોનટ નો સેપ આપો.
- 4
પછી તેને ગરમ તેલ માં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
- 5
પછી તેને ટમેટો સોસ કે ચીઝ સોસ સ્પ્રેડ કરી સર્વ કરો.
- 6
નોંધ :આ ડોનટ માં તમે વેજીટેબલ નાખી શકો છો.મિક્સ હબર્સ પણ નાખી શકો છો.અને લોટ માંથી ડોનટ વણવા માટે ચોખા ના લોટ નો ઉપયોગ કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
રવા ગપ ગોટા
#રવાપોહા આ એક હેલધી ફૂડ છે જે બાળકો મોટા બધા ને સનેક્સ માં પસંદ આવે એવું. Lipti Kishan Ladani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કુરકુરા મુરમુરા પકોડા(kurkura murmura pakoda recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂનસ્પેશ્યલવરસાદ પડે એટલે આપણને ચા, કોફી સાથે ભજીયા યાદ આવે. આમ તો સામાન્ય પણે આપણે કાંદા, બટાકા, મરચાં, ટામેટાં, રતાળુ ના ભજીયા અને મેથી ના ગોટા ખાતા જ હોઈએ છીએ પણ મેં આજે મમરાં ના પકોડા પ્રસ્તુત કર્યાં છે. શું તમે ક્યારેય ટ્રાઈ કર્યા છે? મમરાં ના પકોડા બનાવવા ખુબ જ સરળ છે અને એની સામગ્રી ઘર માં આરામથી મળી રહે છે. તે ઝટપટ બની પણ જાય છે અને ખુબ સ્વાદિષ્ટ લાગે છે. એટલે વરસાદ બંધ થઇ જાય એ પહેલાં ફટાફટ મમરા ના પકોડા બનાવી લો અને વરસાદ ની સાથે પકોડા નો આનંદ માણો! જો તમે રોજિંદા બનતા ભજીયા થી કંટાળ્યા હોઉ તો મમરા ના પકોડા જરૂર ટ્રાઈ કરો. Vaibhavi Boghawala -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9821711
ટિપ્પણીઓ