રાંધવાની સૂચનાઓ
- 1
ઢોકળા નુ ખીરુ બનાવવા માટે સૌપ્રથમ રવો લય તેમાં દહીં અને જરૂર મુજબ ગરમ પાણી ઉમેરી ખીરું તૈયાર કરો. તે એક કલાક માટે ઢાંકીને રાખી મૂકો.ત્યારબાદ તેમાં મીઠું લીંબુનો રસ અને ખાવાના સોડા ઉમેરી બધું મિક્સ થઈ જાય તે રીતે ખૂબ જ હલાવો. હવે એક કાથરોટ માં પાણી ગરમ મૂકી તેમાં એક નાની થાળીમાં તેલ લગાવી ગરમ થવા મૂકો. ત્યારબાદ ઢોકળાના ખીરાને ખૂબજ હલાવી થાળી પર પાથરો તેના પર લસણની ચટણી નાખો ત્યારબાદ તેના પર થાળી ઢાંકી 20 મિનિટ માટે ચઢવા દો. તો તૈયાર છે રવાના લસણવાળા ઢોકળા. તેને તમે વાઈટ ચટણી સાથે સર્વ કરો
- 2
તો તૈયાર છે રવાના લસણવાળા ઢોકળા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
હરિયાળી રવા ઢોકળા
#લીલીડાયાબિટીસના દર્દીઓ,ડાયેટ પ્લાન ફોલો કરવા વાળા લોકો ચોખા કે ચોખા ની વાનગીઓ ખાવાનું ટાળે છે ત્યારે રવો ચોખાના ઓપ્શનમાં બેસ્ટ વસ્તુ છે.રવાની બનેલી વાનગી હેલ્થ માટે પણ સારી હોય છે અને ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે તેથી હું આજે હેલ્દી એવા હરિયાળી રવા ઢોકળા ની વાનગી આપની સામે રજૂ કરું છું Snehalatta Bhavsar Shah -
-
-
રવા ના ખાટા ઢોકળા
#૨૦૧૯ # ખાટા ઢોકળા નામ પડતાં જ મોં માં પાણી આવી જાય ગરમાગરમ ઢોકળા ની સાથે લસણની ચટણી અને તેલ ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
રવા ઈડલી
#રવાપોહારવા ઈડલી ખૂબ જ જલ્દી બની જાય છે કારણ કે તેમાં આથો લાવવા ની જરૂર હોતી નથી. ખૂબ જ સોફ્ટ અને સ્વાદિષ્ટ બને છે. Purvi Modi -
-
-
-
ઇન્સ્ટન્ટ રવા ના ઢોકળા
#RB3#માય રેસિપી ઇન્સ્ટન્ટ રવાના ઢોકળા ખૂબ ઝડપથી બની જતી વાનગી છે.અને ખાવા ની પણ ખૂબ મજા આવે છે. કેમ કે ઢોકળા તો આપડા ગુજરાતી ઘરો માં અવાર નવાર બનતા હોય છે .આ ઇન્સ્ટન્ટ રવા ના ઢોકળા મારા ઘર ના બધા લોકો ને ખૂબ જ ભાવે છે . જે આપડે બાળકો ને લંચ બોક્સ માં પણ. આપી શકીએ છીએ. Khyati Joshi Trivedi -
-
-
-
-
-
-
-
રવા અપ્પમ(રવા નાં ગપગોલા)(Rava Appm Recipe In Gujarati)
#શુક્રવાર#ફટાફટ રવા નાં ગપગોલા બનવવાએ ફટાફટ બની જાય છે કોઈ આપણે ત્યાં આવ્યુ હોય અને ઇન્સ્ટન્ટ કાંઇ બનાવવું હોય તો આ રેસિપી ફટાફટ બની જાય છે આ બધી વસ્તુ આપણાં ધરે હોય જ એટ્લે ફટાફટ બની જાય છે Vandna bosamiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9801568
ટિપ્પણીઓ