બટાકા પોહા (Bataka Poha Recipe In Gujarati)

Megha Shah
Megha Shah @cook_29462325
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૪ લોકો માટે
  1. ૩૦૦ ગ્રામ પૌહા
  2. બાફેલા બટાકા
  3. ૧ નંગડુંગળી
  4. ૨ નંગટામેટા
  5. લીલા મરચાં
  6. થોડાશીંગદાણા
  7. લીંબુ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ૧ ચમચીખાંડ
  10. ચપટીલાલ મરચું
  11. ૧ ચમચીધાણાજીરું
  12. ૧ ચમચીગરમ મસાલો
  13. લીમડો

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    ૪ ડીશ થાય એટલા પૌહા પલાળો

  2. 2

    ત્યારબાદ બટાકા ટામેટા લીલા મરચાં ટામેટા ડુંગળી સમારો પછી કઢાઈ માં રાઈ નો વઘાર કરી બધુજ સાંતળી દો

  3. 3

    ત્યારબાદ તેમાં બધાજ મસાલા નાખી દો તેમાં ખાંડ પણ જરૂર હોય એટલીજ નાખવી

  4. 4

    પછી પૌહા નાખી બરાબર હલાવી દો અને પછી તેમાં લીંબુ નીચોવી ને નાખવું

  5. 5

    પછી પૌહા ને ડીશ માં કાઢી ને કોથમીર અને રતલામી સેવ નાખી સર્ફ કરો આ રીતે આપડા બટાકા પૌહા રેડી થઈ જશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Megha Shah
Megha Shah @cook_29462325
પર

ટિપ્પણીઓ (5)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

Similar Recipes