આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા બાફી લો. ડુંગળી ઝીણી સમારી લો. લીલું મરચું અને કોથમીર ઝીણી સમારી લો.
- 2
કડાઈમાં તેલ મૂકી રાઈ-જીરું અને હીંગ નો વઘાર કરી આદુ-મરચાની પેસ્ટ નાંખી સાંતળો. હવે હળદર, મરચું અને ધાણા-જીરું નાંખી મિક્સ કરો. પછી બાફેલા વટાણા અને મેશ કરેલા બટાકા નાંખી, લીંબુ નો રસ નાંખી બરાબર મિક્સ કરો.
- 3
પછી કોથમીર નાંખી મિક્સ કરી ઠંડુ થવા દો. હવે ગ્રીલરમાં બ્રેડની સ્લાઈસ ને બંને બટર લગાડી વચ્ચે સ્ટફિંગ મૂકી ગ્રીલ કરી લો.
- 4
આલુ - મટર સેન્ડવીચ રેડી છે તેને ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે ગરમગરમ સર્વ કરો. અહીં મે લીંબુ શરબત સાથે સર્વ કરી છે તમે તમારા મનપસંદ ડ્રીંક સાથે સર્વ કરી શકો.
Similar Recipes
-
-
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#Amazing August#poteto recipe#Mater recipe#alu mater sandwich recipe Krishna Dholakia -
-
-
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2 આ સેન્ડવીચ માં બટાકા ની સાથે વટાણા નો સ્વાદ ખુબ સરસ આવે છે વડી સરળતાથી બની જાય છે અને બધા ને ભાવે છે. Varsha Dave -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@rekhavora inspired me for this recipe. Dr. Pushpa Dixit -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#cookpadgujarati#cookpadindia#sandwichસેન્ડવીચ ઘણાબધા પ્રકાર ની અને અલગ અલગ વસ્તુઓ નો ઉપયોગ કરી ને બનતી હોય છે.તે સાદી અને ગ્રીલ એમ બન્ને રીતે ખવાતી હોય છે. એમાં પણ આલુ મટર સેન્ડવીચ નાના મોટા સૌ ને બહુ ભાવતી હોય છે મેં આજે આ સેન્ડવીચ ગ્રીલ કરી બનાવી. Alpa Pandya -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
ફ્રેન્ડ આલુ મટર સેન્ડવીચ બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે અને દરેકના ઘરમાં બનતી પણ હોય છે અને નાના બાળકોથી લઈને મોટાઓ સુધી દરેકને ભાવતી પણ હોય છે#cookwellchef#AA2 Nidhi Jay Vinda -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
આ સેન્ડવીચ નાસ્તામાં કે ડીનર મા કંઈક નવું, ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે સરળતાથી બનાવી શકાય છે Pinal Patel -
આલુ મટર સેન્ડવીચ 🥪
Amazing August#AA2 : આલુ મટર સેન્ડવીચનાના મોટા બધા ને સેન્ડવીચ નુ નામ સાંભળતા જ મોઢા મા પાણી આવી જાય છે .તો આજે મે વેજીટેબલ સેન્ડવીચ 🥪 બનાવી . Sonal Modha -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#ATW1#TheChefStory#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ટેસ્ટી ક્રિસ્પી આલુ મટર સેન્ડવીચ (Testy Crispy Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#Post3#Ameging August#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશ્રાવણ મહિનો એટલે કે ઓગસ્ટ મહિનામાં અવનવી વાનગીઓ ની ઉજવણી કરવામાં આવે છે વ્યક્તિ અવનવી વાનગી બનાવે છે અને તેની મોજ માણે છે Ramaben Joshi -
ગ્રીલ સેન્ડવીચ(GRILL Sandwich રેસીપી in Gujarati)
ખુબજ હેલ્ધી એવી આલુ મટર સેન્ડવીચ લૉન્ચબોક્સ હોય કે પીકનીક હોય કે ટ્રાવેલિંગ.ગમે ત્યારે આ સેન્ડવીચ ની મજા લઈ શકો.#NSD Jayshree Chotalia -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
-
-
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe In Gujarati)
#AA2#week2#cookpadgujarati#cookpadindia#cookpad સેન્ડવીચ ઘણા બધા અલગ અલગ ઈન્ગ્રીડીયન્સ થી અલગ અલગ પ્રકારની બનાવી શકાય છે. મેં આજે આલુ મટર ગ્રીલ સેન્ડવીચ બનાવી છે. આલુ મટર ગ્રીલ સેન્ડવીચનો સ્વાદ લગભગ બધાને પસંદ આવે તેવો બને છે. લીલા વટાણા અને બટેટાનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ સેન્ડવીચ ગ્રીલ અને નોન ગ્રીલ એમ બંને રીતે બનાવી શકાય છે. મેં આજે આ સેન્ડવીચ ને ગ્રીલ કરીને બનાવી છે. Asmita Rupani -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #farsan #streetfood #chat #Aalumatarsandwich #vegsandwich #aalu #matar. #AA2 Bela Doshi -
-
-
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#SD#cookpadindia આલુ મટર (વેજ.) સેન્ડવીચ Rekha Vora -
-
આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#AA2 Amita Soni -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16454844
ટિપ્પણીઓ (2)