બોમ્બે સેન્ડવિચ

#goldenapron3
week 3
#સ્ટફ્ડ
#બ્રેડ એ મારુ ગોલ્ડન અપરોન નું ઘટક છે.
આ સેન્ડવિચ બોમ્બે માં દરેક જગ્યા પર મળે છે.આ ત્યાંની ફેમસ અને લોકપ્રિય વાનગી પણ છે.તો આજ મેં બનાવી અને તમારા જોડે પણ શેર કરૂ છું.જરૂર બધા ને ગમશે.
બોમ્બે સેન્ડવિચ
#goldenapron3
week 3
#સ્ટફ્ડ
#બ્રેડ એ મારુ ગોલ્ડન અપરોન નું ઘટક છે.
આ સેન્ડવિચ બોમ્બે માં દરેક જગ્યા પર મળે છે.આ ત્યાંની ફેમસ અને લોકપ્રિય વાનગી પણ છે.તો આજ મેં બનાવી અને તમારા જોડે પણ શેર કરૂ છું.જરૂર બધા ને ગમશે.
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા બટેટા બોઇલ કરી લો.ડુંગળી સમારી લો.અને એક મિક્સર જાર માં ચટણી ના બધા ઘટકો લઈ ચટણી પણ પીસી લો.
- 2
હવે બટેટા માં ડુંગળી નાખો પાછી કોથમીર એડ કરો.પછી બધા સૂકા મસલા નાખો અને લાસ્ટ માં ચીઝ નાખી બધું જ હાથ થી પ્રોપર મિક્સ કરો.તો સ્ટુફિંગ રેડી છે.
- 3
હવે બે બ્રેડ લો.એક પર બટર અને ગ્રીન ચટણી લગાવો બીજા પર પણ બટર લગાવી સ્ટફિંગ મુકો એના પર ચીઝ સ્લાઈસ મુકો.હવે બન્ને ને પેક કરી ગરમ તવા પર અથવા ગેસ પર શેકાય એવા સેન્ડવિચ ટોસ્ટર માં બટર લગાવી ક્રિસપી એવી સેકી લો.
- 4
તો રેડી છે બોમ્બે સેન્ડવિચ. એને સોસ અને ગ્રીન ચટણી જોડે સર્વ કરો.
- 5
આ રેસીપી માં જ ચટણી છે એ પણ આ સેન્ડવિચ ની સ્પેશ્યલ ચટણી છે.જે ત્યાં યુઝ કરે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ ચીઝ સેન્ડવીચ
#રેસ્ટોરન્ટ#goldenapron3 week 1 રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજીટેબલ ચીઝ સેન્ડવિચઆ રેસિપી મેં બટર અને ડુંગળી જે આપણી પઝલ ના ઇંગરેડીએન્ટ્સ છે એ લઈને બનાવી છે.દોસ્તો આ સેન્ડવિચ બોમ્બે ની ફેમસ છે.એવીજ સ્ટાઇલ માં હું લાવી છું અમારા ઘરના બધાની તો મોસ્ટ ફેવરિટ ઇન વિન્ટર☺️અને આમાં યુઝ થતો સોસ અને બટર ભી હું હોમમેડ જ યુઝ કરું છું તો હેલ્થ વાઇઝ પણ સારી છે. Ushma Malkan -
ભાખરી ચીઝ સેન્ડવિચ(Bhakhri Cheese Sandwich Recipe in Gujarati)
#NSDઆજે સેન્ડવિચ ડે ના ચેલેન્જ માં મે ભાખરી ચીઝ સેન્ડવિચ બનાવી છે. જે હેલ્થી અને પૌષ્ટિક છે. Jigna Shukla -
ચીઝ ચિલી સેન્ડવિચ
#વિકમીલ૧આ સેન્ડવિચ ખૂબ સરસ લાગે છે. એકદમ ચિઝી અને જ્યૂસી બને છે. બાર થી ક્રિસ્પી અને અંદર થઈ મોઇસ્ટ બને છે. Kilu Dipen Ardeshna -
મેલટેડ સેન્ડવિચ 3 લેયર (3 layer Melted Sandwich Recipe In Gujarati)
#NSDમેલટેડ સેન્ડવિચ એ બોમ્બે ની ફેમસ સેન્ડવિચ છે.તેમાં ભરપૂર પ્રમાણમાં ચીઝ વપરાય છે. પણ બહુજ સરસ લાગે છે.મેં પણ આજે પેલી વાર બનાવી. Shilpa Shah -
3 લેયર ક્લબ સેન્ડવીચ (3 layer Club Sandwich Course Recipe In Gujarati)
બોમ્બે સ્ટ્રીટ ફૂડ પેજ માં બોમ્બે સેન્ડવીચ શોપ માં બનતી સેન્ડવીચ ના વિડિયો પરથી આ રેસિપી બનાવેલી છે. Mauli Mankad -
-
મેયો વેજ સેન્ડવિચ(Mayo veg Sandwich Recipe in Gujarati)
#GA4#week17#ચીઝ આ સેન્ડવિચ અમુક કાફે માં જ મળે છે.. તમો ચોક્કસ ટ્રાય કરજો.. ખુબજ મજા આવશે Taru Makhecha -
સેન્ડવિચ (3 different type)
#ફટાફટsandwiches 😋👩🍳1) chocolate_cheese_sandwich2) masala_cheese_sandwich3) veg_schezwan_cheese_sandwichસેન્ડવિચ એક એવી આઈટમ છે જેને ઓઇલ ફ્રી ખાવાનું વધારે પસંદ હોય. અને હાં 10 મિનિટ માં તો બની જાઉં હો.. મારે આજ ઘર માં બધું પડ્યું હતું. બસ એક બ્રેડ લેવાની હતી. પાછું કોઈ એક ટાઈપ ની સેન્ડવિચ તો અમારે હોય જ નહીં.. એમાં પણ અલગ અલગ ટેસ્ટ જોઈતા હોય..So here i m presenting 3 type of different sandwiches .. enjoy it#cookpadGujarati#cookpadindia#homemadefood#lovetocookThank u foodies 😋👩🍳 Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
-
વેજ ચીઝ સેન્ડવિચ(Veg Cheese Sandwich Recipe in Gujarati)
સેન્ડવિચ સહુ ને ભાવતી અને જલ્દી થી ખાઈ શકાય એવી રેસીપી છે. વળી એ કંપ્લીટ મીલ પણ છે. મેં ત્રણ બ્રેડ વાળી સેન્ડવિચ બનાવી છે. રેસીપી જોઈ લઈએ.#GA4#Week9 Jyoti Joshi -
-
-
-
મેયો ગ્રિલ સેન્ડવિચ (Mayo Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#સેન્ડવિચબાળકોની ફેવરેટ ઘરે બનાવેલી ગ્રીલ સેન્ડવિચ... Yummy 😋 Harsha Valia Karvat -
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week10#cheeseઆજે મે ચીઝ ચટણી સેન્ડવીચ બનાવી છે જેને ગ્રીલ કરી છે અમારા ઘરમા બધા ને ખુબ જ ભાવે છે તમે પણ આ રીતે બનાવજો જરુર ગમશે. Arpi Joshi Rawal -
રામેન નુડલ્સ(Ramen noodles recipe in Gujarati)
#RB3 રામેન,એ જાપાનીઝ નૂડલ સૂપ છે.આજે રામેન એ જાપાન નાં સૌથી લોકપ્રિય ખોરાક માં નું એક છે.જે ખૂબ જ ઝડપ થી બની જાય છે. Bina Mithani -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic bread recipe in Gujarati)
મારા દીકરાને પિઝા હટ ના ચીઝ ગાર્લિક બ્રેડ બહુ ભાવે એટલે હું એમના માટે ઘરે જ બનાવો તો હું આ રેસિપી તમારા સાથે શેર કરું છું. Bhavana Ramparia -
ચીઝ ગાર્લિક બ્રાઉન બ્રેડ (Cheese Garlic Brown Bread Recipe In Gujarati)
#MBR3Week - 3આ મારા બાળકો ની ખુબ જ પ્રિય રેસીપી છે.એટલે જ મેં ઘઉં ની બ્રેડ નો ઉપયોગ કર્યો છે.અને હેલ્થી છે. Arpita Shah -
-
કલબ સેન્ડવીચ (Club Sandwich Recipe in Gujarati l
#NSD#sendwich સેન્ડવીચ નાના મોટા બધા ને ભાવતી વસ્તુ છે અને તે કેટલીયે અલગ અલગ ટાઈપ બનતી હોય છે હું આજે તમારા સાથે મારા ઘરે જે બને છે અને બધા ને ભાવે છે તે રેસીપી સેર કરું છું આશા છે તમને તે ગમશે Heena Kamal -
ચિલ્લા સેન્ડવિચ
બાળકોને સેન્ડવિચ બહુ ભાવતી હોય છે,તેમાં ટ્વિસ્ટકરી ચિલ્લા સેન્ડવિચ બનાવી.#બથૅડે Rajni Sanghavi -
મેંગો આઇસક્રીમ સેન્ડવીચ (Mango Icecream Sandwich Recipe In Guj.)
#SRJ#RB13#week13#cookpadgujarati#cookpadindia આજે મેં અમદાવાદની ખૂબ જ ફેમસ એવી મેંગો આઇસક્રીમ સેન્ડવીચ બનાવી છે. અમદાવાદના માણેકચોક વિસ્તારની મેંગો આઇસક્રીમ સેન્ડવીચ આખા ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય છે. ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી આઇસક્રીમ સેન્ડવીચ ખાવાની ખૂબ જ મજા આવે છે. આમાં મેંગો આઇસક્રીમને લીધે આ સેન્ડવીચ વધુ સ્વાદિષ્ટ લાગે છે. બ્રેડ, બટર, ચીઝ અને તેમાં પણ મેંગો સ્લાઈસ અને મેંગો આઇસક્રીમ એટલે આ આઇસક્રીમ સેન્ડવીચ તો ખૂબ જ delicious બને છે. Daxa Parmar -
તવા બ્રેડ પિઝા
#તીખી#એનિવર્સરી# વીક -3#મેઈન કોર્સ#goldenapron3#week -6#પઝલ -શબ્દ-પિઝાબ્રેડ પિઝા એ બાળકો માટે ખૂબ જ ભાવતા પિઝા છે . તેમને લૂંચ બોક્સ માં આપી શકાય છે. મેં અત્યારે તવા પિઝા બ્રેડ બનાવ્યા છે. જે મને ભાવતા પિઝા છે.આમાં ચીઝ નો જેટલો ઉપયોગ કરો એટલો સારો. તો આજ ની છેલ્લી પોસ્ટ તવા બ્રેડ પિઝા.. Krishna Kholiya -
બોમ્બે સેન્ડવીચ(Bombay Sandwich Recipe in Gujarati)
સેન્ડવીચ એ નાના મોટા બધાને ભાવતી હોય છે અને જુદી જુદી સ્ટાઈલ થી બનતી હોય છે main bombay style સેન્ડવીચ બનાવી છે#GA4#Week3 Rajni Sanghavi -
ગ્રીન વેજ. સેન્ડવીચ (Green Veg Sandwich Recipe In Gujarati)
મારા ૧૫ વર્ષ નાં દિકરા નિરામય ને સેન્ડવીચ બહુ પસંદ કરેછે. આજ ની સેન્ડવીચ ની બધીજ તૈયારી નાં ભાગ રુપે બ્રેડ અને વેજીટેબલ અેણે લાવિ આપ્યા#CDY kruti buch -
મેક્સિકન પરાઠા સેન્ડવિચ (Mexican Paratha Sandwich Recipe in Gujarati)
#NSD#cookpadindiaઆપડે બ્રેડ ની સેન્ડવિચ તો બહુ ખાધી છે.આજે આપડે હેલ્થી અને ટેસ્ટી પરાઠા સેન્ડવિચ બનાવીશું.e જોઇ ને કોઈ કહેશે નહિ k આ બ્રેડ ની નથી.તો ચાલો બનાવીએ. Hema Kamdar -
બોમ્બે ચીઝ સેન્ડવીચ (Bombay Cheese Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati SHah NIpa -
-
આલુ ટોસ્ટ સેન્ડવિચ (Aloo Toast Sandwich Recipe In Gujarati)
#NSD આ સેન્ડવિચ ટોસ્ટ & વેજ સેન્ડવિચ નું કોમ્બિનેશન છે.. આ મે હેન્ડ ટોસ્ટેર મા બનાવી છે તમો ઇલેક્ટ્રિક સેન્ડવિચ મશીન મા પણ બનાવી શકો છો.. પણ એટલું ચોક્કસ છે કે એક વાર તમો આ સેન્ડવિચ try કરશો પછી બધી જ સેન્ડવિચ તમો ભૂલી જાસો Taru Makhecha
More Recipes
ટિપ્પણીઓ