#ગુજરાતી મેથી ના ગોટા

Himani Pankit Prajapati
Himani Pankit Prajapati @cook_17449356

#ગુજરાતી મેથી ના ગોટા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 1કપ-બેસન
  2. 1કપ-મેથી(જીણી સમારેલી)
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1ચમચી-આદુ-લસણ ની પેસ્ટ
  5. ચપટીહિંગ
  6. 2ચમચી-ખાંડ
  7. 2ચમચી-જિણી સમારેલી કોથમીર
  8. 2ચમચી-લીંબુ નો રસ
  9. ચપટીખાવાનો સોડા
  10. પાણી જરૂર મુજબ
  11. 1/2ચમચી-કળામારી
  12. 1/2ચમચી-ધાણા
  13. 2ચમચી-ગરમ તેલ
  14. 1નંગ-લીલું મરચું સમારેલું
  15. તેલ તળવા માટે..
  16. સર્વ કરવા..
  17. લીલા મરચા (તળેલા)
  18. ડુંગળી(સમારેલી)
  19. ટમેટો કેચપ કે ચટણી..

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કાળામરી અને ધાણા ને ધીમા તાપે 2 થી 3 મિનિટ સુધી સેકી લો.અને તેને થોડું ઠંડુ કરીને મિક્સર માં તેને પીસી લો.

  2. 2

    હવે એક બાઉલ માં મેથી,મરચા અને આદુ લસણ ની પેસ્ટ લો.

  3. 3

    હવે તેમાં પિસોલો કાળામરી અને ધાણા નો પાવડર,કોથમીર અને બેસન ઉમેરી મિક્સ કરો.

  4. 4

    હવે તેમાં હિંગ,મીઠું અને ખાંડ ઉમેરી મિક્સ કરો.

  5. 5

    હવે તેમાં જરૂર પાણી ઉમેરી ગોટા માટેનું ઢીલુ મિશ્રણ તૈયાર કરો.પછી તેમાં ગરમ તેલ ઉમેરી મિક્સ કરો.

  6. 6

    હવે તેમાં સોડા અને લીંમ્બુ નો રસ ઉમેરી બરાબર મિશ્રણ ને ફેટી લો.

  7. 7

    હવે એક કડાઈ મા તેલ ગરમ કરવા મુકો.તેલ ગરમ થાય પછી આ ગોટા ના મિશ્રણ માંથી નાના બોલ આકાર ના ગોટા ઉતારી તેને ધીમા તાપે બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તળી લો.

  8. 8

    તો તૈયાર છે ગરમાગરમ મેથી ના ગોટા..તમે એને ચટણી કે પછી ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Himani Pankit Prajapati
Himani Pankit Prajapati @cook_17449356
પર

ટિપ્પણીઓ

Similar Recipes