રાંધવાની સૂચનાઓ
- 1
દૂધપાક માટે, 1 જાડા તળિયા વાળૂ વાસણ લેવું. તેમાં દૂધ ઉકળવા મૂકવું. દૂધ ઉકળે એટ્લે એમાં કડા ના લાલ ચોખા નાખવા. દૂધ ને સતત હલાવતા રહવું. જ્યાં સુધી ચોખા ચડી ને એકદમ સોફ્ટ ના થાય ત્યાં સુધી હલાવતા રહેવું. ચોખા થઈ જય એટ્લે તેમાં ખાંડ નાખવી. ખાંડ નું પાણી બળી ના જાય ત્યાં સુધી 5-7 મિનિટ હલાવતા રહેવું પછી તેમાં એલચી અને જાયફળ નો પાવડર નાખવો. હવે એક બાઉલ માં કાઢી બદામ પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરવું.
- 2
વડા લોટ ને એક બાઉલ માં લેવો તેમાં દહી, સોડા અને તલ નાખી પલાળી રાખવું. થોડો ઠીક રાખવું.હવે તેને ગરમ જગ્યા એ આતા માટે ઓવરનાઇટ રાખવો પછી તેમાં મરચું,આદું,લીલા મરચાં,મીઠું, ગોળ, હળદર નાખી હળવી લેવું. જરૂર મુજબ પાણી નાખવું. એક બાજુ તેલ ગરમ કરવું. હવે ખીરા માં 1/2 ચમચો ગરમ તેલ નાખી બરાબર હલાવી લેવું. વડા મુકાય એવી થિકનેસ રાખવી. ગરમ તેલ માં વડા મૂકી મીડિયમ ફ્લેમ એ તટલી લેવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
અડદિયા પાક
#શિયાળાઅદડીયો પાક એ અધિકૃત ગુજરાતી મીઠાઇ છે, જે શિયાળામાં દરેક ઘરમાં તૈયાર છે. ઘી, શેકેલો અડદ નો લોટ, ખાસ મસાલા અને ખાંડની ચાસણીથી તૈયાર કરાય છે. Jasmin Motta _ #BeingMotta -
દુધ પાક (Doodh Paak Recipe In Gujarati)
દુધ પાક વર્ષો થી ચાલી આવતી પરમપરાગત વાનગી છે, હજી પણ તેની લોકપ્રિયતા અકબંધ છે, 👌👌👌👌👌 હજી પણ ગુજરાતી થાળી નું પ્રિય ખાણું છે Buddhadev Reena -
-
-
-
-
દૂધ પાક (કૂકરમાં)
દૂધ પાક એ ગુજરાત ની ફેમશ મીઠાઈ છે , જે શ્રાદ્ધમાં દરેક નાં ધર માં બનતો હોય છે... Jalpa Darshan Thakkar -
-
-
-
-
-
-
વડા કચોરી સ્ટાઈલ મે
#Tasteofgujarat#ફયુઝનવીકગુજરાતી વડા મા થોડું ફયુઝન કરી ને રાજસ્થાની કચોરી સ્ટાઈલ મા સવઁ કરેલા છે Prerita Shah -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#week2શિયાળામાં ગુંદર પાક ખાવા માટે ખૂબ સારી સીઝન હોય છે અને બહેનોને કમરના દુખાવામાં ગુંદર ખૂબ જ ઉપયોગી છે તો આજે મેં ગુંદર કોપરું બત્રીસુ બધું જ મિક્સ કરીને સરસ મજાનો ગુંદર પાક બનાવ્યા છે Kalpana Mavani -
-
દૂધ કેરી
#મધરઝ ડેઆ વાનગી એકદમ સરળ અને ફટાફટ બની જાય છે. મારી મમ્મા ગરમીમાં કેરી આવે ત્યારે ચોક્કસ થોડાં થોડાં દિવસ પછી બનાવે. મને તો બઉજ ભાવે છે. બધા માટે ૨ મોટાં વાડકા ભરીને થાય એટલી બધી બનાવે!#goldenapron#post10 Krupa Kapadia Shah -
-
-
આલુ વડા વીથ સાંભાર:-
આજે હું બધા ને ગમે તેવી સ્વાદિષ્ટ અને સહેલાઈ થી બની જાય તેવી નવી આલુ વડા સાંભાર ની રેસીપી લઈ ને આવી છું Jyoti Parmar -
-
-
-
-
-
-
હડદર દૂધ
હડદર દૂધ આપડી રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે.એ અલગ અલગ નામે થી ઓળખાય છે.જેમ કે ગોલ્ડન મિલ્ક , ટરમરીક લાટે અથવા તો મિરેકલ ડ્રિન્ક. Hetal Shah
More Recipes
ટિપ્પણીઓ