અડદિયા પાક

#શિયાળા
અદડીયો પાક એ અધિકૃત ગુજરાતી મીઠાઇ છે, જે શિયાળામાં દરેક ઘરમાં તૈયાર છે. ઘી, શેકેલો અડદ નો લોટ, ખાસ મસાલા અને ખાંડની ચાસણીથી તૈયાર કરાય છે.
અડદિયા પાક
#શિયાળા
અદડીયો પાક એ અધિકૃત ગુજરાતી મીઠાઇ છે, જે શિયાળામાં દરેક ઘરમાં તૈયાર છે. ઘી, શેકેલો અડદ નો લોટ, ખાસ મસાલા અને ખાંડની ચાસણીથી તૈયાર કરાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બધીજ સામગ્રી મસાલા માટે શેકી લો.(ખાસ સૂકો મસાલો અડદિયા પાક બનાવા માટે). ઠંડુ કરી ને મિક્સર માં વાટી લો. બદામ નો ભૂકો અને સૂંઠ પાઉડર પણ ભેળવવું. આ બધું અલગ મૂકવું.
- 2
ગુંદર ની કંઈ ને એક બેકિંગ ટ્રે માં પાથરો. ઓવન માં સૂકો શેકવા માટે ૨૫૦° C ૮ મિનિટ માટે મુકો અથવા ગેસ પર થોડું ઘી મૂકી ને શેકીને / ફુલાવી ને અલગ મુકો.
- 3
૧ મોટા વાસણ માં ૨ કપ ઘી ગરમ કરો. તેમાં અડદ નો લોટ ઉમેરી ધીમા તાપે શેકો. લગભગ ૧૦ મિનિટ માટે શેકો જેથી લોટ નો આછો ગુલાબી રંગ થાય.
- 4
હવે માવો ઉમેરી ને બરાબર હલાવો.
- 5
ધીમા તાપે આ બધું ૧૦ મિનિટ શેકી લો. સોનેરી થાય ત્યાં સુધી શેકવું. પછી ગેસ બંધ કરી લેવો.
- 6
હવે એમાં શેકેલો ગુંદર અને અડદિયા નું મસાલો ભેળવી દો.
- 7
બધું બરાબર ભેળવી ને એક થાળી માં ઠારવું.
- 8
બીજા એક વાસણ માં ૧/૨ કિલો ખાંડ, ચપટી કેસર ના તાંતણા અને ૧ કપ પાણી ગરમ કરી એક તાર ની ચાસણી બનાવો. બની જાય એટલે ગેસ બંધ કરવો.
- 9
હવે ચાસણીમાં અડદ ના લોટ નું મિશ્રણ નાખી બરાબર હલાવી લેવું. ૨ મિનિટ માટે સતત હલાવતા રહેવું.
- 10
અડદિયા પાક નું આ મિશ્રણ એક ગ્રીઝ કરેલી ચોરસ ટીન માં ઠારવું. ફોટો માં બતાવેલ એમ ઉપર થી બદામ અને પિસ્તા ની કતરણ ભભરાવો.
- 11
એકદમ ઠંડુ થયા બાદ જ ચોરસ ટુકડા કરવા. એક ડબ્બા માં ભરી લેવા જેથી હવા ના લાગે. ૧૦ દિવસ સુધી તાજું રહે છે.
- 12
શિયાળામાં બનાવો અને આનંદ માણો આ સ્વાદિષ્ટ અડદિયા પાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં શારીરિક સ્ટેમિના જાળવવા માટે આરોગ્ય વર્ધક પાક બનાવવામાં આવે છે તેમાં અડદિયા પાક મેથીપાક ગુંદર પાક ગુંદરના લાડુ સુખડી પાક વગેરે રેસીપી બનાવવામાં આવે છે આજે મેં આરોગ્યવર્ધક હેલ્ધી અડદિયા પાક બનાવ્યો છે Ramaben Joshi -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2 વિન્ટર કિચન ચેલેન્જ ગુંદર પાક શિયાળા નું સ્પેશિયલ હેલ્થી અને ટેસ્ટી ગુજરાતી વસાણું ગુંદર પાક. જે ગુંદર, ડ્રાય ફ્રુટ, સુકુ ટોપરું, માવો અને સાકર ની ચાસણી થી બને છે.નાના મોટા દરેક ખાઈ શકે તેવો પ્રોટીન અને કેલ્શિયમ થી ભરપુર ગુંદર પાક. Dipika Bhalla -
અડદિયા પાક (વસાણું)
#ઇબુક#Day-૫ફ્રેન્ડ્સ, ગુજરાત ની દરેક વાનગી ઓ પોતાની રીતે શ્રેષ્ઠ જ છે. તેમજ દરેક સીઝન ની વાનગી ની પોતાની વિશેષતા છે. મેં અહીં શિયાળામાં વધુ ખવાતું એવું વસાણું "અડદિયા" ની વાનગી બનાવી છે. "અડદ "ઠંડી માં શરીર ને તાકાત આપે છે. પચવા માં થોડા ભારે એવા "અડદ " જનરલી શિયાળામાં જ વધુ ખવાય છે કારણકે તે નેચર વાઈઝ ગરમ છે માટે બીજા વસાણા ઉમેરી ને વધુ પૌષ્ટિક બનાવી ને ઠંડી માં ખાવા થી શરીર તાકાતવાન અને તંદુરસ્ત રહે છે. માટે મેં અહીં આ રેસિપી બનાવી છે . જે બઘાં ને જરુર પસંદ આવશે.સૌરાષ્ટ્ર માં વઘુ ખવાતું શિયાળું વસાણું એવા "અડદિયા" પાક ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
કાટલું પાક
#શિયાળા#Team Treesકાટલું પાક.... શિયાળામાં બધા નવી નવી જાતના વસાણાં બનાવતા હોય છે. તો હું કાટલું પાક બનાવી રહી છું જે ખાવાથી શરીરમાં તાકાત આવે અને ઋતુ પ્રમાણે યોગ્ય પણ છે .. Kala Ramoliya -
અડદિયા પાક (Adadiya Pak Recipe In Gujarati)
અડદિયા પાક મે ઠંડીની સીઝનમાં ખાવા માટે બનાવ્યા છે ખૂબ જ હેલ્ધી છે અને શરીરમાં ગરમાવો આપે છે Falguni Shah -
ગુંદર પાક
#ઇબુક૧#૧ગુંદર પાક એ શિયાળા નું વસાણું છે. કેહવાય છે કે આને ખાવા થી આખું વર્ષ શરીર માં કમજોરી આવતી નથી અને શરીર માં ગરમાહટ રહે છે. ગુંદર પાક મા ઘઉં નો લોટ, ગુંદર, અને ઘણા બધા ડ્રાય ફ્રુટ નો ઉપયોગ થાય છે.તેને વધારે ગુણકારી બનાવવા માટે તેમાં ગોળ નો ઉપયોગ કરવામાં આવે છે. નાના બાળકો માટે આ ખૂબ જ હેલ્થી નાસ્તો ગણવામાં આવે છે. સવારે એક કટકો ગુંદર પાક ખવડાવવાથી બાળકો ને આખા દિવસ ના પોષકતત્વો મળી જાય છે. Chhaya Panchal -
મેથી પાક (Methi Paak Recipe In Gujarati)
Week-8 શિયાળા ની સ્પેશિયલ વશાનું એટલે મેથી પાક ને લાડવા..#CB8 Hina Naimish Parmar -
અડદિયા
#શિયાળાશિયાળો આવે અને અડદિયા ન બને એ કેમ ચાલે ,ચાલો આજે બનાવીએ અડદિયાઅડદની દાળને કોઈપણ રૂપે ખાવામાં આવે તો તેનાથી શક્તિ જ મળશે. અડદમાં ભરપુર માત્રામાં પ્રોટીન હોય છે, આયુર્વેદમાં અડદને ગરમ પ્રકૃતિનું કઠોળ ગણવામાં આવે છે, વળી તેમાં ગરમ ગણાતા વસાણા પણ નાખવામાં આવે છે, માટે શિયાળાની ઋતુમાં તો અડદિયા ખાવા જ જોઈએ, તો ચાલો આજે આપણે અડદિયા બનાવીશુંશિયાળામાં ગુજરાતીઓ અડદિયા ખાવા જ જોઇએ... Mayuri Unadkat -
કાટલું ગુંદર પાક(Katlu gundar Paak recipe in Gujarati)
#GA4#week15#Jaggery શિયાળામાં ગુંદર પાક એ શરીર માટે ફાયદાકારક છે ખાસ કરીને કમર ના દુખાવા માં ફાયદાકારક છે Rinku Bhut -
શિયાળુ પાક
#શિયાળાશિયાળા ની રૂતુ સ્ટાર્ટ થાય એટલે અડદિયું, મેથી પાક , શિયાળા પાક આ બધુ ઘર માં બનવા માંડે તો આજે અમે પણ બનાવ્યુ છે શિયાળા પાક હેલ્થી અને ટેસ્ટી... દરરોજ સવારે શિયાળુ પાક ખાવાથી ઠંડી સામે શરીર ને રક્ષણ મળે છે અને ઠંડી માં બિમારી થી બચી શકાય છે તો તમે પણ તમારા પરીવાર માટે બનાવજો અને ખાજો... Sachi Sanket Naik -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#Trendingઅડદિયા પાકઅડદિયા શિયાળા નું ટોનિક છે. અડદિયા શરીર માટે ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક પાક છે.આજે મેં કાચી ખાંડ ના અડદિયા બનાવ્યા છે.જે ઈઝીલી બની જાય છે. Jigna Shukla -
મધ મિશ્રીત ગુંદર પાક
#WK2#WEEK2#વિન્ટર કિચન ચેલેન્જ#મધ મિશ્રીત ગુંદર પાકનહીં ગોળ, નહીં ખાંડ કે નહીં ખજૂર...અને છતાંય ગુંદર પાક....જી હાં આજે મેં મધ મિશ્રીત ગુંદર પાક ની રેસીપી મૂકી છે. મધ મિશ્રીત ગુંદર પાક માં વપરાતા ગુંદર અનેક રીતે આપણ શરીર ને લાભકારી છે...શિયાળામાં વપરાતા પાક/વસણા માં વપરાતો ગુંદર શરીર ને તાકાત આપે છે,હાડકાં ને પોષણ આપે છે,કરોડરજ્જુ ને મજબૂત કરે છે,સાંધાના દુખાવા ને દૂર કરે છે....ટૂંકમાં આપણા શરીર ના સંપૂર્ણ પોષણ માટે ગુંદર ધણો જ ઉપયોગી છે.મધ પણ શરીર માં હિમોગ્લોબીન વધારે, શ્ર્વાસ ના રોગો મટાડે,પિત ને શાંત કરે...પિત મટાડે,બ્લડપ્રેશર કંટ્રોલમાં રાખે..# મધ ને ગરમ ઘી સાથે ના લેવાય...ઘી માં તળેલ ગુંદર સાવ ઠંડો થાય પછી જ મધ ઉમેરવાનું.સુવાવડ પછી સ્ત્રી ને આપવામાં આવે છે ,આપણે પણ શિયાળાની કડકડતી ઠંડી આ ગુંદર પાક ને રોજ એક ચમચી લેવો જોઈએ. મારા કાકા ની દિકરી ના માસીજી એ આ ગુંદર પાક બનાવતાં હતાં પણ શીતલજી એ આ રેસીપી સરસ શીખવી છે .... Krishna Dholakia -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#Winterશિયાળામાં અડદિયા પાક ખાવાની મજા જ કંઈક જુદી છે.👌👌 Shah Prity Shah Prity -
-
અડદિયા(Adadiya Recipe in Gujarati)
#GA4#week15#jaggery#jaggeryadadiya શિયાળો આવે કે અડદિયા બનવા નું શરૂ. અને સાથે સાથે ગોળ નો ઉપયોગ પણ પાક બનાવવા માં વધુ થાય છે આમ તો અડદિયા એ ખાંડ ની ચાસણી કરી ને બનાવવા માં આવે છે પણ મે ગોળ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે જે ટેસ્ટ માં ખાંડ ના અડદિયા જેવા જ બને છે અને હેલથી પણ ખરા જ. Darshna Mavadiya -
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#CWM2કૂક વિથ મસાલા 2#hathimasala#MBR7#Week 7અદડિયા પાક એક પ્રકાર નું વસાણું છે. શિયાળા માં ખાવા થી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને આખું વર્ષ શક્તિ મળી રહે છે. Arpita Shah -
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#CB7અડદિયા શિયાળામાં બનતો વસાણું છે અને મીઠાઈ પણ છે વસાણા ન નાખો તો મીઠાઈ બની જાય અને શિયાળામાં લગ્ન પ્રસંગમાં અડદિયા ભોજન સમારંભમાં પણ હોય છે બે આજે બધા મસાલા નાખીને વસાણું બનાવ્યું છે જે શિયાળા માટે ખુબ જ healty છે Kalpana Mavani -
-
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#CB7Week7CookpadindiaCookpadgujaratiસ્વાસ્થ્યવર્ધક ગોળનો બનાવેલ અડદિયા પાકપુષ્ટિકારક હેલ્ધી ગોળ થી બનાવેલ અડદિયા પાક Ramaben Joshi -
મિક્સ લોટ નાં અડદિયા
આ રેસિપીમાં બધા લોટ મિક્સ આવે છે જે લોકોને એકલો અડદ ના લોટ નો પાક નથી ભાવતો તેના માટે બેસ્ટ ઓપ્શન છે.#શિયાળા kalpanamavani -
અડદિયા પાક (Adadiya paak recipe in Gujarati)
અડદીયા પાક એ અડદ ના લોટ માથી બનતું વસાણું છે જેમા ભરપુર માત્રા મા ગુંદ, સુકોમેવો ઘી અને ગોળ અને સુંઠ પીપળી મુળ, જાવીંત્રી, એલચી તથા વિવિધ તેજાના માથી બનાવવા મા આવતો મસાલો ઉમેરી ને બનાવવામાં આવે છે,જેનુ સેવન શિયાળામાં કરવા મા આવે છે જે ખુબ જ સ્વાદિષ્ટ, શક્તિ વધૅક હોય છે.સવાર માં જો ખાવા મા આવે તો પુરો દિવસ એનૅજી થી ભરપુર વિતે છે.#CB7#week7Sonal Gaurav Suthar
-
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
ટ્રેન્ડિંગ માં અને શિયાળા માં ઘર ઘર માં ખવાતા અડદિયા એ સ્વાસ્થય માટે ખાવા એ સારા છે. શરીર ઠંડી સામે રક્ષણ મળેછે. તથા અડદ માં શક્તિ Krishna Kholiya -
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#VR#MBR8#cookpadgujaratiઅડદિયાએ શિયાળાનો રાજા છે, આમ તો શિયાળામાં આપણે અનેક વાનગીઓ બનાવીએ છીએ, તેમાં અડદિયાએ (કચ્છ સ્પેશિયલ )ગુજરાતીઓનું લોકપ્રિય શિયાળુ વાનગી છે. શિયાળામા અડદિયા ખાવાના ઘણા ફાયદા છે, જે શરીરને આખા વર્ષ માટેની તાકાત પૂરી પાડે છે.અડદિયા બનાવવા માટે અડદનો લોટ, ખાંડ, દેશી ઘી, ગુંદ, દૂધ,માવો, કાજુ, બદામ, પિસ્તા, કીસમીસ, ઇલાયચી, લવિંગ, તજ, અડદિયા નો મસાલો વગેરે જેવા મસલાઓનો ઉપયોગ થતો હોય છે. અડદિયા ગરમ મસાલાથી ભરપૂર હોય છે જેથી કરીને શિયાળાની ઠંડીમાં ખાસ કરીને શરીરને ગરમાહટ આપે છે.કોરોના વચ્ચે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ અડદીયા ઉપયોગી છે. Ankita Tank Parmar -
-
More Recipes
ટિપ્પણીઓ