લીલી છીપ દાળ નો પુલાઓ/બિરિયાની

#ગુજરાતી
#પોસ્ટ2
દક્ષિણ ગુજરાત એટલે વિવિધ શાકભાજીઓ નો ખજાનો. શિયાળો આવે એટલે વિવિધ પ્રકાર ની પાપડીઓ બજાર માં જોવા મળતી હોય છે. સુરતી પાપડી, કડવા વાલ ની પાપડી, વાલોળ પાપડી, 3 દાણા વાળી પાપડી, કુમળી પાપડી, છીપ દાળ ની પાપડી અને બીજી પણ ઘણી. આજે આપણે લીલી છીપ દાળ ની પાપડી માંથી પુલાઓ બનાવવા જય રહ્યા છીએ. છીપ દાળ ની પાપડી ના દાણા કાઢી એને પાણી માં 8-9 કલાક બોડી રાખવામાં આવે છે હલકા ફણગા ફૂટે ત્યાં સુધી. પછી એ દાણા ની બહાર ની છાલ દબાવી ને કાઢી નાખવામાં આવે છે. જેથી વાલ ની દાળ બહાર આવી જાય. હવે આ છીપ દાળ માંથી શાક અથવા તો પુલાઓ બનાવી શકાયઃ છે. આપણે તેમાંથી પુલાઓ બનાવશુ.
લીલી છીપ દાળ નો પુલાઓ/બિરિયાની
#ગુજરાતી
#પોસ્ટ2
દક્ષિણ ગુજરાત એટલે વિવિધ શાકભાજીઓ નો ખજાનો. શિયાળો આવે એટલે વિવિધ પ્રકાર ની પાપડીઓ બજાર માં જોવા મળતી હોય છે. સુરતી પાપડી, કડવા વાલ ની પાપડી, વાલોળ પાપડી, 3 દાણા વાળી પાપડી, કુમળી પાપડી, છીપ દાળ ની પાપડી અને બીજી પણ ઘણી. આજે આપણે લીલી છીપ દાળ ની પાપડી માંથી પુલાઓ બનાવવા જય રહ્યા છીએ. છીપ દાળ ની પાપડી ના દાણા કાઢી એને પાણી માં 8-9 કલાક બોડી રાખવામાં આવે છે હલકા ફણગા ફૂટે ત્યાં સુધી. પછી એ દાણા ની બહાર ની છાલ દબાવી ને કાઢી નાખવામાં આવે છે. જેથી વાલ ની દાળ બહાર આવી જાય. હવે આ છીપ દાળ માંથી શાક અથવા તો પુલાઓ બનાવી શકાયઃ છે. આપણે તેમાંથી પુલાઓ બનાવશુ.
રાંધવાની સૂચનાઓ
- 1
છીપ દાળ ની પાપડી ના દાણા ને પાણી માં 8-9 કલાક બોડી રાખવા. પછી દબાવી ને છાલ કાઢી નાખવી.
- 2
પ્રેસર કૂકર માં તેલ ગરમ કરી લેવું અને એમાં કાપેલા કાંદા નાખી 2-3 મિનિટ સાંતળી લેવું. હવે તેમાં કાપેલા ટામેટા અને લસણ નાખી તેલ છૂટે ત્યાં સુધી સાંતળી લેવું.
- 3
હવે લાલ મરચું હળદર મીઠું ધાણા જીરું અને છીપ દાળ નાખી સેકી લેવું. પલાળેલા ભાત નાખી 2મિનિટ સેકી લેવું. પછી 2 કપ પાણી અને ગરમ મસાલો નાખી મિક્સ કરી લેવું.
- 4
મીઠું ચેક કરી કૂકર બંધ કરી 2 સિટી વાગે ત્યાં સુધી ચડાવવું. ગરમા ગરમ પુલાઓ દહીં જોડે પીરસવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
છીપ દાળ અને રોટલા
#શિયાળાદક્ષિણ ગુજરાત માં આ છીપ દાળ નું શાક અને જુવાર ના રોટલા ફેમસ છે.કડવા લાલ ની પાપડી ના દાણા ને પલાળી છોતરા કાઢી દાળ તૈયાર કરવામાં આવે છે.સાથે મરચાં અને જુવાર ના રોટલા ખાય છે તો ચાલો જોઈએ છીપ દાળ નું શાક.... Bhumika Parmar -
સીપ દાળ રાઈસ(sip dal rice in Gujarati)
#GA4 #Week11 #sproutes આ દાળ માટે મેં વાલ ને 8 કલાક પલાળી ને રાખ્યા હતા પછી એક ટોપલી મા નિતારિ ને ઉપર ઍક સુતરાવ કપડુ ઢાંકી 8 થી 9 કલાક રેવા દીધુ એટલે વાલમાં સરસ ફણગા ફુટી ગયા પછી વાલ ના છોટલા કાઢી દાળ તૈયાર કરી. Manisha Desai -
સ્ટફ દાળ ઢોકળા (Stuff Dal Dhokla Recipe In Gujarati)
#સુપરશેફ૪#વીક૪#દાળ/રાઈસદાળ અને રાઈસ ના કોમ્બિનેશન થી બનતા આ stuff ઢોકળાં ને મે વેજિ.અને ચીઝ નું stuffing કરી બાળકો માટે એક પરફેક્ટ લંચ બોક્સ ડિશ બનાવી છે. સ્વાદ માં પણ એકદમ ચટાકેદાર અને healthy ઓપ્શન છે. Kunti Naik -
સુરતી પાપડી દાણા ની ખીચડી(Surti Papdi Dana Khichdi Recipe In Gujarati)
#AM2#week2 સુરતી પાપડી દાણા ની ખીચડી કોઈ પણ પ્રકારની દાળ વગર બનતી ખીચડી..એક અલગ સ્વાદ આપે છે ...મારી તો ખુબ જ ફેવરિટ છે....તમારી પણ બની જશે જો તમે પણ ટ્રાય કરસો તો... Twinkal Kalpesh Kabrawala -
ગ્રીલ્ડ પેઅર કીનોવા ટેબુલેહ (Grilled Pear Quinoa Tabbouleh Recipe In Gujarati)
#ATW3#TheChefStory#Cookpad_gu#COOKPADINDIAતાબુલેહ એક જાત નું મેડિટેરાનીયન સલાડ છે. ઘઉં ના ફાડા અને વિવિધ શાકભાજીઓ તથા ડ્રેસિંગ મિક્સ કરી ને આ સુપર હેલ્થી અને ટેસ્ટી સલાડ બનાવવા માં આવે છે. પૂર્વ તૈયારીઓ કરી રાખી હોય તો પાર્ટી માં સ્ટાર્ટર તરીકે આને પીરસી શકાયઃ છે. આમાં આપણે આપણા રીતે પણ ઘણા નાના મોટા ફેરફાર કરી શકીએ છીએ. Khyati Dhaval Chauhan -
મગ ની દાળ ના ફોતરાં ના પરાઠા
દાળ વડા માટે મગ ની દાળ માંથી જે ફોતરાં કાઢી નાખીએ તે ફોતરાં નો ઉપયોગ કરી ને પરાઠા બનાવીયા છે. Hemaxi Patel -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#KS3 કિચન સ્ટાર માટે મેં એકલા વાલોળ ના દાણા એટલે લીલા લીલવા વાલ નું શાક બનાવ્યું છે. તો તેનો ટેસ્ટ પણ બેસ્ટ જ છે. અને આમ તો હું વાલ નાલીલવા સાથે પાલક ની ગ્રેવી કરું,અથવા રીંગણ નો use કરું છું. પણઆજે પાપડી વાલોળ ના લીલા વાલ નું શાક બનાવ્યું છે. Krishna Kholiya -
-
પાપડ પાપડી નો ચૂરો(Papad Papadi No Churo Recipe In Gujarati)
#સાઇડઆ એક ચટપટું થોડું સ્પાઇસી છે. પાપડ પાપડી તો આપણે શેકી ને કે તળી ને ખાઈએ છીએ પણ જો આ રીતે પાપડ પાપડી નો ઉપયોગ કરી ને એક ચૂરો બનાવીએ તો જમવા ની મજા આવી જાય. Reshma Tailor -
લીલીશીપ નું શાક
ટ્રેડિશનલ foodવાલ પાપડીશિયાળો હોય એટલે લીલી પાપડી ની ભરમાર હોય ....તેમાં પણ જો તાજી ચુટેલી પાપડી નું શાક તો પુછવાનું જ નહી....આજે મેં તાજીપાપડી ની માંથી શીપ કાઢી લીલી શીપ નું શાક બનાવ્યું છે.. અજમા અને લસણનો વઘાર સાથે.જે અમારા વલસાડ માં ખુબ બંને છે...ખાસકરીનેઅનાવિલ ઘરો માં..... Shital Desai -
ધાબે વાલી દાળ (Dhabe Wali Dal Recipe In Gujarati)
#દાળ કઢી#દિલ્હી ના રોડ પર ના ધાબા પર તમને આ દાળ નો સ્વાદ માણવા મળશે એ દાળ ને આપણે અહી માણી શું Kunti Naik -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#winter challenge#WK5 દાળ એટલે પ્રોટીન નો ખજાનો આપણા શરીરનું જેટલું વજન હોય કેટલા ગ્રામ પ્રોટીન રોજ લેવું જ જોઈએ આપણા ગુજરાતીઓ રોજના જમણમાં દાળ ભાત હોવાના લીધે આપણને બહારથી પ્રોટીન લેવું પડતું નથી. આજે મેં ત્રણ દાળ ભેગી કરીને તેવી દાળ બનાવી છે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
રજવાડી નવરત્ન દાળખીચડી (Rajwadi Navratna dalkhichdi recipe Gujarati)
દાળ અને ભાત ની વાત આવે એટલે સૌથી પહેલાં ખીચડી જ યાદ આવે. ખીચડી એમ નામ જ ખૂબ જ હેલ્થી છે પણ એમાં જો અલગ અલગ દાળ અને જુદા જુદા વેજીટેબલ્સ ઉમેરવા માં આવે તો ન્યુટ્રીશન (nutrition) વેલ્યુ ઓર વધી જાય છે. તો આ એક આવી જ ખીચડી છે 9 ટાઇપ ની દાળ અને બહુ બધા વેજીટેબલ્સ માંથી બનાવી છે. ખૂબ જ ઝડપ થી બની જતી આ ખીચડી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.#superchef4 #સુપરશેફ4 Nidhi Desai -
ગુજરાતી દાળ ભાત (થાળી)
આજે આપણે બનાવીશું ગુજરાતી દાળ ભાત. ગુજરાતી દાળ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે કારણ કે ગુજરાતી દાળ માં ગોળ અને ટામેટા હોય છે એટલે સ્વાદમાં ખાટી મીઠી લાગે છે. દાળ ભાત સાથે પૂરી, શીરો અને બટાકા ની સુકી ભાજી નુ શાક હોય તો ખાવાની મજા પડી જાય છે. તો ચાલો આજે આપણે બનાવીએ ગુજરાતી દાળ ભાત.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
-
ત્રેવટી દાળ
#RB7 દાળ માં ભરપુર માત્રા માં પ્રોટીન રહેલું હોય છે.એટલે તમામ દાળ ને ખુબજ સ્વાસ્થ્ય વર્ધક ગણવામાં આવે છે.અહી તુવેર,મગ મોગર અને મગ ફોતરા દાળ લઈ ને ત્રેવટી દાળ બનાવી છે .. Nidhi Vyas -
વાલોર પાપડી ના શાક કુકર મા (Valor Papadi Shak In Cooker Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad indiaશિયાળુ મા મળતી શાક ભાજી મા પાપડી ની વિવિધતા જોવા મળે છે, વાલોર પાપડી,સુરતી પાપડી,દાણા વાલી પાપડી વગૈરે.. Saroj Shah -
રાજસ્થાની દાળ (Rajasthani Dal Recipe In Gujarati)
#KRC રાજસ્થાન માં આ સ્પેશિયલ દાળ બાટી સાથે સર્વ કરવા માં આવે છે. આપણે તેને બાજરી નાં રોટલા સાથે પણ ખાઈ શકીએ છીએ. Varsha Dave -
પંજાબી દાળ ફ્રાય (Punjabi Dal Fry Recipe In Gujarati)
#DR દાળ રેસીપી હોટલ જેવી દાળ ફ્રાય. આ દાળ માં દાળ બન્યા પછી ઉપર થી બીજો તડકો કરવામાં આવે છે. દાળ ફ્રાય એક પ્રખ્યાત અને સ્વાદિષ્ટ ડીશ જે તુવેર ની દાલ ને બાફી ને બનાવવામાં આવે છે. Dipika Bhalla -
માં છોલે દી દાળ (Maa Chole Di Dal Recipe In Gujarati)
#AM1#week1#દાળઆ દાળ પંજાબ ના બધા ઘરો માં બનતી દાળ છે. આ દાળ ની રેસીપી ગુરુદ્વારા અને લંગર સ્ટાઇલ ની આૈથેંતિક પંજાબી દાળ છે. અહી, "માં" નો અર્થ અડદ ની દાળ થાઈ છે અને "છોલે" એટલે ચણા ની દાળ. પંજાબી માં આ દાળ ને "માં છોલો દી દાળ" કહે છે. Kunti Naik -
મિક્સ શાક
#ઇબુક૧ આજે આપણે રીંગણ,કંદ, પાપડી, તુવેર ટામેટા લીલું લસન નાખી ને પંચકુટિયું શાક બનાવ્યું છે. Krishna Kholiya -
લીલી તુવેરદાળ
પ્રોટીન વિટામીન,ફાઈબર થી ભરપૂર. રોજિન્દા ખોરાક મા બનતી દાળ યુનિક રેસીપી છે, દરરોજ તુવેર ની દાળ આપણે બનાવીયે છે..દિસમ્બર ,જનવરી મા હરી તાજી તુવેર ની સીગો( ફલ્લી).મળે છે.. તો ચાલો બનાવીયે..હરી તુવેર ની દાળ...#દાળકઢી Saroj Shah -
લિલી તુવેર ની દાળ
#2019આ વાનગી ગામડા માં બનતી વાનગી છે એમાં પ્રોટીન ભરપૂર હોય છે આમ તો આપણે તુવેર ની દાળ માં થી દાળ બનાવીએ છીએ પણ આ એક નવી વાનગી છે Vaishali Joshi -
કેવટી દાળ (Kevti Dal Recipe In Gujarati)
# આ દાળ માં મુખ્ય અડદ ની દાળ હોય છે.અમારા ઘરે શનિવારે આ દાળ બનતી જ હોય છે એટલે થયું આની રેસીપી તમારી સાથે શેર કરું.બધા ની ઘરે અલગ અલગ રીતે બનતી હોય છે. Alpa Pandya -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#AM1ગુજરાતી ની ગોળ કોકમ ની ખાટી મીઠ્ઠી દાળ Vaishali Parmar -
સવા ની ભાજી વાળી મગ દાળ
#DRસવા ની ભાજી વાળી મગ દાળ ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તે હેલ્થ માટે પણ ફાયદાકારક છે સવા ની ભાજી અને મગ દાળ માં ઘણા પોષક તત્વો રહેલા છે Harsha Solanki -
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
#GA4#Week6ચાટ તો ઘણા પ્રકાર ની બનાવવા માં આવે છે .જેમ કે આલુ ચાટ ,ભેલપુરી ચાટ ,કોર્ન ચાટ ,છોલે ચાટ વગેરે .મેં પાપડી ચાટ બનાવી છે .ચાટ નાના મોટા સૌને ગમે છે . Rekha Ramchandani -
-
-
વાલ ની છૂટી દાળ
#પીળી વાલ ની છૂટી દાળ લગ્નના મેનુ માં આગવુ સ્થાન ધરાવે છે.કઢી ભાત સાથે શાક માટે પ્રથમ પસંદગી કરવામાં આવે છે.છૂટી વાલ ની દાળ ના શાક માં ઉપર થી કાચુ તેલ નાંખી ખાવાની મઝા અલગ હોય છે. Bhavna Desai
More Recipes
ટિપ્પણીઓ