રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા કૂકર માં ચણા ને બાફવા મૂકવા અને ચણા બફાય ત્યાં સુધી ડુંગળી ટામેટું બારીક સમારી લેવા
- 2
લસણ મરચાં ની પેસ્ટ બનાવી લો હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં થોડું જીરું નાખી તટડવા દેવું પછી તેમાં ડુંગળી નાખી તેને બ્રાઉન રંગની થાય ત્યા સુધી સાંતળો પછી તેમાં ટામેટું ઉમેરી અને સાંતળો
- 3
બંને બરાબર શેકાય જાય ત્યારે તેમાં લાલ મરચું હળદર ગરમ મસાલો ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરો
- 4
હવે બધા મસાલા નાખ્યા પછી તેમાં ચણા ઉમેરી બરાબર મિકસ કરવું જોઇએ તો થોડું પાણી એડ કરી શકાય બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો તો તૈયાર છે ગરમા ગરમ ચણા મસાલા
- 5
ફુલ્કા રોટી માટે લોટ માં મીઠું તેલ બરાબર મિક્સ કરી તેનો સોફ્ટ લોટ બાંધો
- 6
હવે તેના નાના લુઆ કરી લો અને તેને રોટલી વણી લો હવે તવી માં પેહલા બંને બાજુ ફેરવી ને ગેસ પર શેકી લેવી
- 7
તો આપણા ચણા મસાલા ફૂલ્કા રોટી તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
🌹"મટકી મસાલા દાર ચણા"🌹
💐" કાઠિયાવાડી "મટકી મસાલા દાર ચણા" એ કાઠિયાવાડ ની પરંપરાગત વાનગી છે અને ટ્રેડીશનલી રીતે આ માટી ના વાસણ માં બનાવવામાં આવી છે અને માટી ના વાસણમા બનાવી હોવાથી ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. મૈં આજે આ વાનગી માં માસ્ટર શેફ ચેલેન્જ માટે બનાવી છે..તો ચાલો કાઠિયાવાડી "મટકી મસાલા દાર ચણા" ખાવા ની મજા માણો 💐#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Dhara Kiran Joshi -
-
ચણા મસાલા
લંચ માં બ્રાઉન ચણા અને રાઈસ પાપડ બનાવી દીધા..રસાવાળા ચણા હોય એટલે રાઈસ સાથે પરફેક્ટ કોમ્બિનેશન.. Sangita Vyas -
-
સ્મોકી ચણા મસાલા વિથ વિહટ કુલચા(Smoky Chana Masala Wheat Kulcha Recipe In Gujarati)
# સ્મોકી ચણા મસાલા વિથ વિહટ કુલચા# કુક સ્નેપ ચેલેન્જ Kalika Raval -
ચણા મસાલા (Chana Masala Recipe In Gujarati)
#AM3આ ચણા મસાલા ને શાક તરીકે તો ખાઈ શકીએ છીએ પણ ચણા મસાલા માં ડૂંગળી, ટામેટું લીલા ધાણા, લીલી ડૂંગળી નાંખી ને ચાટ ની જેમ પણ ખાઈ શકાય છે. જે ખૂબજ હેલ્ધી ડીશ કહેવાઈ. તો જરૂર ટ્રાય કરજો. Reshma Tailor -
-
ગુજરાતી ફુલ મીલ(Gujarati full meal recipe in gujarati)
#Goldenapron3#Week22#માઇઇબુક#પોસ્ટ6#વિકમીલ૧આજે હું લઈ ને આવી છું ફુલ ગુજરાતી થાળી જેમાં દાળ, ભાત, ફૂલકા રોટી,ભીંડી નું શાક, ચણાની છુટ્ટી દાળ, દહીં, ચૂરમાંનું લાડુ, ડુંગળી, તળેલા મરચાં ને પાપડ . Manisha Kanzariya -
લીલા ચણા નું કાઠિયાવાડી શાક (Lila Chana Kathiyawadi Shak Recipe In Gujarati)
#BWBye Bye Winter Challangeહવે ગરમી શરૂ થઇ ગઈ છે અને શિયાળા ને બાયબાય કહેવા નો ટાઈમ આવી ગયો છે. આમ તો મોટે ભાગે બહુ બધા શાકભાજી બારેમાસ મળતા હોય છે પણ લીલા ચણા તો શિયાળા માં જ મળે છે એટલે એનો ઉપયોગ કરી લીલા ચણા નું કાઠિયાવાડી શાક બનાવ્યું છે તો ચાલો.... લીલા ચણા નું કાઠિયાવાડી શાક (જીંજરા નું શાક) Arpita Shah -
દૂધી ચણા વીથ લસણની ગ્રેવી
#શાક આ વાનગી બધાં જ બનાવે છે.પણ મેં બનાવી છે એવી રીતે કયારેય કોઇ પણ નહીં બનાવી હોય તો અલગ રીતે બનાવો "દૂધી ચણા વીથ લસણની ગ્રેવી" વાળું શાક ઝડપથી બની જાય છે ને સરસ લાગે છે. Urvashi Mehta -
ચીઝ છોલે મસાલા
છોલે ચણા પરોઠા સાથે ખાવા ની બહું મજા પડે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો અને "ચીઝ છોલે મસાલા " ખાવા ની મજા માણો.#ઇબુક#Day22 Urvashi Mehta -
ચણા મસાલા(Chana Masala Recipe In Gujarati)
#ગુરુવારચણા મસાલા એક પોષ્ટિક નાસ્તો છે , પ્રોટીન રીચ ,ફાઈબર યુકત દેશી ચણા ગ્રેવી કરી ને લંચ ડીનર મા લઈ શકાય છે. સ્વાદિષ્ટ, જયાકેદાર, મસાલેદાર ચણા બનાવા મા સરલ છે. Saroj Shah -
રસાદાર મસાલા ચણા (Rasadar Masala Chana Recipe In Gujarati)
આજે શુક્રવાર એટલે લંચ માં ચણા નો દિવસ..રસાદાર ચણા અને ઘી વાળા ભાત ખાવાનીબહુ મજા આવે.સાથે હોય મસાલા છાશ.. Sangita Vyas -
-
દેશી મસાલા મગ
#India "દેશી મસાલા મગ " બહુ ટેસ્ટી અને ગામડાં માં બનાવે છે એ જ રીતે બનાવ્યાં છે. મગ ને આ રીતે બનાવશો તો ખાવા ની મજા આવશે.અને રોટલા સાથે બહુ જ સરસ લાગે છે . Urvashi Mehta -
સ્ટફડ રોટી (Stuffed Roti Recipe In Gujarati)
#LO (મસાલા રોટી)#CookpadIndia#CookpadGujarati Komal Vasani -
રોટી રોલ્સ
#ટીટાઇમલો સખીઓ , હજી એક સ્વાદિષ્ટ વિકલ્પ નાસ્તા નો, જે અન્ન બગાડ ના થાય એમાં પણ મદદરૂપ છે. વધેલી રોટલી થી આપણે ઘણી વાનગી બનાવીએ છીએ. આજે આપણે રોટલી માંથી રોલ્સ બનાવશું જેની વિધિ પતરવેલીયા ને મળતી આવે છે. Deepa Rupani -
-
મસાલા ચણા બટાકા (Masala Chana Bataka Recipe In Gujarati)
#ChooseToCookલંચ માટેનું પર્યાપ્ત મેનુ એટલે મસાલા ચણા બટાકા..આમાં દાળ,ભાત ની જરૂર ના પડી.રોટલી, આથેલા મરચા સાથે બહુ જ મજા આવી ગઈ.. Sangita Vyas -
ચણા જોર ગરમ
#સ્ટ્રીટસ્ટ્રીટ ફૂડ ની વાત આવે ત્યારે ચણા જોર ગરમ તો યાદ આવી જ જાય કેમ????? દરિયા કિનારે બેઠા હોઈએ કે પછી બગીચામાં ચટપટી ખાવાનો આનંદ જ અનેરો હોય છે.અને તેમાં પણ પડીયા માં મસ્ત મસાલા વાળી..... Bhumika Parmar -
છોલે ચણા મસાલા (Chhole Chana Masala Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclubવસંત ગરમ મસાલા નો ઉપયોગ કરી ને મે અહીંયા છોલે ચણા મસાલા બનાવ્યા છે જે સ્વાદ માં ખુબ જ સરસ બન્યા છે Pinal Patel -
મેથી મસાલા બેસન ગેવું
#જૈન "મેથી મસાલા બેસન ગેવું" સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખોરાક છે આ વાનગી રોટલી કે પરોઠા સાથે બહુ જ સરસ લાગે છે આ વાનગી ને બનાવો ને ગરમ ગરમ પીરસો. ને "મેથી મસાલા બેસન ગેવું "ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
મિસ્સી રોટી એ રાજસ્થાની અને પંજાબી રોટી એમ બે રીતે પ્રચલિત છે Neepa Shah -
#જોડી છોલે ચણા પુરી
#જોડીચણા આપણા માટે હેલ્થી છે, બાળકો થી લઈને મોટા લોકો ના પ્રિય ચણા હોય છે, આને બાફીને પણ બાળકો ને નાસ્તામાં આપી શકાય છે. Foram Bhojak -
-
-
-
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5શિયાળામાં માં લીલા ચણા બહુ મળે છે,લીલા ચણા માં થી શાક,ચાટ અને મીઠા માં શેકી ને ખવાય છે,અહીં લીલા ચણા ના શાક ની રેસીપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
-
છોલે ચણા (Chole Chana Recipe In Gujarati)
#GA4#Week6આજે મે અહિયા છોલે ચણા ની રેસિપી બનાવી છે,જે બધા ને ગમસે,અમારા ઘરમા બધા ને ખુબ જ ભાવે છે આ રીતે બનાવેલા,તમે પણ એકવાર જરુર ટ્રાય કરજો. Arpi Joshi Rawal
More Recipes
ટિપ્પણીઓ