રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાને દેશી ચણા ને ૮ થી ૯ કલાક માટે ગરમ પાણીમાં પલાળી રાખો ત્યારબાદ તેને કુકરમાં લઈ મીઠું ઉમેરી ૫-૬ વ્હીસલ થાય ત્યાં સુધી બાફી લો. કુકર ઠંડું પડે એટલે તેનું પાણી કાઢી લો અને તેને કોરા કરી લો.
- 2
એક પેનમાં તેલ લઈ તેમાં જીરુ અને હીંગ ઉમેરો. જીરુ ફૂટે એટલે ડુંગળી ઉમેરી સાંતળો. ડુંગળી બ્રાઉન કલરની થાય એટલે તેમાં લસણની પેસ્ટ ઉમેરી તેને બરાબર ચડવા દો. ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું અને છોલે મસાલો ઉમેરી મસાલો કુક થાય એટલે તેમાં ટામેટા ઉમેરો
- 3
થોડું મીઠું ઉમેરી ટામેટાં ચઢી જાય એટલે તેને મેસર થી મેશ કરી લો ગ્રેવી ચઢી જાય એટલે તેમાં પાણી ઉમેરો. ત્યારબાદ તેમાં બાફેલા ચણા ઉમેરો.
- 4
આ ચણાને મેસરથી થોડા મેશ કરી લો જેથી ગ્રેવી ઘટ્ટ થશે. હવે તેમાં મીઠું તેમજ સમારેલા લીલા ધાણા ઉમેરીને બરાબર મિક્સ કરી થોડીવાર ઉકળવા દો. ચણા મસાલાને ટિફિન મા સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ચણા મસાલા
લંચ માં બ્રાઉન ચણા અને રાઈસ પાપડ બનાવી દીધા..રસાવાળા ચણા હોય એટલે રાઈસ સાથે પરફેક્ટ કોમ્બિનેશન.. Sangita Vyas -
-
-
ગવાર ઢોકળી નું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતની ટ્રેડિશનલ રેસીપી ગવાર ઢોકળીનું શાક. આ શાક ખૂબ જ સરળ રીતે બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે.#EB#week5 Nayana Pandya -
-
-
-
-
-
-
-
-
ચાટ સ્ટાઈલ નાનાં વાલ નું શાક (chaat style nana vaal nu shak recipe in gujarati)
વાલ એ એક કઠોળ છે. વાલ મોટા અને નાના બંને પ્રકારના મળે છે. અમારા ઘરમાં નાના મોટા સૌને કઠોળ નું શાક ખાટી મીઠી તીખી ચટણી અને સેવ ડુંગળી નાખીને પીરસવામાં આવે છે. અહીં વાલ નાં શાક ને ચાટ ની જેમ બનાવવામાં આવેલ છે. Dolly Porecha -
-
-
-
-
-
-
-
-
વેજ પેરીપેરી મસાલા મેગી veg periperi masala Meggi Recipe in Gujarati
#GA4 #week16 #Periperi #post1 આ ઘણા બધા શાકભાજી વડે બનતી હોવાથી હેલ્ધી ટેસ્ટી ફુડ કહી શકાય સાથે પેરી પેરી મસાલો અને બીજા હબ્સ વડે ખૂબ જ મસ્ત ટેસ્ટ લાવી એક અલગ જ મેગી બનાવી છે, સાથે વેજ ને લીધે નાના બાળકો ને પણ ખવડાવવા મા સારી છે, તો તમે પણ ટ્રાઇ કરજો આ વેજ પેરી પેરી મસાલા મેગી Nidhi Desai -
-
More Recipes
ટિપ્પણીઓ