રાંધવાની સૂચનાઓ
- 1
પહેલાં એક વાસણમાં લોટને ચાળિ લેવો. પછી તેમા નિમક અને તેલ નાંખી પાણીથી લોટને બાંધવો. બાંધેલા લોટને થોડી વાર રાખી દેવો.
- 2
ફિલિંગ માટે પહેલાં કોબી ને જિણિ સુધારવિ તેમા જિણિ કાપેલિ ડુંગરી, નીમક અને મરી પાવડર નાખી ને થોડી વાર રાખી દો. થોડી વાર પછી તેમાંથી પાણી નિચોવિ લેવુ.
- 3
લોટમાંથી નાની પુરી વણીને તેમા પેલુ ફિલિંગ ભારવુ ને પોટલિ જેવો આકાર આપવો. પછી તેને ઢોકલા ની જેમ ચારણિ માં બાફી લેવા.ડિમસુમ બફાય ત્યાં સુધીમાં ચટણી બનાવિ લેવી.
- 4
ચટણી બનાવા માટે ની બધી સામગ્રિ મિક્ષરમા પિસિ લેવી
- 5
અેક પેનમા થોડું તેલ મુકી તેમા પહેલાં ડુંગરી અને કેપસિકમ નાંખી તેને સાંતળો.પછી તેમા ડિમસુમ નાંખીને થોડું હલવો ડિમસુમ માં થોડા સોનેરી ટપકાં થાય અેટલે નીકાળવા તેને બાજુ પર રાખી દો.હવે તેમા ચટણી નાંખી ઉકાળવા દેવું.
- 6
ચટણી ઉકળિ જાય અેટલે તેમા ડિમસુમ નાંખી થોડું ઉકાળવુ રેડી છે હોટ અેન્ડ સ્પાઈસિ ડિમસુમ. ચાલો હવે તેને અેક પ્લેટ માં ચિઝ ની સજાવટ સજાવિ દઅે.ગરમાગરમ ડિમસુમ સર્વ કરવા માટે રેડી છે.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
હોટ એન્ડ સાવર સૂપ
#એનિવર્સરી#વિક1#વેલકમડ્રીંક#લવહોટ એન્ડ સાવર સૂપ સ્વાદ મા ચટાકેદાર હોય છે વળી બનાવવા મા પણ સરળ છેઆજકાલ પ્રસંગો મા વેલકમ ડ્રીંક માંટે પ્રિય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
મેક્સીકન પીઝા
#તવાબધા લોકો મેંદા માંથી પીઝા બનાવતા હોય છે પણ હું આજે ઘઉં ના લોટ માંથી પીઝા બનવાની રેસિપી લાવી છું અને એ પણ આપને આપણા રેગ્યુલર તવા પર કેમ બનાવો એ બતાવીશ જે એકદમ બહાર જેવો જ બનશે . Suhani Gatha -
વેજ ક્રિસ્પી
#સ્ટાર્ટસવેજ ક્રિસ્પી મારું અને મારા ઘરના બધા જ સદસ્યો નું ફેવરિટ છે.અમે જ્યારે પણ બહાર ડીનર કરીએ તો સુપ સાથે આ એક ડીશ તો ફીક્સ જ હોય છે.તો આજે મેં વેજ ક્રિસ્પી ઘરે જ બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (5)