સોજી પાક

Hansa Ramani @cook_17658463
#ગુજરાતી
ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ. દરેક ને પસંદ આવે તેવી છે મીઠાઈ અને બનાવવામાં પણ ઘણી સરળ.
રાંધવાની સૂચનાઓ
- 1
પેનમાં ઘી ગરમ કરી તેમાં સોજી નાખવી. સોજી સહેજ કલર બદલે ત્યારે તેમાં બે ચમચી બદામ, અખરોટ અને ખજૂર નાખી શેકો.
- 2
ત્યારબાદ તેમાં ખાંડ અને મિલ્ક પાવડર નાખવો
- 3
ધીમા તાપે ખાંડ ઓગળે ત્યાં સુધી સતત હલાવતા રહેવું. ખાંડ ઓગળી ગયા બાદ તેમાં અડધો કપ દૂધ અને માવો નાખો. સતત હલાવતા રહેવું.
- 4
મિશ્રણ જ્યારે કડાઈમાંથી છૂટવા લાગે ત્યારે તેમાં ઈલાયચી પાવડર નાખવો.
- 5
થાળી માં ઘી લગાવી તેના પર બદામ પિસ્તા ભભરાવી દેવા. અને એકથી દોઢ કલાક માટે ઠંડુ થવા દેવું. ત્યારબાદ તેમાં કાપા પાડી પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નારીયલ પાક
#Goldenapron#post-13#મીઠાઈમિત્રો હું તમારા માટે ખૂબ જ સરસ મિઠાઈની રેસિપી લાવી છું નામ છે નારીયલ પાક તાજા નાળિયેરની ખૂબ જ ડિફરન્ટ અને સ્વાદિષ્ટ મિઠાઈની રેસિપી છે આ આજ પહેલા તમે ક્યારેય રેસીપી ખાધી નહીં હોય અને બનાવી પણ નહીં હોય Bhumi Premlani -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#SFRઆજે જન્માષ્ટમીના નિમિતે મેં સોજી નો શીરો બનાવ્યો છે. Bina Samir Telivala -
બેસન ડ્રાયફ્રૂટ મોદક (Besan Dryfruit Modak Recipe In Gujarati)
#SGC #ATW2 #TheChefStory આ મોદક ચણા ના લોટ મા ડ્રાયફ્રૂટ પાઉડર અને મિલ્ક પાઉડર વડે બનાવેલ છે, આ ગણપતિ બાપાની પ્રિય વાનગી મોદક ઘણી બધી રીતે બનાવવામા આવે છે Nidhi Desai -
ડ્રાયફ્રુટ સેન્ડવીચ બરફી (Dryfruit Sandwich Barfi Recipe In Gujarati)
#AA1#SJR#cookpadgujarati#cookpadindia#cookpad ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરીને બનાવવામાં આવતી ડ્રાયફ્રુટ સેન્ડવીચ બરફી એક ખુબ જ સરસ મજાની મીઠાઈ છે. આ મીઠાઈ બનાવવામાં થોડો સમય અને મહેનત લાગે છે પરંતુુ મીઠાઈ ખુબ જ સ્વાદિષ્ટ બને છે. મેં આ મીઠાઈ મિલ્ક પાઉડર, ખજૂર અને વિવિધ ડ્રાયફ્રુટ ના ઉપયોગથી બનાવી છે. તહેવારોના સમયે, લગ્ન પ્રસંગમાં કે નાના મોટા જમણવારમાં પણ આ મીઠાઈ બનાવી સર્વ કરી શકાય છે. Asmita Rupani -
કોપરા પાક
#goldenapron3#week -8#કોકોનટ#ટ્રેડિશનલકોપરા પાક ને અમુક લોકો કોકોનટ બરફી ના નામ થી પણ બોલાવે છે.જૂની અને જાણીતી મીઠાઈ છેઆ ખુબ જ સરળ મીઠાઈ છે. આ મીઠાઈ ફ્રેશ કોપરા નું છીણ,દૂધ, ખાંડ અને માવા થી બને છે. Kalpana Parmar -
કોપરા પાક (Kopra pak recipe in Gujarati)
#trend3#week_3#post_3#કોપરા પાક#cookpadindia#cookpad_gujકોપરા પાક એક એવી ગુજરાતી મીઠાઈ છે જે મોટા હોઈ કે નાના બધા ને ભાવે છે અને ઝટપટ બની જાઈ છે. મેં ફુલ ફેટ દૂધ અને કોપરું માં ખાંડ અને અમૂલ દૂધ પાઉડર ઉમેરી ને અમેઝિંગ સ્વાદ આપ્યો છે એમાં પણ ઇલાયચી પાઉડર ની સુગંધ કોપરા પાક ને ખાવા માટે આકર્ષે છે. રોઝ ફૂડ કલર ઉમેરી ને સુંદર રંગ આપ્યો છે. આ કોપરા પાક ને ૪-૫ દિવસ સુધી ફ્રિઝ માં રાખી શકાય છે. Chandni Modi -
સોજી નો શીરો (Sooji Sheera Recipe in Gujarati)
રવા કે સોજીના શીરાનું ભારતીયોના દિલમાં કંઈક અનોખુ જ સ્થાન છે. દરેક સારા પ્રસંગે આપણા ઘરે રવાનો શીરો બને છે. નવરાત્રિ પૂજન હોય કે સત્યનારાયણની કથા, સોજીના શીરા વિના આ બધી પૂજા અધૂરી છે. અને અચાનક જો કોઈ મહેમાન આવી જાય તો સાવ ઓછી સામગ્રી અને ઝડપ થી થી આ પારંપરિક મીઠાઈ તૈયાર થઈ જાય છે Disha Prashant Chavda -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#KS2#શિયાળામાં ખજૂર, સુકો મેવો, ગુંદર નો ઉપયોગ કરવાથી ઘણા ફાયદા થાય છે. સૂકા મેવા માં પ્રોટીન, વિટામિન, મિનરલ્સ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. સ્કિન ને હેલ્થી અને રિંકલ ફ્રી બનાવે છે. ખસખસ હાડકા મજબૂત બનાવે છે. ગુંદર ના ઉપયોગ થી કફ અને શરદી થી રક્ષણ. બેક પેઇન અને જોઇન્ટ પેઈન ને ઓછું કરવા માં મદદ કરે છે. Dipika Bhalla -
ખજૂર સેન્ડવિચ (Khajur Sandwich Recipe in Gujarati)
#GA4#Week9મીઠાઈ આજે મે તહેવાર ને અનુલક્ષી ને એક ઘી અને માવા વગરની મીઠાઈ બનાવવાની કોશિશ કરી છે એક ખાંડ ફ્રી મીઠાઈ પણ કહી શકાય છોકરાઓ ને તો અતિ પ્રિય છે એમા બિસ્કીટ ડ્રાયફ્રુટ બધુજ વપરાય છેતો ચાલો આપડે જોઈએ ખજૂર સેન્ડવીચ Hemali Rindani -
-
ડ્રાય ફ્રુટ ખજૂર પાક (Dry Fruit Khajur Paak Recipe in Gujarati)
#MW1#post2#ઇમ્યુનીટી_રેસિપી#ડ્રાય_ફ્રુટ_ખજૂર_પાક ( Dry Fruit Khajur Paak Recipe in Gujarati) ખજુર શરીર માટે ખૂબ ફાયદાકારક છે અને તેનું સેવન કરવાથી શરીરને મોટો ફાયદો પણ થાય છે, ખજૂરના ઉપયોગથી ઘણી બીમારીઓ પણ મટે છે. હવે શિયાળા ની ગુલાબી ઠંડી ચાલુ થઈ ગઈ છે તો આપણે આવા બધા વાસણા બનાવી ને ખાતા જ હોઈએ છીએ. એમાંનું એક વસાણું ખજૂર પાક છે. દરરોજ 50 થી 70 ગ્રામ ખજૂરનું નિયમિત સેવન કરવાથી ઘણી બીમારીઓ સામે લડવામાં મદદ આવે છે. ખજુરો સ્વાદિષ્ટ, પૌષ્ટિક, મીઠી, ઠંડી, વટ, પટ્ટા અને કફ દૂર કરવામાં ખૂબ અસરકારક છે. આ સિવાય, ઘણા મોટા રોગો, ટીબી, લોહીના પિત્ત, સોજો અને ફેફસાંની સોજો માટે ખૂબ જ ફાયદાકારક છે. તે શરીર અને પલ્સને શક્તિશાળી બનાવે છે. માથાનો દુખાવો, મૂર્છા, નબળાઇ, પેટમાં દુખાવો, આલ્કોહોલની ખામી દૂર કરવા માટે તેનો ઉપયોગ ખૂબ ઉપયોગી છે. તે અસ્થમા, ઉધરસ, તાવ, પેશાબની બિમારીના ઉપચાર માટે ખૂબ અસરકારક છે. Daxa Parmar -
મગસ (Magas Recipe In Gujarati)
#CB4 મગસ ખૂબ પ્રખ્યાત ગુજરાતી મીઠાઈ છે. ચણા નો લોટ, ઘી અને સાકર થી બનાવાય છે. તહેવાર માં બનાવવાતી ખાસ પરંપરાગત મીઠાઈ. ફક્ત ત્રણ સામગ્રી થી બનતી, ઇલાયચી ની ફ્લેવર, બદામ પિસ્તા થી સજાવેલી મીઠાઈ. ઝટપટ અને બનાવવામાં સરળ આ મીઠાઈ નાના મોટા દરેક ને પસંદ આવશે. Dipika Bhalla -
શીંગ ની બરફી
#મીઠાઈશીંગ ની બરફી વ્રત ઉપવાસ માં પણ ખાઈ શકાય છે.તેમાં ઘી,તેલ કે દૂધ,માખણ,કન્ડેન્સ્ડ મિલ્ક ની જરૂર નથી.બહુ ઓછાં સમય માં, ઓછી સામગ્રી થી બની જાય છે. Jagruti Jhobalia -
ફરાળી ડ્રાયફ્રૂટ શેક (Farali Dryfruit shake Recipe in Gujarati)
#ff1વ્રત ના ઉપવાસ મા ઘણા લોકો ફરાળ કરતા નથી તો એમને અને જે લોકો ને સાજે બહુ ભૂખ ન હોય તો આ ફરાળી ડ્રાયફ્રૂટ શેક પણ પી શકાય. Shah Prity Shah Prity -
બદામ શેક(Almond shake recipe in Gujarati)
#Eb#week14#ff1બદામ શેક એ નાના-મોટા ને બધાને ભાવતું એક પીણું છે જે બદામ ના ઉપયોગથી બનાવવામાં આવે છે. બદામ શેક બનાવવામાં ખૂબ જ સરળ છે અને હેલ્ધી પણ છે. Hetal Vithlani -
ગુલાબ જાંબુ
ચોમાસામાં તીખું તળેલું અને ચટપટું ખાવાનું બહુ મન થાય છે સાથે મીઠાઈ માં પણ જાંબુ જેવી વાનગી ખાવી ખૂબ પસંદ છે.#MRC Rajni Sanghavi -
ખાદીમ પાક(khadim pak)
સૌરાષ્ટ્ર ના દરિયા કિનારે ના ગ્રામ જેવા કે વેરાવળ,માંગરોળ,ચોરવાડ, પોરબંદર એ દરેક ગ્રામ માં આ મીઠાઈ બહુ પ્રખ્યાત છે.#વિકમીલ2#સ્વીટ #માઇઇબુક #પોસ્ટ ૧૧ Bansi Chotaliya Chavda -
મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)
ગુજરાતી પારંપરિક મીઠાઈ. દિવાળી માં ખાસ કરી ને બનાવાય છે. Disha Prashant Chavda -
ખજૂર પાક (Khajoor pak recipe in Gujarati)
ખજૂર પાક સામાન્ય રીતે શિયાળા દરમિયાન બનાવવામાં આવતી મિઠાઈ છે જે ફક્ત ખજૂર અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ખજૂર પાક માં બિલકુલ ખાંડ ઉમેરવામાં આવતી નથી જેના લીધે એ ખૂબ જ હેલ્ધી અને આરોગ્યવર્ધક મીઠાઈમાં ગણવામાં આવે છે. ખજૂર પાક બનાવવાનો ખૂબ જ સરળ છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#CB9#cookpadindia#cookpad_gu spicequeen -
મેંગો પનીર લાડું (mango laddu recipe in gujarati)
#ઉપવાસ#ફરારફરાર માં ખાઈ શકાય એવી સ્વાદિષ્ટ મીઠાઈ અને જે ખુબ જ ઓછી સામગ્રી થી બની જતી હોય છે એવી મીઠાઈ. નાના મોટા દરેક ને ભાવે એવા મેંગો પનીર લાડુું... Twinkal Kalpesh Kabrawala -
-
માવા કુલ્ફી
ઘણી વાર એવી થતું હોઈ છે કે માવાના પેડા પડ્યા હોઈ કે કોઈએ આપ્યા હોઈ ત્યારે ઘણી વખત નથી ખાઈ સકતા તો ત્યારે કુલ્ફી બનાવી શકાય છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને કણી વાળી કુલ્ફી તૈયાર થાઈ છે#RB9 Ishita Rindani Mankad -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#KS2આ એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે. તમે આ રેસિપી માં માવો પણ વાપરી શકો છો. જો તમે માવો વાપરો તો તમારે ખાંડ કે ગોળ નો ઉપયોગ પણ કરવો પડશે. આ વાનગી નાના અને મોટા બંને માટે એકદમ પૌષ્ટિક છે ખાસ કરી ને શિયાળા માં. તમે આમાં બધી જાત ના સુકા મેવા વાપરી શકો છો. Komal Doshi -
સોજી નો હલવો (Sooji Halwa Recipe In Gujarati)
#MA"તું કિતની અચ્છી હૈ, તું કિતની ભોલી હૈં, પ્યારી પ્યારી હૈ ઓ માં ઓ માં....." જે વાનગી ને માં નો હાથ લાગે તે પ્રસાદ બની જાય છે કેમકે તેમાં માં નો પ્રેમ ઉમેરેલો હોય છે.મારી મમ્મી મિઠાઈ બહુ સ્વાદિષ્ટ બનાવે કેમકે મારી મમ્મીને મિઠાઈ બનાવવાનો ભારે શોખ .આ શોખ તેમને મારી નાનીમા પાસેથી વારસામાં મળેલ.તહેવાર આવે ત્યારે તો શેરી વાળા પણ મમ્મીને બોલાવવા આવે કે એમને પણ મિઠાઈ બનાવી આપે.આમ તો મારી મમ્મીને ઘણી મિઠાઈ આવડે તેમાંથી એક "સોજીનો હલવો" જે અમને બધા બહુ પસંદ તેથી આજે આ રેસિપી મૂકુ છું. Ankita Tank Parmar -
-
સ્ટફ માવા કેસર મોદક(stuff mava modak recipe in gujarati)
#Gc (મારાં આંગણે છેલ્લા લગભગ 22 વર્ષ થી ધામ ધૂમ થી ગણપતિ કરવા માં આવે છે પણ આ વર્ષે સંજોગો ને અનુલક્ષી ને ઘર માં નાના મજાના ગણપતિ લાવ્યા છીએ એના ભોગ માટે મેં આજે સ્ટફ માવા કેસર મોદક બનાવ્યા છે ) Dhara Raychura Vithlani -
કોપરા પાક (kopra paak recipe in gujarati)
#EB#week16#ff3કોપરા પાક, ટોપરા પાક કે કોપરાની બરફી એ નાના-મોટા લગભગ બધાની જ પ્રિય મીઠાઈ છે. આપણે ત્યાં પ્રસંગ હોય કે પૂજા, ભગવાનને ચડાવવા માટે કોપરા પાક અવારનવાર બને છે. તે ટેસ્ટી તો લાગે જ છે પણ સાથે સાથે બનાવવામાં પણ ઘણો સરળ છે.તમે કોપરા પાકમાં સૂકા નારિયેળનું છીણ વાપરી શકો છો, ફ્રેશ કોપરાનું છીણ પણ વાપરી શકાય. તમે જો છીણ ફ્રીઝ કરતા હોવ તો તે પણ મીઠાઈ બનાવવામાં વાપરી શકાય Neeti Patel -
મગસ બરફી (Magas Barfi Recipe In Gujarati)
#DTR મગસ એ ગુજરાતીઓ ની પારંપરિક મીઠાઈ છે જે દિવાળીના તહેવારમાં દરેક ઘરમાં બને છે. પણ તેમાં થોડી મલાઈ અને થોડો મિલ્કપાવડર ઉમેરવાથી રીચ ટેસ્ટ અને લુક આવે છે... આ રીતે જરૂર ટ્રાય કરજો .👍 Sudha Banjara Vasani -
ગુજીયા (Gujia Recipe In Gujarati)
#HRગુજીયા(ઘૂઘરા) ઘૂઘરા એક મીઠાઈ નો પ્રકાર છે જે તળીને બનાવવામાં આવે છે અને એનું પડ મેંદાના લોટમાંથી બનાવવામાં આવે છે જે ખૂબ જ ફરસું હોય છે. ઉત્તર ભારતીય રાજ્યોમાં એ ગુજીયા તરીકે ઓળખાય છે અને મહારાષ્ટ્રમાં કરંજી તરીકે ઓળખાય છે.આ મીઠાઈ ઉત્તર ભારતમાં હોળીના તહેવાર દરમ્યાન બનાવવામાં આવે છે. આ મીઠાઈ બનાવવામાં ઘણી ધીરજ અને સમય લાગે છે Aanal Avashiya Chhaya -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#SFR#SJR#Cookpadgujarati#Sweetમાલપુઆ એ ઉત્તર ભારતની ટ્રેડિશનલ મીઠાઈ છે પરંતુ હવે તો દરેક પ્રદેશમાં માલપુઆ બનાવવામાં આવે છે અને બધાયની ફેવરેટ મીઠાઈ બની ગઈ છે. મેં આજે ઘઉંનો લોટ, ઝીણી સુજી, વરીયાળી પાઉડર, ઇલાયચી પાઉડર, દૂધ અને ક્રીમના ઉપયોગથી માલપુવા બનાવ્યા છે.જે બહારથી ખૂબ જ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ બની છે. મીઠાઈ ની દુકાનમાં મળે એવા જ સ્વાદિષ્ટ બને છે. પસંદ આવે તો જરૂરથી ટ્રાય કરજો. Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9936111
ટિપ્પણીઓ