સોજી નો શીરો (Sooji Sheera Recipe in Gujarati)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

રવા કે સોજીના શીરાનું ભારતીયોના દિલમાં કંઈક અનોખુ જ સ્થાન છે. દરેક સારા પ્રસંગે આપણા ઘરે રવાનો શીરો બને છે. નવરાત્રિ પૂજન હોય કે સત્યનારાયણની કથા, સોજીના શીરા વિના આ બધી પૂજા અધૂરી છે. અને અચાનક જો કોઈ મહેમાન આવી જાય તો સાવ ઓછી સામગ્રી અને ઝડપ થી થી આ પારંપરિક મીઠાઈ તૈયાર થઈ જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
5 વ્યક્તિ
  1. 1 કપસોજી
  2. 1 કપપાણી
  3. 1 કપદૂધ
  4. 1 કપખાંડ
  5. 1/2 વાટકીકાજુ બદામ ની કતરણ
  6. 1/2 ચમચીઇલાયચી પાઉડર
  7. 1/2 કપઘી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    પેન માં ઘી ગરમ કરી તેમાં સોજી નાખી ધીમા તાપે શેકવું. થોડો કલર બદલાય ત્યાં સુધી શેકો. પાણી અને દૂધ અલગ અલગ ગરમ કરો.

  2. 2

    હવે સોજી માં પાણી અને દૂધ ઉમેરી દેવું. થોડી વાત પછી પાણી નો ભાગ ઓછો થાય એટલે ખાંડ ઉમેરી લેવી.

  3. 3

    બદામ કાજુ ની કતરણ ને 2 ચમચી ઘી લઈ શેકી લો. શીરા માં ઇલાયચી પાઉડર નાખી શેકેલા કાજુ બદામ નાખી દો.

  4. 4

    તૈયાર છે સોજી નો શિરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

Similar Recipes