રીંગણ નું ખાટું

Kalpana Parmar @kalpu_1470
#ગુજરાતી ખાટું શાક ગામડાં માં ઉનાળા માં બનતું હોય છે અને અલગ અલગ શાક માંથી બનતા હોય છે રીંગણ નું ખાટું પણ ખૂબ સારું અને ટેસ્ટી બને છે
રીંગણ નું ખાટું
#ગુજરાતી ખાટું શાક ગામડાં માં ઉનાળા માં બનતું હોય છે અને અલગ અલગ શાક માંથી બનતા હોય છે રીંગણ નું ખાટું પણ ખૂબ સારું અને ટેસ્ટી બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રીંગણ ધોઈને પાતળી ચીરી માં સમારી લો
- 2
એક કડાઈ માં તેલ ગરમ કરો તેમાં રાય તતડાવો કરી પત્તા નાખી
- 3
રીંગણ નાખો 1 મિનિટ તેલ માં સેકી લો
આદુંમરચાં ની પેસ્ટ બાકીના બધા મસાલા ઉમેરી દો ઢાંકણ ઢાંકીને 2 મિનિટ ધીમા તાપે ચડવા દો
દહીંને ફેટી લો રીંગણ ચડી જાય એટલે દહી નાખી ધીમા તાપે 2 મિનિટ ઉકરવા દો - 4
લો તૈયાર છે રીંગણ નું ખાટું લીલા ધાણા થી ગાર્નીસ કરી રોટલા કે ભાખરી સાથે સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલાં રીંગણ નું શાક
#કૂકરરીંગણ નું ભરેલું શાક આપણે સૌં બનાવતા હોઈએ છે પણ કડાઈ કરતા કુકર માં ખુબ જલ્દી બની જાય છે નોકરી કરતા હોય તેના માટે ઓછા સમય માં ને સ્વાદિષ્ટ બનતું શાક છે ... Kalpana Parmar -
ભરેલા રીંગણ બટાકા નું શાક
# સ્ટફ્ડ. આજે ભરેલી માં મેં રીંગણ બટાકા નું સ્ટફિંગ ભરી ને શાક બનાવ્યું છે. અને દરેક ગુજરાતી ઘરો મા આ શાક બનતું જ હોઈ છે . ભરેલાભીંડા,ભરેલા કરેલા, ગલકા,દૂધી , ટીંડોલા,વગેરે શાક નું સ્ટીફિંગ બનતું હોય છે . આમાંથી વધુ ભાવતું શાક છે ભરેલા રીંગણ બટાકા .. તો ચાલો બનાવીએ. Krishna Kholiya -
કાંદા પાપડ નું શાક
#સુપરશેફ3ચોમાસા માં શાકભાજી સારી મળતી નથી. તો કોઇક વાર શાક અવેલેબલ ના હોય તો આ શાક ખૂબ તરત બની જાય છે. આ શાક ચોમાસા માં સાઉથ ગુજરાત બાજુ ખૂબ બને છે. ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે આ શાક ખૂબ ટેસ્ટી લાગે છે॰ Asmita Desai -
"રીંગણ બટેકા નું શાક"(ધારા કિચન રસિપી)
😋મારા ઘર માં "રીંગણ બટેકા નું શાક" બધાનું ફેવરેટશાક છે અને આ રીંગણ બટેકા નું શાક મારા husband ( કિરણ ) નું બહુ ફેવરેટ શાક છે.😋#ફેવરેટ Dhara Kiran Joshi -
તળેલાં રીંગણ, બટાકા નું શાક
રીંગણ, બટાકા નું શાક બધાં બનાવતા જ હોય છે પણ તળી ને બનાવવાથી ખૂબ સ્વાદિષ્ટ બને છે. Rashmi Pomal -
લીલવા ભરેલા રીંગણ
#ડિનરલીલવાની સીઝન હોય ત્યારે લીલવા ભરેલા રીંગણ ચોક્કસ થી બનતા હોય છે અને ખુબજ ટેસ્ટી લાગે છે ગરમા ગરમ આ શાક સાથે ખીચડી અને રોટલા ખુબજ સારા લાગે છે Kalpana Parmar -
સેવ ટામેટાં નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
ગુજરાત ના દરેક ઘર માં સેવ ટામેટાં નું શાક બનતું હોય છે. અને રેસ્ટોરન્ટમાં પણ ગુજરાતી થાળી માં આ શાક હોય છે. આ શાક ખાટું, મીઠું અને સ્વાદિષ્ટ બને છે. Rashmi Pomal -
તુવેર રીંગણ નું શાક(Tuver ringan nu shak recipe in Gujarati)
#GA4#Week13Keyword: તુવેરગુજરાતી ઘરો માં શિયાળા માં બનતું આ ખૂબ પસંદ કરાયેલું શાક છે. લીલું લસણ નાખવાં થી આ શાક ખૂબ ટેસ્ટી બને છે. આ શાક ભાખરી રોટલા તેમજ શિયાળા માં ખાસ બનતી લીલાં ધાણા અને લીલું લસણ ની ચટણી તેમજ લીલાં મરચાં ના અથાણાં સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Kunti Naik -
ગુંદા, કેરી નું ખાટું અથાણું
#RB6#Week 6#KRPost 1લગભગ દરેક ગુજરાતી ઓ નાં ધર માં બનતું ગુંદા નું ખાટું અથાણું એકદમએ સ્વાદિષ્ટ બને છે.આ રીતે બનાવો તો આખું વર્ષ સારું રહે છે. Varsha Dave -
મેથી રીંગણ નું શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
શિયાળા માં ભાજી નું મહત્વ ખુબ જ હોય છે અને રીંગણ માં કંઇક વારે વરે નવું ઉમેરી ને બનવાનું માં થાય છે. શિયાળા માં ભાજી અને રીંગણ બંને ખુબ સરસ આવે છે તો બંને ની સાથે કંઇક નવી અને ચટાકેદાર વાનગી મેથી રીંગણ નું શાક સ્વાદ માં ખુબ સારું અને તંદુરસ્તી માટે પણ સારું છે.#GA4 #Week19 Kirtida Shukla -
રીંગણ નું હવેજીયું શાક
#CFશિયાળા ની ઠંડી માં ગીર નાં ગામો માં બનતું શાક છે અને રોટલા છાસ સાથે જમવાની મજા જ અલગ છે Darshna Rajpara -
મસાલા વાળા રીંગણ (Masala Vala Ringan Recipe In Gujarati)
#GA4#Week9Eggplantશિયાળા માં રીંગણ સારા મળે છે .રીંગણ માંથી ઘણા પ્રકાર ના શાક જેમકે ભરેલા રીંગણ ,ગ્રેવી માં રીંગણ નું શાક બનાવવા માં આવે છે .રીંગણ નો ઓળો પણ બનાવવા માં આવે છે .મેં સિંધી ટ્રેડિશનલ સ્ટાઇલ થી મસાલા વાળા રીંગણ બનાવ્યા છે .તેને રોટલી ની સાથે કે ભાત ની સાથે ખાવા માં આવે છે . Rekha Ramchandani -
બટાકા રીંગણ નું શાક
#તીખી#બટાકા રીંગણ નું શાકશાક નો રાજા એટલે રીંગણ, , દરેક શાક માં મીક્સ કરી ને બનાવીએ છીએ, આ શાક ટેસ્ટ માં પણ સરસ લાગે છે Foram Bhojak -
રીંગણ નાં પલીતા (Ringan Palita Recipe in Gujarati)
રીંગણ નાં પલીતા ખુબ જ ટેસ્ટી લાગે છે.. બાળકો રીંગણ નું શાક નથી ખાતા પણ આ પલીતા હોંશે હોંશે ખાય છે.. રીંગણ માં આયૅન હોય છે.. એટલે એનીમિયા ની કમી દૂર કરે છે.. Sunita Vaghela -
રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe in Gujarati)
# શિયાળા માં લગભગ બધા ને ત્યાં રીંગણ નું ભરથું અલગ અલગ રીતે બનતું જ હોય છે.હું જે રીતે બનાવું છું તેની રેસીપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
🍆"રીંગણ નુ ભરથું"🍆(ધારા કિચન રસિપી)
🍆રીંગણ નું ભરથું એ સામાન્ય શાક છે કે જે ગુજરાતીઓ શોખ થી બનાવે છે અને રીંગણ નું ભરથું મજા માણે છે આ રીંગણ નું ભરથું પરાઠા, રોટલી તેમજ બાજરા ના રોટલા સાથે ખવાય છે.#ઇબુક#day18 Dhara Kiran Joshi -
રીંગણ ના ચીરિયાં નું શાક
#લોકડાઉનરીંગણ બહું બધા સ્ટોર માં થઈ ગયા છે તો અલગ અલગ રીતે રીંગણ નું શાક બનાવું છું ફોટો પાડવાનો રહી ગયો એટલે આ ફોટો મૂક્યો છે Sachi Sanket Naik -
ખાટું-મીઠું ટીંડોળા નું શાક
#SSM#ખાટું-મીઠુંટીંડોળાનુંશાકરેસીપી#સુપરસમરમિલ્સરેસીપી#cookpadGujarati#cookpadindia આજે ટીંડોળા નું ખાટું-મીઠું શાક બનાવ્યું...ઉતર ભારતીય ટચ આપી ને ગુજરાતી ટીંડોળા નું શાક...ખૂબ સરસ બન્યું...ટૂંક માં કંઈક અલગ રીતે કરેલ પ્રયાસ સફળ થયો. Krishna Dholakia -
આખા રીંગણ બટાકા નું શાક (Akha Ringan Bataka Shak Recipe In Gujarati)
સરસ કૂણાં રીંગણ રવૈયા મળી ગયા તો ગ્રેવી વાળુ રીંગણ બટાકા નું શાક બનાવ્યું..બહુ જ ટેસ્ટી થયું.. Sangita Vyas -
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8ઘણી વાર એવું બને કે નાના રીંગણ ના મળે કે આપણે બહાર લેવા ના જઈ શકીયે ત્યારે આ રીતે મોટા રીંગણ ને પણ ભરેલા જેવા બનાવી શકાય છે Daxita Shah -
ભરેલા રીંગણ નું શાક
#CB8#week8#cookpadindia#cookpad gujaratiશિયાળા માં શાકભાજી ખાવાની બહુજ મઝા આવે અને તેમાં પણ રીંગણ પણ અલગ અલગ વેરાયટી માં મળે છે લીલા, જાંબલી,કાળા,સફેદ મેં રવૈયા ના લીલા રીંગણ લઈ ને શાક બનાવ્યું છે.ટેસ્ટ તો ખૂબ જ સરસ થયો છે. Alpa Pandya -
તુવેર નાં દાણા રીંગણ નું શાક (Tuver Dana Ringan Shak Recipe In Gujarati)
શિયાળામાં તુવર અને રીંગણ ખૂબ સરસ આવે છે. આ શાક ખૂબ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
મેથી રીંગણ નું શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
#TCઅત્યારે શિયાળા ની સીઝન માં મેથી ની ભાજી મસ્ત આવતી હોય છે ,અને હેલ્થ માટે પણ સારી ..એમાંથી ઘણી વાનગી બનતું હોય છે ..પણ ભાજી રીંગણા નું શાક ખાવાની મજા કંઇક ઓર છે .. Keshma Raichura -
-
આખી ડોલી રીંગણ નું શાક (Akhi Dolly Ringan Shak Recipe In Gujarati)
#Jignaડોલી રીંગણ નું શાક ટેસ્ટી બને છે જે રોટલા, ભાખરી સાથે સ્વાદિષ્ટ લાગે છે Ami Sheth Patel -
🌹રીંગણ નુ ભરથું🌹
💐કાઠીયાવાડી રીંગણ નું ભરથું એ આખા ગુજરાત માં ખવાતું સામાન્ય શાક છે કે જે ગુજરાતીઓ શોખ થી બનાવે છે અને મજા માણે છે આ રીંગણ નું ભરથું પરાઠા, રોટલી તેમજ બાજરા ના રોટલા સાથે ખવાય છે.💐#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Dhara Kiran Joshi -
મગ નું ખાટું (Moong Khatu Recipe In Gujarati)
#ChooseToCook My Favourite Recipe મારા ગાર્ડન માં કુંડા મા મેં અળવી ના પાન ઉગાડયા છે તો મે આ પાન નો ઉપયોગ કરીને મગ નું ખાટું બનાવ્યું છે ખુબ જ સરસ અને ટેસ્ટી અને ટેસ્ટી બન્યુ છે. અમારા દેસાઈ લોકો કઢી ભાત સાથે મગ નું ખાટું બનાવે છે. Ila Naik -
મિક્સ દાળ ખીચડી..રીંગણ નું શાક (simple Gujarati dish recipe in gujarati)
#વીક ૨ મિક્સ દાળની ખીચડી કમ્ફર્ટ ફૂડ તરીકે ખૂબ જ લોકપ્રિય છે......ખીચડી એ મારું સર્વાધિક મનપસંદ વાનગી છે. હું ખીચડી દર અઠવાડિયે ૧ વાર અલગ અલગ રીતે બનાવવાની પસંદ કરું છું પાચનમાં સારું અને તંદુરસ્ત, ઝડપી, ફિક્સ ભોજન તરીકે બનાવું છું.અને તેની સાથે મેચ થાય એવું રીંગણ બટાકા નું શાક જે મારું ખુબ જ પ્રિય છે. તો આ આપના ગુજરાતી લોકોની જે દરેક ના ઘરમાં વીક માં ૧ વાર બનતું જ હોય છે. Twinkal Kalpesh Kabrawala -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રીંગણ નો ઓળો શિયાળામાં શરીરને ગરમી આપે છે.. રીંગણ માં આયૅન હોય છે.. એટલે શરીર ને તાકાત મળે છે.. સીંગતેલ માં લથપથ ઓળો . ખાવાની ખૂબ મોજ પડી જાય છે.. Sunita Vaghela -
તળેલા રીંગણ નું ગ્રેવી વાળુ શાક (Fried Ringan Gravy Shak Recipe In Gujarati)
રીંગણ નું શાક કોઈને જલ્દી ભાવતું નથી હોતું..લગભગ બધા avoid કરતા હોય છે .પણ મારી recipe જોઈ ને બનાવશો તો વારંવાર બનાવતા થઈ જશો..આ શાક બહુ જ ટેસ્ટી લાગે છે.. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9978070
ટિપ્પણીઓ