રાંધવાની સૂચનાઓ
- 1
ચણા નો લોટ લઈ તેના મેથી,કોથમીર, લીલાં મરચાં, મીઠું, આખા ધાણા, મરી નાખી પાણી નાખી ખીરું બનાવવું. આ ખીરું સહેજ થીક રાખવુ. જેથી ગોટા સહેલાઇ થી પડે અને તેલ પણ ઓછું ભરાય. હવે તેને સરખું મિક્સ કરી તેમાં ઇનો નાખી દેવો.
- 2
ત્યારબાદ તેલ ગરમ મૂકી તેમાં ગોટા પાડી તળી લેવા. ગરમ ગરમ પીરસવા. તળેલા લીલાં મરચાં, કાકડી નું રાયતું અને સોસ સાથે પીરસવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ગોટા (Methi Gota Recipe in Gujarati)
મેથી ના ગોટા માં કોથમીર મેથી જેટલી જ વાપરવામાં આવે તો તેમાં કડવાશ નહિ આવે. ખાંડ નાખવાની જરૂર પણ નહિ પડે. મને રસોઈ માં ખાંડ વાપરવી ઓછી પસંદ છે એટલે હું બને ત્યાં સુધી ખાંડ નો ઉપયોગ ઓછો કરુ છું. Disha Prashant Chavda -
-
-
મેથીના ગોટા(Methi na Gota Recipe in Gujarati)
#GA4#week 2મેથી ખૂબ જ ગુણકારી છે,તેના ઘણા બધા ફાયદા છે.શરીર મા થતી ઘણી તકલીફમા મેથી ખુબ જ ફાયદાકારક છે,મેથી માથી ઘણી વસ્તુ બનાવી શકાય છે,તો તમારી સમક્ષ મેથી ની એવી એક વાનગી લાવી છું,જે વરસાદ ની સિઝન મા તો બધા ને ખુબ પસંદ આવે છે.તો આજે મે મેથી ના ગોટા બનાયા છે તમે પણ આ રીતે જરુર એકવાર બનાવસો. Arpi Joshi Rawal -
-
-
-
-
-
-
મેથીનાં ગોટા(Methi gota recipe in Gujarati)
#MW3શિયાળા દરમ્યાન મેથી ની ભાજી નો આપડા આહાર માં સમાવેશ કરવો જોઈએ કેમકે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. તેથી આજે મેં મેથી નાં ગોટા બનાવ્યા છે. Urvee Sodha -
મેથીના ગોટા
#શિયાળા શિયાળામાં મેથી બહુ જ મળે છે, જેથી શિયાળામાં ગરમાગરમ મેથીના ગોટા ખાવાની મજા જ અલગ હોય છે. Harsha Israni -
-
મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#ફટાફટજ્યારે ઓચિંતા મહેમાન આવે અને રસોડામાં ફટાફટ કરવાનું હોય ત્યારે ફટાફટ બનતા મેથીના ગોટાને હું પહેલી પસંદગી આપું છું. જો મેથીની ભાજી ન હોય તો એના ઓપ્શનમાં લીલા ધાણા પણ નાખી શકાય છે. જો રવો ઘરમાં ન હોય તો તેના બદલે 1 tbsp ચોખાનો લોટ અથવા એક ટેબલ ચમચી ઘઉંનો કરકરો લોટ પણ એડ કરી શકાય છે. Neeru Thakkar -
-
-
મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
લીલી ભાજી ની રેસીપીસ#BR : મેથી ના ગોટાશિયાળાની સીઝનમાં સરસ તાજી તાજી મેથીની ભાજી આવતી હોય છે . મેથીની ભાજી ખાવી હેલ્થ માટે સારી . તો આજે મેં ગરમ ગરમ મેથીના ગોટા બનાવ્યા. મેથી ના ગોટા અમારા ઘરમાં બધાના પ્રિય છે. Sonal Modha -
-
-
મેથીના વણેલા ગાંઠીયા (Methi Vanela gathiya Recipe in Gujarati)
ગાંઠિયા એ સૌરાષ્ટ્રની ફેમસ વાનગી છે સવારે દરરોજ કાઠીયાવાડી નેગાંઠીયા વગર ચાલે જ નહીં મેં પણ મેથી નાખી વણેલા ગાઠીયા બનાવ્યા છે.#GA4#week19#મેથી Rajni Sanghavi -
-
-
-
-
મેથીના ગોટા(Methi pakoda recipe in Gujarati)
#MW3શિયાળો આવે એટલે ભરપૂર મેથીની ભાજી આવે અને ઠંડીમાં ગરમાગરમ ગોટા ખાવાની મજા જ ઓર છે. Neeru Thakkar -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4 #Week19ગુજરાતી અને તે સિવાય ના લોકો મા પણ પ્રિય હોય તેવા થેપલા,બધા જુડી જુડી રીતે બનાવે છે,મારી રીત તમને જરૂર થી ગમશે. Neeta Parmar -
-
-
પાલક ના ગોટા(Palak Gota Recipe in Gujarati)
#MW3#ભજીયા#પાલક ગોટા# cookpadindia#cookpadgujrati Hema Kamdar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9982978
ટિપ્પણીઓ