પાલક સૂપ વીથ કાકડી ટામેટાં પલ્પસ્

#હેલ્થી પાલક હીમોગ્લોબીન ને શુદ્ધ કરે છે ને શરીર માં નવું હીમોગ્લોબીન બનાવે છે અને કાકડી અને ટામેટાં કાચા ખાવા થી ભૂખ લાગતી નથી. પાલક સૂપ બધાં જ બનાવે છે.પણ આ સૂપ સાથે મેં કાકડી અને ટામેટાં પલ્પસ્ નાખી પાલક સૂપ બનાવ્યો છે.બહુ જ સરસ લાગે છે અને હેલ્થ માટે હેલ્દી સૂપ છે.આ "પાલક સૂપ વીથ કાકડી ટામેટાં પલ્પસ્" ને એકવાર બનાવો અને ગરમ ગરમાગરમ સૂપ પીવા ની મજા લો.
પાલક સૂપ વીથ કાકડી ટામેટાં પલ્પસ્
#હેલ્થી પાલક હીમોગ્લોબીન ને શુદ્ધ કરે છે ને શરીર માં નવું હીમોગ્લોબીન બનાવે છે અને કાકડી અને ટામેટાં કાચા ખાવા થી ભૂખ લાગતી નથી. પાલક સૂપ બધાં જ બનાવે છે.પણ આ સૂપ સાથે મેં કાકડી અને ટામેટાં પલ્પસ્ નાખી પાલક સૂપ બનાવ્યો છે.બહુ જ સરસ લાગે છે અને હેલ્થ માટે હેલ્દી સૂપ છે.આ "પાલક સૂપ વીથ કાકડી ટામેટાં પલ્પસ્" ને એકવાર બનાવો અને ગરમ ગરમાગરમ સૂપ પીવા ની મજા લો.
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક સૂપ વીથ કાકડી ટામેટાં પલ્પસ્ બનાવવા માટે પહેલા પાલક ને ધોઈ લો. પછી બે ટામેટાં લો. હવે કુકર માં એક ગ્લાસ પાણી નાખી તેમાં પાલક અને ટામેટાં, મીઠું સ્વાદ અનુસાર, તજ, લવિંગ, સંચળ, મરી પાવડર નાખી ગેસ પર મૂકો.....
- 2
હવે ગેસ પર મૂકી એક સીટી વગાડી ગેસ બંધ કરી દો. હવે અડધી કાકડી અને અડધા ટામેટાં ના પલ્પસ્ કરી ડીશ માં રાખો હવે પાલક ના સૂપ માં બ્લાઇન્ડ ફેરવી પલ્પસ્ નાખી "પાલક સૂપ વીથ કાકડી ટામેટાં પલ્પસ્" ને તૈયાર કરી બાઉલમાં કાઢી લો. હવે ગરમાગરમ સૂપ પીવા ની મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક,સરગવો વીથ ટામેટો સૂપ
#India મને તો આજે પાલક,સરગવો વીથ ટામેટો સૂપ પીવા ની મજા પડી ગઈ. જો તમારે આ સૂપ પીવો હોય તો જોઈ લો સૂપ બનાવવાની રીત ને બનાવો. ને "પાલક, સરગવો વીથ ટામેટો સૂપ" પીવા ની મજા લો. Urvashi Mehta -
હેલ્દી દૂધી સૂપ
દૂધી કોલેસ્ટરોલ ઘટાડે છે અને હેલ્થ માટે હેલ્દી સૂપ પણ છે.આ સૂપ એકવાર જરૂર થી બનાવો ને " હેલ્દી દૂધી સૂપ " પીવા નો આનંદ લો.#સ્ટાર્ટ Urvashi Mehta -
કાકડી વીથ રાયતા કરી
#શાક અરે વાહ ! આજે તો જમવા માં મજા આવી "કાકડી વીથ રાયતા કરી" નું શાક ચપાટી સાથે ખાવા માં. રાયતા કરી વાળું શાક ખાવા માં ટેસ્ટ ફૂલ અને હેલ્થ માટે હેલ્દી છે.આ" કાકડી વીથ રાયતા કરી " એકદમ સરળ અને ઝડપથી બની જાય છે આ વાનગી તમે જરૂર થી બનાવો. Urvashi Mehta -
બ્રોકોલી વેજીટેબલ સૂપ સનાડ
આવા અવનવા સૂપ હું રોજ સવારે બનાવું છું અને હેલ્થ માટે હેલ્દી શાક ભાજી નો ઉપયોગ કરી ને સૂપ બનાવી પીવું છું જો તમારે આવા વિટામીન વાળા સૂપ પીવા હોય તો બનાવો ને "બ્રોકોલી વેજીટેબલ સૂપ સનાડ " ગરમાગરમ સર્વ કરી સૂપ પીવા નો આનંદ લો.#તકનીક#ગામઠીરેસિપી Urvashi Mehta -
પૌંઆ વીથ રવા ઈડળા
#રવાપોહા આજે મેં મિક્સ રેસીપી મૂકી છે.મારી જેમ તમે પણ નાસ્તા ની મિક્સ ડીશ બનાવો. રવા અને પૌંઆ બંને હેલ્દી છે."પૌંઆ વીથ રવા ઈડળા "એકદમ ટેસ્ટી અને ઝડપથી બનાવ્યાં છે આ વાનગી બધાં ને ભાવે એવી બનાવી છે.તમે પણ એકવાર જરૂર થી ટ્રાય કરજો ડબલ ધમાકા રેસીપી માટે. Urvashi Mehta -
કાકડી જ્યુસ
કાકડી જયુસ હેલ્થ માટે બહુ જ સારો જયુસ છે.આ જ્યુસ જરૂર થી બનાવો ને "કાકડી જ્યુસ "નો આનંદ લો. ⚘#ઇબુક#Day8 Urvashi Mehta -
આલુ બ્રેડ કટલેસ વીથ વેજીટેબલ
#India આજે મેં નાના બાળકો ખાઈ શકે એવી વાનગી બનાવી છે જે ટામેટાં સોસ સાથે ગરમાગરમ ખાવા ની મજા આવે છે આ વાનગી તમે જરૂર થી બનાવો.તમારા નાના બાળકો માટે" આલુ બ્રેડ કટલેસ વીથ વેજીટેબલ "બહુ ભાવશે. Urvashi Mehta -
સરગવો વીથ મેથી બેસન કરી
#શાક સરગવો વિટામીન થી ભરપૂરહોય છે આ વાનગી હેલ્દી અને ટેસ્ટ ફૂલ બનાવી છે. "સરગવો વીથ મેથી બેસન કરી "બહુ જ સરસ લાગે છે તો તમે પણ એકવાર ટ્રાય કરજો . Urvashi Mehta -
રવા વેજીટેબલ સ્ટફ ઉત્તમપા વીથ ચીઝ
#રવાપોહા "રવા વેજીટેબલ સ્ટફ ઉત્તમપા વીથ ચીઝ "એક નવી વાનગી છે. નાસ્તામાં આ વાનગી ઝડપથી બની જાય એવી અને બહુ જ સરસ લાગે છે રવા માંથી ઘણી વાનગી બને છે પણ મેં અલગ પ્રકારની બનાવી છે. તો તમે પણ આ વાનગી બનાવો. "રવા વેજીટેબલ સ્ટફ ઉત્તમપા વીથ ચીઝ " ખાવા ની મજા લો. Urvashi Mehta -
ટોમેટો ચીઝ ટ્રી
"ટોમેટો ચીઝ ટ્રી " એકદમ એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી છે અને ખૂબ ઝડપથી બની જાય છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો.#ટમેટા Urvashi Mehta -
પાલક ચીઝ કલરવ બોલ્સ
"પાલક ચીઝ કલરવ બોલ્સ" સ્વાદ માં બહુ સરસ લાગે છે આ વાનગી હેલ્દી અને ટેસ્ટ ફૂલ બની છે.આ વાનગી ને એકવાર બનાવો અને ગરમાગરમ ટામેટાં સોસ સાથે પીરસો અને ખાવા ની મજા માણો.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Urvashi Mehta -
દાલ ફુલ વીથ ખબૂસ
#નોનઈન્ડિયન આ રેસીપી સાઉદી અરેબિયા ની છે.આ વાનગી ત્યાં ના લોકો બહુ જ પસંદ કરે છે."દાલ ફુલ વીથ ખબૂસ "ખાવા માં ટેસ્ટ ફૂલ અને હેલ્દી વાનગી છે. તો તમે પણ એકવાર જરૂર થી ટ્રાય કરજો Urvashi Mehta -
બટાકા કોફતા વટાણા વીથ પાલક દહીં કરી
#શાક આ રેસીપી તમને કયાંય પણ જોવા નહીં મળે. આ વાનગી મેં બનાવી છે.સ્પેશિયલ મારા મિત્રો માટે તૈયાર કરી છે. એકદમ નવી વાનગી બનાવો એકવાર તમારા રસોડા માં " બટાકા કોફતા વટાણા વીથ પાલક દહીં કરી " એકદમ ટેસ્ટી અને હેલ્દી શાક.. Urvashi Mehta -
પનીર વીથ વેજીટેબલ ચીઝ પીઝા
#Goldanapro પીઝા નું નામ સાંભળતા મોંમા પાણી આવી ગયું ને વરસાદ માં ગરમાગરમ પીઝા ખાવા મળે તો મજા પડી જાય.આ રીતે ઘરે પીઝા બનાવશો તો બહાર પીઝા ખાવા જવું નહીં પડે ને "પનીર વીથ વેજીટેબલ ચીઝ પીઝા "ખાવા ની મજા લો. Urvashi Mehta -
મિક્સ વેજીટેબલ વીથ પાસ્લેય સલાડ
#હેલ્થી આજે મેં તમને બધાં જ વિટામીન મળે એવો સલાડ બનાવ્યો છે મિક્સ વેજીટેબલ જે કાચાં શાકભાજી ખાવા થી બીપી,ડાયાબીટીસ, અનેક પ્રકાર ની બિમારી થી બચાવે છે. અને હેલ્થ પણ હેલ્દી રહે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને મિક્સ "વેજીટેબલ વીથ પાસ્લેય સલાડ "ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ગલકા વીથ ટામેટાં ની ગ્રેવી
#શાક આ શાક મેં ટામેટાં ની ગ્રેવી થી બનાવ્યુ છે.જેમને ગલકા નું શાક ના ભાવતું હોય તેમના માટે આ ટામેટાં ની ગ્રેવી વાળું શાક બનાવી ને ખાજો મસ્ત લાગે છે એકવારજરૂર થી બનાવો "ગલકા વીથ ટામેટાં ની ગ્રેવી "વાળું શાક ઝડપથી બની જાય છે. Urvashi Mehta -
મિકસ સબ્જી વીથ ઓનીયન ગ્રેવી
#શાક મિક્સ સબ્જી વીથ ઓનીયન ગ્રેવી નું શાક ખુબ જ ટેસ્ટી અને હેલ્દી છે. ઓનીયન ગ્રેવી થી સ્વાદ અનેરો લાગે છે. આ શાક ભરપૂર વિટામીન વાળું છે. તો જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
સ્પે. ટામેટાં દાળ
#goldanapron3#week12ટામેટાં ની દાળ એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
વેજ સલાડ (Veg Salad Recipe In Gujarati)
પાલક તંદુરસ્તી માટે ઉત્તમ અને વિટામિન્સ થી ભરપુર છે.તેથી મે સલાડ માં તેનો વધુ ઉપિયોગ કર્યો છે. કાચા શાક ભાજી ને સલાડ નાં રૂપ માં ખાવા થી શરીર ને શકિત મળે છે.અને ઝેરી તત્વો નો નાશ થાય છે.અહીંયા મે પાલક,ટામેટાં, કાકડી,અને લીંબુ નો ઉપિયોગ કરી હેલ્ધી અને સ્વાસ્થ્ય વર્ધક સલાડ બનાવ્યો છે.પાલક ટામેટાં કાકડી સલાડ Varsha Dave -
ચોકલેટ આઇસક્રીમ મિલ્ક શેક વીથ ક્રીમ
#India ચોકલેટ આઈસ્ક્રીમ બધા ને બહુ ભાવે એટલે આજે મેં "ચોકલેટ આઇસક્રીમ મિલ્ક શેક વીથ ક્રીમ "બનાવ્યું છે મહેમાનો આવે ત્યારે આ પીણું એકદમ ઝડપથી બની જાય છે ને બહું જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "ચોકલેટ આઈસ્ક્રીમ મિલ્ક શેક વીથ ક્રીમ" પીવા ની મજા માણો. Urvashi Mehta -
-
જૈન વેજીટેબલ સેન્ડવીચ
#જૈન "જૈન વેજીટેબલ સેન્ડવીચ " એકદમ ટેસ્ટી અને હેલ્દી બનાવી છે આ વાનગી નાનાં થી મોટા બધાં લોકો ને ભાવતી સેન્ડવીચ બનાવી છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ઉત્સાહ થી "જૈન વેજીટેબલ સેન્ડવીચ "ખાવા ની મજા લો. Urvashi Mehta -
મલાઈ પનીર બોલ્સ વીથ મલાઈ રસમ
#મીઠાઈ "મલાઈ પનીર બોલ્સ વીથ મલાઈ રસમ " મારી પોતાની રેસીપી છે જે તમને પસંદ પડે એવી બનાવી છે તમે રસમલાઈ, રસગુલ્લા બહુ ખાધા હશે પણ આ વાનગી કયારેય બનાવી ને ખાધી નહીં હોય. તો "મલાઈ પનીર બોલ્સ વીથ મલાઈ રસમ" બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ચીઝ બનાના સાફી રોલ્સ પેજ
"ચીઝ બનાના સાફી રોલ્સ પેજ " સ્વાદ માં બહુ સરસ લાગે છે ને એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Urvashi Mehta -
ચોકલેટી સીરપ મિલ્ક શેક વીથ ક્રીમ
"ચોકલેટી સીરપ મિલ્ક શેક વીથ ક્રીમ " એકવાર જરૂર થી ટ્રાય કરજો.#ઇબુક#Day23 Urvashi Mehta -
ખાખરા વીથ ચટપટો સીંગ મસાલો
#જૈન જૈન લોકો લસણ, ડુંગરી વગર જમવા નું સરસ બનાવે છે પણ તેમના નાસ્તા બહું સરસ હોય છે એમાં પણ ખાખરા તો બારે માસ હોય. સાથે સીંગ નો મસાલો અને ઘી લગાડી ખાવા ની મજા કંઇક ઓર હોય છે. આ વાનગી જૈન લોકો ની ફેમસ વાનગી છે. તેમનાં ઘરે કાંઈ નાસ્તો ના હોય તો ખાખરા તો હોય જ. આવા "ખાખરા વીથ ચટપટો સીંગ મસાલો" બનાવો ને ચા સાથે પીરસો. ખાખરા ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
ઓટ્સ દલિયા થૂલી
#જૈન "ઓટ્સ દલિયા થૂલી " નાના બાળકો અને મોટા લોકો ને ભાવે એવી વાનગી આજે મેં બનાવી છે. આ વાનગી જૈન લોકો બહુ જ પસંદ કરે છે અને હેલ્થ માટે પણ હેલ્દી વાનગી છે. "થૂલી" નો મતલબ ઘી માં વઘાર. "ઓટ્સ દલિયા થૂલી " તમે પણ એકવાર જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
ડુંગળી, કાકડી અને ટામેટાં નું સલાડ (Onion Cucumber Tomato Salad Recipe In Gujarati)
#BW#salad#healthઅત્યારે ઉનાળો આવી રયો છે ત્યારે અમુક શાક હવે મળશે નહીં એના જે દેસી ટામેટાં અને કાકડી છે એનું કોમ્બિનેશન ક્યક અલગ જ હોય છે તો એનું સલાડ ખાવા નું લગભગ દરેક ને પસંદ હોય છે sm.mitesh Vanaliya -
અમેરિકન ડ્રાયફ્રૂટ વીથ ચોકલેટી શેક
"અમેરિકન ડ્રાયફ્રૂટ વીથ ચોકલેટી શેક "બહુ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ઠંડા પીણાં ની મજા માણો. ⚘#ઇબુક#Day9 Urvashi Mehta -
પાલક ની ચટણી
#goldanapron3#week4 પાલક ખાવા થી હિમોગ્લોબિન નું પ્રમાણ વધે છે અને આવી ટેસ્ટી ચટણી બનાવી ને ખાવા ની મજા લો. Urvashi Mehta
More Recipes
ટિપ્પણીઓ (2)