આલુ બ્રેડ કટલેસ વીથ વેજીટેબલ

#India આજે મેં નાના બાળકો ખાઈ શકે એવી વાનગી બનાવી છે જે ટામેટાં સોસ સાથે ગરમાગરમ ખાવા ની મજા આવે છે આ વાનગી તમે જરૂર થી બનાવો.તમારા નાના બાળકો માટે" આલુ બ્રેડ કટલેસ વીથ વેજીટેબલ "બહુ ભાવશે.
આલુ બ્રેડ કટલેસ વીથ વેજીટેબલ
#India આજે મેં નાના બાળકો ખાઈ શકે એવી વાનગી બનાવી છે જે ટામેટાં સોસ સાથે ગરમાગરમ ખાવા ની મજા આવે છે આ વાનગી તમે જરૂર થી બનાવો.તમારા નાના બાળકો માટે" આલુ બ્રેડ કટલેસ વીથ વેજીટેબલ "બહુ ભાવશે.
રાંધવાની સૂચનાઓ
- 1
આલુ બ્રેડ કટલેસ વીથ વેજીટેબલ બનાવવા માટે પહેલા એક બાઉલ માં બાફેલા બટાકા લો.પછી એક ડીશ માં બ્રેડ લો બાફેલા બટાકા અને બ્રેડ ને મિક્સ કરી થોડું પાણી નાખી મસળી મીઠું સ્વાદ પ્રમાણે નાખી બધું મિક્સ કરી માવો તૈયાર કરો.....
- 2
હવે માવો હાથ માં લઈ કટલેસ જેવા આકાર માં બનાવી લો. હવે કાકડી અને ટામેટું સમારી ને ડીશ માં મૂકો....
- 3
હવે કટલેસ પર સમારેલા કાકડી ટામેટાં મૂકી ને ગેસ પર નોનસ્ટીક પેન માં તેલ લગાવી ને કટલેસ મૂકી એક બાજુ શેકી લો ને ગેસ બંધ કરી દો.હવે એક ડીશ માં કાઢી તેના પર સોસ લગાવી ને પીરસો ને ચોમાસા માં ગરમાગરમ ખાવા ની મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવા વેજીટેબલ સ્ટફ ઉત્તમપા વીથ ચીઝ
#રવાપોહા "રવા વેજીટેબલ સ્ટફ ઉત્તમપા વીથ ચીઝ "એક નવી વાનગી છે. નાસ્તામાં આ વાનગી ઝડપથી બની જાય એવી અને બહુ જ સરસ લાગે છે રવા માંથી ઘણી વાનગી બને છે પણ મેં અલગ પ્રકારની બનાવી છે. તો તમે પણ આ વાનગી બનાવો. "રવા વેજીટેબલ સ્ટફ ઉત્તમપા વીથ ચીઝ " ખાવા ની મજા લો. Urvashi Mehta -
મિક્સ વેજીટેબલ વીથ પાસ્લેય સલાડ
#હેલ્થી આજે મેં તમને બધાં જ વિટામીન મળે એવો સલાડ બનાવ્યો છે મિક્સ વેજીટેબલ જે કાચાં શાકભાજી ખાવા થી બીપી,ડાયાબીટીસ, અનેક પ્રકાર ની બિમારી થી બચાવે છે. અને હેલ્થ પણ હેલ્દી રહે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને મિક્સ "વેજીટેબલ વીથ પાસ્લેય સલાડ "ખાવા ની મજા માણો. Urvashi Mehta -
પનીર વીથ વેજીટેબલ ચીઝ પીઝા
#Goldanapro પીઝા નું નામ સાંભળતા મોંમા પાણી આવી ગયું ને વરસાદ માં ગરમાગરમ પીઝા ખાવા મળે તો મજા પડી જાય.આ રીતે ઘરે પીઝા બનાવશો તો બહાર પીઝા ખાવા જવું નહીં પડે ને "પનીર વીથ વેજીટેબલ ચીઝ પીઝા "ખાવા ની મજા લો. Urvashi Mehta -
જૈન વેજીટેબલ સેન્ડવીચ
#જૈન "જૈન વેજીટેબલ સેન્ડવીચ " એકદમ ટેસ્ટી અને હેલ્દી બનાવી છે આ વાનગી નાનાં થી મોટા બધાં લોકો ને ભાવતી સેન્ડવીચ બનાવી છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ઉત્સાહ થી "જૈન વેજીટેબલ સેન્ડવીચ "ખાવા ની મજા લો. Urvashi Mehta -
પાલક સૂપ વીથ કાકડી ટામેટાં પલ્પસ્
#હેલ્થી પાલક હીમોગ્લોબીન ને શુદ્ધ કરે છે ને શરીર માં નવું હીમોગ્લોબીન બનાવે છે અને કાકડી અને ટામેટાં કાચા ખાવા થી ભૂખ લાગતી નથી. પાલક સૂપ બધાં જ બનાવે છે.પણ આ સૂપ સાથે મેં કાકડી અને ટામેટાં પલ્પસ્ નાખી પાલક સૂપ બનાવ્યો છે.બહુ જ સરસ લાગે છે અને હેલ્થ માટે હેલ્દી સૂપ છે.આ "પાલક સૂપ વીથ કાકડી ટામેટાં પલ્પસ્" ને એકવાર બનાવો અને ગરમ ગરમાગરમ સૂપ પીવા ની મજા લો. Urvashi Mehta -
પૌંઆ કટલેસ વડા
#રવાપોહા પૌંઆ કટલેસ વડા એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી છે.આ રેસીપીને મેં અલગ પ્રકારની બનાવી છે.આ મારી રેસીપી છે એકવાર જરૂર થી બનાવો " પૌંઆ કટલેસ વડા "ખાવા ની મજા માણો. Urvashi Mehta -
કાકડી વીથ રાયતા કરી
#શાક અરે વાહ ! આજે તો જમવા માં મજા આવી "કાકડી વીથ રાયતા કરી" નું શાક ચપાટી સાથે ખાવા માં. રાયતા કરી વાળું શાક ખાવા માં ટેસ્ટ ફૂલ અને હેલ્થ માટે હેલ્દી છે.આ" કાકડી વીથ રાયતા કરી " એકદમ સરળ અને ઝડપથી બની જાય છે આ વાનગી તમે જરૂર થી બનાવો. Urvashi Mehta -
ફરાળી ચટણી કટલેસ
#ફરાળી આજે જન્માષ્ટમી નો તહેવાર છે આજે બધાં ના ઘરે નવી નવી ફરાળી વાનગીઓ બનાવી હશે. મેં પણ આજે ફરાળી ચટણી કટલેસ બનાવી છે.આ વાનગી મને બહું ભાવી. તમે પણ એકવાર જરૂર થી બનાવો. ને આ "ફરાળી ચટણી કટલેસ " ઉપવાસ માં ખાવા ની મજા લો. Urvashi Mehta -
મિક્સ વેજીટેબલ સબ્જી
#India#કૂકર "મિક્સ વેજીટેબલ સબ્જી "માં બધાં શાક ભાજી વિટામીન થી ભરપૂર છે અને હેલ્થ માટે હેલ્દી શાક ભાજી ઓ છે.આવા શાક ભાજી બાફી ને ખાવા ની પણ મજા આવે છે. "મિક્સ વેજીટેબલ સબ્જી " ને કૂકર માં બનાવો અને ટેસ્ટી સબ્જી ખાવા ની મજા માણો. Urvashi Mehta -
મટકા વેજીટેબલ રાઇસ
રાઇસ ને અલગ રીતે મટકા માં સર્વ કર્યા છે એટલે ખાવા ની પણ મજા આવશે.આ વાનગી તમે જરૂર થી બનાવો ને "મટકા વેજીટેબલ રાઇસ " ને રાયતા સાથે ખાવા નો આનંદ લો. ⚘#ઇબુક#Day6 Urvashi Mehta -
પૌંઆ વીથ રવા ઈડળા
#રવાપોહા આજે મેં મિક્સ રેસીપી મૂકી છે.મારી જેમ તમે પણ નાસ્તા ની મિક્સ ડીશ બનાવો. રવા અને પૌંઆ બંને હેલ્દી છે."પૌંઆ વીથ રવા ઈડળા "એકદમ ટેસ્ટી અને ઝડપથી બનાવ્યાં છે આ વાનગી બધાં ને ભાવે એવી બનાવી છે.તમે પણ એકવાર જરૂર થી ટ્રાય કરજો ડબલ ધમાકા રેસીપી માટે. Urvashi Mehta -
મલાઈ પનીર બોલ્સ વીથ મલાઈ રસમ
#મીઠાઈ "મલાઈ પનીર બોલ્સ વીથ મલાઈ રસમ " મારી પોતાની રેસીપી છે જે તમને પસંદ પડે એવી બનાવી છે તમે રસમલાઈ, રસગુલ્લા બહુ ખાધા હશે પણ આ વાનગી કયારેય બનાવી ને ખાધી નહીં હોય. તો "મલાઈ પનીર બોલ્સ વીથ મલાઈ રસમ" બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
પાલક,સરગવો વીથ ટામેટો સૂપ
#India મને તો આજે પાલક,સરગવો વીથ ટામેટો સૂપ પીવા ની મજા પડી ગઈ. જો તમારે આ સૂપ પીવો હોય તો જોઈ લો સૂપ બનાવવાની રીત ને બનાવો. ને "પાલક, સરગવો વીથ ટામેટો સૂપ" પીવા ની મજા લો. Urvashi Mehta -
આલુ દમ
"આલુ દમ " દાજિલીંગ વાનગી છે જે એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. ⚘#goldenapron2#post7 Urvashi Mehta -
તવા રીંગ મેક્સીકન વેજીટેબલ સેન્ડવીચ
આજે મને ફાસ્ટફૂડ માં કંઇક અલગ બનાવવાનું મન થયું એટલે બનાવી જ લીધું."તવા રીંગ મેક્સીકન વેજીટેબલ સેન્ડવીચ " એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બની છે.આવી ટેસ્ટી વાનગી તમને પસંદ હોય તો બનાવો.ને "તવા રીંગ મેક્સીકન વેજીટેબલ સેન્ડવીચ " ખાવા ની મજા માણો.⚘#ફાસ્ટફૂડ Urvashi Mehta -
વેજીટેબલ સલાડ સેન્ડવીચ
#નાસ્તોસવાર માં બાળકો ને નાસ્તા માં દૂધ સાથે અલગ અલગ નાસ્તા બનાવી ને પીરસો બાળકો ને મજા પડશે અને આવી ટેસ્ટી વાનગી બનાવી નાસ્તા માં ખાવા ની મજા માણો. Urvashi Mehta -
વેજીટેબલ તડકા દાલ
#goldanapron3#week2એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી બાનવી છે જેનો સ્વાદ હોટલ જેવો છે.એકવાર જરૂર થી બનાવો ને વેજીટેબલ તડકા દાલ ખાવા ની મજા માણો. Urvashi Mehta -
મિકસ સબ્જી વીથ ઓનીયન ગ્રેવી
#શાક મિક્સ સબ્જી વીથ ઓનીયન ગ્રેવી નું શાક ખુબ જ ટેસ્ટી અને હેલ્દી છે. ઓનીયન ગ્રેવી થી સ્વાદ અનેરો લાગે છે. આ શાક ભરપૂર વિટામીન વાળું છે. તો જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
પત્તરવેલીયા પાન નાં પાત્રા
#India "પત્તરવેલીયા પાન નાં પાત્રા "નામ સાંભળતા મોંમા પાણી આવી ગયું ને વરસાદ માં ગરમાગરમ ચા સાથે ખાવા ની મજા આવે છે આ વાનગી બધાં ને ભાવે એવી બનાવી છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
સરગવો વીથ મેથી બેસન કરી
#શાક સરગવો વિટામીન થી ભરપૂરહોય છે આ વાનગી હેલ્દી અને ટેસ્ટ ફૂલ બનાવી છે. "સરગવો વીથ મેથી બેસન કરી "બહુ જ સરસ લાગે છે તો તમે પણ એકવાર ટ્રાય કરજો . Urvashi Mehta -
વેજીટેબલ ઉત્તપમ્
#goldanapron2#Post13આજે મેં કેરલા ના "વેજીટેબલ ઉત્તપમ્ "બનાવ્યાં છે જે ટોપરા ની ચટણી સાથે બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
દાલ ફુલ વીથ ખબૂસ
#નોનઈન્ડિયન આ રેસીપી સાઉદી અરેબિયા ની છે.આ વાનગી ત્યાં ના લોકો બહુ જ પસંદ કરે છે."દાલ ફુલ વીથ ખબૂસ "ખાવા માં ટેસ્ટ ફૂલ અને હેલ્દી વાનગી છે. તો તમે પણ એકવાર જરૂર થી ટ્રાય કરજો Urvashi Mehta -
કેપ્સીકમ સેજ કટોરી પાસ્લેય ગ્રીન સલાડ
આજે મેં તમને બધાં જ વિટામીન મળે એવો સલાડ બનાવ્યો છે મિક્સ વેજીટેબલ જે કાચાં શાકભાજી ખાવા થી બીપી ડાયાબીટીસ જેવી બિમારી થી બચાવે છે.આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.#તકનીક#ગામઠીરેસિપી Urvashi Mehta -
ટોમેટો ચીઝ ટ્રી
"ટોમેટો ચીઝ ટ્રી " એકદમ એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી છે અને ખૂબ ઝડપથી બની જાય છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો.#ટમેટા Urvashi Mehta -
મેક્સીકન વાઈટ નુડલ્સ વેજીટેબલ પોપસ્
આજે મે કંઇક અલગ પ્રકારની વાનગી બનાવી છે જે મારી પોતાની રેસીપી છે એકદમ ટેસ્ટ ફૂલ અને હેલ્દી વાનગી છે આવી નવી નવી વાનગીઓ મેં તો બનાવી. તમે પણ "મેક્સીકન વાઈટ નુડલ્સ વેજીટેબલ પોપસ્ " બનાવો અને ગરમાગરમ ખાવા નો આનંદ લો.#તકનીક#ગામઠીરેસિપી Urvashi Mehta -
સાઉદી વેજીટેબલ નુડલ્સ
આ નુડલ્સ બહુ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "સાઉદી વેજીટેબલ નુડલ્સ " ખાવા નો આનંદ લો.⚘#ઇબુક#Day1 Urvashi Mehta -
ફ્રૂટ ચાટ કટોરી
"ફ્રૂટ ચાટ કટોરી " માં ભરપૂર વિટામીન મળે એવા ફ્રૂટ લીધા છે જે બાળકો ચાટ કટોરી દ્રારા ફ્રૂટ ખાઈ શકે એવી વાનગી બનાવી છે મેંદા માંથી. તમે પણ એકવાર જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો.#મૈંદા Urvashi Mehta -
વેજીટેબલ સૂસી પત્તરવેલીયા
આ એક ચાઈનીઝ વાનગી છે જેનું સૂસી નામ છે એનું મેં અળવી ના પાન પર બનાવ્યુ છે એટલે એનુ નામ "વેજીટેબલ સૂસી પત્તરવેલીયા " આપ્યું છે જે બહુ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બની છે આ વાનગી નવી જ રીતે બનાવી સર્વ કરો અને "વેજીટેબલ સૂસી પત્તરવેલીયા " ખાવા નો આનંદ લો. ⚘#ફયુઝનવીક#ગામઠીરેસિપી Urvashi Mehta -
ચોકલેટ,બિસ્કીટ વીથ ક્રીમ કેક
#Goldanapro આ કેક નાના બાળકો ને બહું જ ભાવે ને આ કેક ખાવા ની મજા પડે છે બધા આ કેક બનાવો.અને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ચોકલેટ આઇસક્રીમ મિલ્ક શેક વીથ ક્રીમ
#India ચોકલેટ આઈસ્ક્રીમ બધા ને બહુ ભાવે એટલે આજે મેં "ચોકલેટ આઇસક્રીમ મિલ્ક શેક વીથ ક્રીમ "બનાવ્યું છે મહેમાનો આવે ત્યારે આ પીણું એકદમ ઝડપથી બની જાય છે ને બહું જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "ચોકલેટ આઈસ્ક્રીમ મિલ્ક શેક વીથ ક્રીમ" પીવા ની મજા માણો. Urvashi Mehta
More Recipes
ટિપ્પણીઓ